| ક્રમ | જીલ્લો | તાલુકો | નામ અને સરનામું | કુમાર / કન્યા |
| ૧ | અમરેલી | રાજુલા | આદર્શ નિવાસી શાળા, રાજુલા, ડુગર રોડ, આઈ.ટી.આઈ કોલેજ, સરકારી સાયન્સ સ્કૂલની બાજૂમાં, રાજૂલા, જિ.અમરેલી | કુમાર |
| ૨ | અમરેલી | અમરેલી | આદર્શ નિવાસી શાળા,અમરેલી, (હાલ સરકારી કુમાર છાત્રાલય, અમરેલી અને સરકારી કન્યા છાત્રાલય, અમરેલીનું મકાન કુકાવાવ રોડ, માંગવાપાળ પાસે, મુ.અમરેલી, જિ.અમરેલી) | કુમાર |
| ૩ | અમરેલી | બાબરા | આદર્શ નિવાસી શાળા, બાબરા, (હાલ સરકારી કુમાર છાત્રાલય, અમરેલી અને સરકારી કન્યા છાત્રાલય, અમરેલીનું મકાન કુકાવાવ રોડ, માંગવાપાળ પાસે, મુ.અમરેલી, જિ.અમરેલી) | કુમાર |
| ૪ | જુનાગઢ | જુનાગઢ | આદર્શ નિવાસી શાળા, જુનાગઢ, હરિઓમ સેકન્ડરી સ્કૂલ બિલ્ડીંગ, શ્યામનગર, હરિઓમ હોસ્ટેલ, ઓધડનગર, જોષીપુરા, જુનાગઢ | કન્યા |
| ૫ | જુનાગઢ | જુનાગઢ | આદર્શ નિવાસી શાળા, જુનાગઢ, બીલખા રોડ, કર્મચારી નગર પાછળ, જુનાગઢ | કુમાર |
| ૬ | કચ્છ | ગાંધીધામ | આદર્શ નિવાસી શાળા, ગાંધીધામ, ગરીબદાસજીની જગ્યા, C/o શ્રી કૃષ્ણાંનદજી શ્યામદાસજી સ્વામી ઉદાસીન મુ.કબરાઉ (પાંકડસર), તા.ભચાઉ | કુમાર |
| ૭ | કચ્છ | રાપર | - | કુમાર |
| ૮ | કચ્છ | ભચાઉ | - | કુમાર |
| ૯ | રાજકોટ | રાજકોટ | આદર્શ નિવાસી શાળા, રાજકોટ, રૈયાધાર, ૧૫૦ ફૂટ રીંગ ચોક, શીતલ પાર્ક, BRTS ની સામે, રાજકોટ | કુમાર |
| ૧૦ | મોરબી | મોરબી | આદર્શ નિવાસી શાળા, મોરબી, મુ.રફાળેશ્વર, મોરબી | કુમાર |
| ૧૧ | ગાંધીનગર | દહેગામ | આદર્શ નિવાસી શાળા, નાંદોલ, શ્રી નાંદોલ કેળવણી મંડળના મકાનમાં, પ્રાથમિક સ્કૂલની બાજુમાં, કે.કે.શાસ્ત્રી શાળાની સામે, નાંદોલ, તા.દહેગામ | કુમાર |
| ૧૨ | ગાંધીનગર | ગાંધીનગર | આદર્શ નિવાસી શાળા, ગાંધીનગર, સેકટર-૩૦, બ્લોક નં.૨૦/૧ થી ૨૧/૬ ’’ચ’’ ટાઇપ, ગાંધીનગર | કુમાર |
| ૧૩ | ગાંધીનગર | ગાંધીનગર | આદર્શ નિવાસી શાળા, ગાંધીનગર, સેકટર-૧૩/એ, બ્લોક નં.૫૩/૪ ’’જ’’ ટાઇપ, ગાંધીનગર | કન્યા |
| ૧૪ | પંચમહાલ | હાલોલ | આદર્શ નિવાસી શાળા, પાવાગઢ રોડ, નવીન તાલુકા કોર્ટ પાસે, હાલોલ, જિ.પંચમહાલ | કુમાર |
| ૧૫ | વડોદરા | સાવલી | આદર્શ નિવાસી શાળા, સાવલી, કે. જે. આઈ. ટી. કૉલેજ સામે, સાવલી | કન્યા |
| ૧૬ | વડોદરા | વડોદરા | આદર્શ નિવાસી શાળા, વડોદરા, આર.ટી.ઓ.ની બાજુમાં, દરજીપુરા, વડોદરા | કન્યા |
| ૧૭ | ભાવનગર | ભાવનગર | આદર્શ નિવાસી શાળા, ભાવનગર, સંગમ મહિલા સેવા સંઘનું મકન, એફ. ૬૪, રૂવાપરી રોડ, ભાવનગર | કુમાર |
| ૧૮ | સુરેન્દ્રનગર | વઢવાણ | આદર્શ નિવાસી શાળા, વઢવાણ, ધોળી ધજા ડેમની સામે, ખમીસણા રોડ, તા.વઢવાણ | કુમાર |
| ૧૯ | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | આદર્શ નિવાસી શાળા, સુરેન્દ્રનગર, ૭, શ્રધ્ધા સોસાયટી, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર | કન્યા |
| ૨૦ | સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાં | આદર્શ નિવાસી શાળા, ધ્રાંગધ્રાં, કુડા રોડ, બાયપાસ હાઇવે, ૨૨૦ કે.વી. સબસ્ટેશન પાસે | કુમાર |
| ૨૧ | નવસારી | જલાલપોર | આદર્શ નિવાસી શાળા, નવસારી, મું.આટ તા.જલાલપોર જી.નવસારી | કન્યા |
| ૨૨ | જામનગર | જામનગર | આદર્શ નિવાસી શાળા, જામનગર, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, જામનગર | કુમાર |
| ૨૩ | દેવભૂમી દ્રારકા | જામ ખંભાળીયા | આદર્શ નિવાસી શાળા, જામ ખંભાળીયા મુ.કુવારીયા પાટીયા, દ્વારકા હાઈવે, ખંભાળીયા | કુમાર |
| ૨૪ | સાબરકાંઠા | હિંમતનગર | આદર્શ નિવાસી શાળા, હિંમતનગર, મુ.હાંસલપુર, હિંમતનગર-ઈડર હાઇવે બાયપાસ રોડ સામે | કુમાર |
| ૨૫ | સાબરકાંઠા | હિંમતનગર | આદર્શ નિવાસી શાળા, હિંમતનગર (સરકારી કન્યા છાત્રાલય, મુ.હાંસલપુરના મકાનમાં) | કન્યા |
| ૨૬ | પાટણ | પાટણ | રાજમાતા મીનળદેવી આદર્શ નિવાસી શાળા, પાટણ, આઇ.ટી.આઇ. પાસે, રાજપુર, પાટણ | કન્યા |
| ૨૭ | મહેસાણા | ખેરાલુ | આદર્શ નિવાસી શાળા, ખેરાલુ, વૃંદાવન મંદિર પાસે, મુ.ખેરાલુ | કુમાર |
| ૨૮ | મહેસાણા | કડી | આદર્શ નિવાસી શાળા, કડી, ઉટવા બસ સ્ટેશનની બાજુમાં, ભૈરવ ટેકરી, તા.કડી | કુમાર |
| ૨૯ | બનાસકાંઠા | ડીસા | આદર્શ નિવાસી શાળા, ડીસા, મુ.પો.ભોયણ, આઇ.ટી.આઇ.ની બાજુમાં, પાલનપુર-ડીસા હાઇવે | કુમાર |
| ૩૦ | વાવ થરાદ | થરાદ | આદર્શ નિવાસી શાળા, થરાદ, જી. ઇ. બી સામે, થરાદ-ભાભર રોડ, થરાદ | કુમાર |
| ૩૧ | અમદાવાદ | અમદાવાદ | આદર્શ નિવાસી શાળા, અમદાવાદ, મહેસ્વરી નગર, તક્ષશીલા રોડ, ઓઢવ, અમદાવાદ | કુમાર |
| ૩૨ | આણંદ | ખંભાત | આદર્શ નિવાસી શાળા, ખંભાત, રાહધારી, પોર્ટ રોડ, તા.ખંભાત | કુમાર |
| ૩૩ | ખેડા | નડિયાદ | આદર્શ નિવાસી શાળા, નડિયાદ, ભાલેજ રોડ, વિધુત સબ સ્ટેશનની બાજુમાં, ચકલાસી | કુમાર |
| ૩૪ | પોરબંદર | પોરબંદર | સુદામાજી આદર્શ નિવાસી શાળા, સાંદીપની આશ્રમની પાછળ, રંગાવ, પોરબંદર | કુમાર |
| ૩૫ | અરવલ્લી | મોડાસા | આદર્શ નિવાસી શાળા, અરવલ્લી, ચતુર્ભૂજ કોમ્પલેક્ષ, બેંક ઓફ બરોડાની ઉપર, મોડાસા | કુમાર |