| ક્રમ | જિલ્લો | તાલુકો | નામ-સરનામું | માન્ય સંખ્યા |
| ૧ | અમદાવાદ | ધંધુકા | સરકારી કુમાર છાત્રાલય, ધંધુકા, ધોલેરા રોડ, ધંધુકા | ૫૦ |
| ૨ | અમદાવાદ | અમદાવાદ | સરકારી કુમાર છાત્રાલય, (ધો. ૧૧-૧૨ તથા ડીપ્લોમા કક્ષા), અમદાવાદ (સરકારી કુમાર છાત્રાલય (કોલેજ કક્ષા), અમદાવાદના મકાનમાં સંયુક્ત રીતે ચાલે છે.) | ૫૦ |
| ૩ | અમદાવાદ | અમદાવાદ | સરકારી કુમાર છાત્રાલય, (કોલેજ કક્ષા), અમદાવાદ, મહેશ્વરીનગર, તક્ષશીલા રોડ, ઓઢવ | ૭૦ |
| ૪ | અમદાવાદ | અમદાવાદ | સરકારી કન્યા છાત્રાલય, અમદાવાદ, મહેશ્વરીનગર, તક્ષશીલા રોડ, ઓઢવ | ૪૦ |
| ૫ | અમરેલી | રાજુલા | સરકારી કન્યા છાત્રાલય, રાજુલા, છતડીયા રોડ, સદવિચાર હોસ્પિટલની સામેનો ખાંચો, મુ.તા. રાજુલા, જિ. અમરેલી | ૫૦ |
| ૬ | અમરેલી | રાજુલા | સરકારી કુમાર છાત્રાલય, રાજુલા, ડુંગર રોડ, રાજુલા | ૫૦ |
| ૭ | અમરેલી | અમરેલી | સરકારી કુમાર છાત્રાલય, અમરેલી. સુશ્રી દક્ષાબેન મહેશભાઈ રામાણી તથા સુશ્રી મંજુલાબેન ચંદુભાઈ રામાણીની માલિકીનું મકાન, ગજેરા શૈક્ષણિક સંકુલ સામે, ચક્કર ગઢ, અમરેલી | ૫૦ |
| ૮ | અમરેલી | અમરેલી | સરકારી કન્યા છાત્રાલય, અમરેલી. રેખાબેન વિઠ્ઠલભાઈ બોધરાનું મકાન, અમૃતધારા સોસાયટી, બ્લોક નં. ૧, પટેલ સંકુલ સામે, ચક્કરગઢ રોડ, અમરેલી | ૫૦ |
| ૯ | ગાંધીનગર | ગાંધીનગર | સરકારી કુમાર છાત્રાલય, ગાંધીનગર, (કોલેજ કક્ષા) સેક્ટર-૩૦, બ્લોક નં. ૨૦/૧, ૨૦/૨, ૨૦/૩, ૨૦/૪, ૨૦/૫, ૨૦/૬, ૨૧/૧, ૨૧/૨, ૨૧/૩, ૨૧/૪, ૨૧/૫, ૨૧/૬, ૪/૧, ૪/૨, ૪/૩, ૪/૪, ૪/૫, ૪/૬, ૨૩/૩, ૨૩/૪ "ચ" ટાઇપ, ગાંધીનગર, સરકારી ક્વાટર્સ | ૧૨૦ |
| ૧૦ | ગાંધીનગર | ગાંધીનગર | સરકારી કુમાર છાત્રાલય, ગાંધીનગર, (ધો.૧૧-૧૨ તથા ડીપ્લોમા કક્ષા), સેક્ટર-૩૦, બ્લોક નં. ૧૦/૩, ૧૭/૫, ૧૭/૬, ૧૮/૩, ૧૮/૪, ૧૯/૩, ૧૯/૫, ૧૯/૬ "ચ" ટાઇપ, ગાંધીનગર, સરકારી ક્વાટર્સ | ૧૨૦ |
| ૧૧ | ગાંધીનગર | ગાંધીનગર | સરકારી કન્યા છાત્રાલય, ગાંધીનગર, સેક્ટર-૧૩, બ્લોક નં. ૩૫૧/૧ થી ૩૫૧/૪, ગાંધીનગર, સરકારી ક્વાટર્સ | ૫૦ |
| ૧૨ | ગાંધીનગર | કલોલ | સરકારી કુમાર છાત્રાલય, કલોલ, ર્ડો. સૂર્યકાન્તભાઈ એમ. કાપડીયાના મકાનમાં, તિરુપતિ કોમ્પ્લેક્ષ, કામદાર વીમા યોજનાના દવાખાનાની સામે, કલોલ | ૪૦ |
| ૧૩ | ગીર સોમનાથ | વેરાવળ | સરકારી કુમાર છાત્રાલય, વેરાવળ, હુડકો સોસાયટી, સાઈબાબા મંદિર પાસે, વેરાવળ જુનાગઢ બાયપાસ રોડ, વેરાવળ | ૫૦ |
| ૧૪ | ગીર સોમનાથ | ઉના | સરકારી કુમાર છાત્રાલય, ઉના, બાયપાસ રોડ, ઉના | ૫૦ |
| ૧૫ | ગીર સોમનાથ | ઉના | સરકારી કન્યા છાત્રાલય, ઉના, ૧૮૫, નગરપાલિકા ટાઉનહોલ પાસે, ઉના | ૫૦ |
| ૧૬ | ગીર સોમનાથ | વેરાવળ (પ્રભાસ પાટણ) | સરકારી કન્યા છાત્રાલય, વેરાવળ, હુડકો સોસાયટી, સાઈબાબા મંદિર પાસે, વેરાવળ જુનાગઢ બાયપાસ રોડ, વેરાવળ | ૫૦ |
| ૧૭ | જામનગર | જામનગર | સરકારી કુમાર છાત્રાલય, જામનગર, (કોલેજ કક્ષા), સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, જામનગર | ૭૫ |
| ૧૮ | જામનગર | જામનગર | સરકારી કુમાર છાત્રાલય, (ધો.૧૧-૧૨ તથા ડીપ્લોમા કક્ષા), જામનગર, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, જામનગર | ૫૦ |
| ૧૯ | જામનગર | જામનગર | સરકારી કન્યા છાત્રાલય, જામનગર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના છાત્રાલયના મકાનમાં, પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ, શેરી નં.૧, જામનગર | ૭૦ |
| ૨૦ | ભાવનગર | ભાવનગર | સરકારી કુમાર છાત્રાલય, (કોલેજ કક્ષા) ભાવનગર, શ્રી ચંદ્રીકાબેન ધીરૂભાઈ બગુચાઈની માલિકીનું પ્લોટ નં. ૨૬, "શિવમ-રત્ન" દુઃખીશ્યામ બાપા સર્કલ પાસે, તળાજા રોડ, ભાવનગર | ૧૨૫ |
| ૨૧ | ભાવનગર | ભાવનગર | સરકારી કુમાર છાત્રાલય, ભાવનગર, (ધો.૧૧-૧૨ તથા ડીપ્લોમા કક્ષા), સુરેશકુમાર બચુભાઈ પાંધરવાનું મકાન, પ્લોટ નં. ૨૫૫૬/સી-તળાજા, રામ મંત્ર મંદિર સામે, કે.કે. પ્લાઝા બિલ્ડીંગ પાછળ, ભાવનગર | ૫૬ |
| ૨૨ | ભાવનગર | મહુવા | સરકારી કુમાર છાત્રાલય, મહુવા, ભારત સી.એન.જી. પેટ્રોલ પંપ સામે, મહુવા બાયપાસ રોડ, તા. મહુવા | ૫૦ |
| ૨૩ | ભાવનગર | ભાવનગર | સરકારી કન્યા છાત્રાલય, ભાવનગર, પ્લોટ નં. ૨૫૫/એ, સૂર્યદીપ કોમ્પ્લેક્ષ, રામમંત્ર મંદિર સામે, રાધેશ્યામ હોસ્પિટલની બાજુમાં, તળાજા રોડ, ભાવનગર | ૬૫ |
| ૨૪ | ભાવનગર | મહુવા | સરકારી કન્યા છાત્રાલય, મહુવા, તાલુકા સેવા સદનની પાછળ, તાલુકા સેવા સદન અને મામલતદાર કચેરી વચ્ચેનો રોડ, બાયપાસ રોડ મહુવા | ૫૫ |
| ૨૫ | રાજકોટ | રાજકોટ | સરકારી કુમાર છાત્રાલય, (ધો. ૧૧-૧૨ તથા ડીપ્લોમા કક્ષા), રાજકોટ, (સરકારી કુમાર છાત્રાલય, (કોલેજ કક્ષા), રાજકોટના મકાનમાં સંયુક્ત રીતે કાર્યરત છે.) | ૬૦ |
| ૨૬ | રાજકોટ | રાજકોટ | સરકારી કુમાર છાત્રાલય, (કોલેજ કક્ષા), રાજકોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રામદેવપીર ચોકડી, રાણીમા, રુદીમા ચોક, રાધેશ્યામ ગૌશાળાની બાજુમાં, રૈયાધાર, રાજકોટ | ૧૧૦ |
| ૨૭ | રાજકોટ | રાજકોટ | સરકારી કન્યા છાત્રાલય, રાજકોટ શ્રી ધમેન્દ્રસિંહજી કોલેજ હોસ્ટેલનું મકાન, ર્ડો. યાજ્ઞીક રોડ, ભગત પેંડાવાળાની સામે, રાજકોટ (શિક્ષણ વિભાગના મકાનમાં ટોકન ભાડાથી ચાલે છે.) | ૧૧૦ |
| ૨૮ | આણંદ | આણંદ | સરકારી કન્યા છાત્રાલય, વલ્લભ વિદ્યાનગર, મુ. રામપુરા, બાકરોલ રોડ, રમત-ગમત સંકુલ પાસે, આણંદ | ૭૮ |
| ૨૯ | આણંદ | ખંભાત | સરકારી કુમાર છાત્રાલય, ખંભાત (આદર્શ નિવાસી શાળા, ખંભાત, પોર્ટ રોડ, રાહધારી માર્ગ દરીયા કિનારે, મુ.પો. ખંભાત, જિ. આણંદના મકાનમાં સંયુક્ત રીતે કાર્યરત છે.) | ૫૦ |
| ૩૦ | આણંદ | આણંદ | સરકારી કુમાર છાત્રાલય, જોલ, બાકરોલ-વડતાલ રોડ, જોલ નહેર પાસે, જોલ, જી. આણંદ | ૧૪૦ |
| ૩૧ | આણંદ | આણંદ | સરકારી કુમાર છાત્રાલય, કરમસદ (સરકારી કુમાર છાત્રાલય, જોલ, બાકરોલ-વડતાલ રોડ, જોલ નહેર પાસે, જોલના મકાનમાં સંયુક્ત રીતે કાર્યરત છે.) | ૬૦ |
| ૩૨ | દેવભૂમી દ્વારકા | ખંભાળીયા | સરકારી કુમાર છાત્રાલય, ખંભાળીયા, ગ્રામ પંચાયતની બાજુમાં, ખંભાળીયા-પોરબંદર હાઇવે, રામનગર, ખંભાળીયા, જિ. દેવભૂમી દ્વારકા | ૫૦ |
| ૩૩ | દેવભૂમી દ્વારકા | ખંભાળીયા | સરકારી કન્યા છાત્રાલય, ખંભાળીયા, શાંતીબેન દેવતભાઈ કોઠીયાની માલિકીનું મકાન, ધોરીવાવ પ્રાથમિક શાળા પાસે, મુ. ધરમપુર, ખંભાળીયા | ૫૦ |
| ૩૪ | દેવભૂમી દ્વારકા | દ્વારકા | સરકારી કુમાર છાત્રાલય, દ્વારકા (હાલ સ્થગિત) | ૫૦ |
| ૩૫ | કચ્છ | ગાંધીધામ | સરકારી કુમાર છાત્રાલય, ગાંધીધામ, મુ. આંતરજાલ, ઠે. રાજનગર, તા. ગાંધીધામ | ૭૦ |
| ૩૬ | કચ્છ | ભુજ | સરકારી કુમાર છાત્રાલય, ભુજ, રઘુવંશી ચોકડી પાસે, સ્વામિનારાયણ વાડીની બાજુમાં, ભુજ | ૭૫ |
| ૩૭ | કચ્છ | ભુજ | સરકારી કન્યા છાત્રાલય, ભુજ (હાલ સ્થગિત) | ૫૦ |
| ૩૮ | વલસાડ | વલસાડ | મોરારજીભાઈ દેસાઈ કુમાર છાત્રાલય, ભાગડાવાડા, હળપતી વાસની બાજુમાં, કોસંબા રોડ, વલસાડ | ૧૦૦ |
| ૩૯ | વલસાડ | વલસાડ | સરકારી કુમાર છાત્રાલય, ધો. ૧૧-૧૨ અને ડીપ્લોમા કક્ષા, ભાગડાવાડા, મુ. ભાગડાવાડા, હલપતીવાસ આગળ, મોરા ભાગડા, તા. જિ. વલસાડ | ૫૦ |
| ૪૦ | જૂનાગઢ | જૂનાગઢ | સરકારી કન્યા છાત્રાલય, જૂનાગઢ, આદર્શ નિવાસી શાળાના મકાનની બાજુમાં, બિલખા રોડ, કર્મચારીનગરની પાછળ | ૧૩૦ |
| ૪૧ | જૂનાગઢ | જૂનાગઢ | સરકારી કુમાર છાત્રાલય, જૂનાગઢ, આદર્શ નિવાસી શાળાના મકાનની બાજુમાં, બિલખા રોડ, કર્મચારીનગરની પાછળ | ૧૦૦ |
| ૪૨ | પોરબંદર | પોરબંદર | કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય, પોરબંદર, આદર્શ નિવાસી શાળા (કુમાર)ની બાજુમાં, સાંદીપની ગુરુકુળ પાસે, પોરબંદર | ૧૧૦ |
| ૪૩ | પોરબંદર | પોરબંદર | મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, પોરબંદર, સરકારી પોલિટેકનીક પાછળ વ્રજ ભવનની સામે, સંતશ્રી ત્રિકમાચાર્ય માર્ગ, પોરબંદર | ૫૦ |
| ૪૪ | દાહોદ | દાહોદ | સરકારી કુમાર છાત્રાલય, (વિ.જા.), દાહોદ, ગ્રામ વિકાસ એજન્સી કચેરીની સામે, ઝાલોદ રોડ, દાહોદ. | ૫૦ |
| ૪૫ | ખેડા | નડીઆદ | સરકારી કુમાર છાત્રાલય, નડીઆદ, મહેમદાવાદ રોડ, મુ. કમળા, તા. નડીઆદ | ૫૦ |
| ૪૬ | અરવલ્લી | મોડાસા | સરકારી કુમાર છાત્રાલય, મોડાસા, મુ. ડુંગરવાડા, તા. મોડાસા | ૫૦ |
| ૪૭ | પાટણ | પાટણ | અણહીલ ભરવાડ સરકારી કુમાર છાત્રાલય, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં, તા. જિ. પાટણ | ૭૦ |
| ૪૮ | પાટણ | રાધનપુર | સરકારી કુમાર છાત્રાલય, રાધનપુર, સાતુન રોડ, શાંતિધામની પાછળ, મદારી વસાહત સામે, તા. રાધનપુર | ૬૦ |
| ૪૯ | પાટણ | પાટણ | સતી જસ્મા ઓડણ કન્યા છાત્રાલય, (કોલેજ કક્ષા), હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં, તા. જિ. પાટણ | ૬૦ |
| ૫૦ | પાટણ | પાટણ | સરકારી કન્યા છાત્રાલય, (ધો. ૧૧-૧૨ તથા ડીપ્લોમા કક્ષા), પાટણ (હાલ સ્થગિત) | ૫૦ |
| ૫૧ | બનાસકાંઠા | પાલનપુર | સરકારી કુમાર છાત્રાલય પાલનપુર, સદરપુર ચોકડી, અંબાજી હાઇવે, તા. પાલનપુર | ૭૦ |
| ૫૨ | મહેસાણા | મહેસાણા | સરકારી કુમાર છાત્રાલય, મહેસાણા, આર.ટી.ઓ.ની પાછળ, સરદાર ડેરી પાસે, મહેસાણા-અમદાવાદ હાઇવે, તા. જિ. મહેસાણા | ૫૦ |
| ૫૩ | મહેસાણા | મહેસાણા | સરકારી કન્યા છાત્રાલય, મહેસાણા, આર.ટી.ઓ.ની પાછળ, સરદાર ડેરી પાસે, મહેસાણા અમદાવાદ હાઇવે, તા. જિ. મહેસાણા | ૫૦ |
| ૫૪ | મહેસાણા | વિસનગર | સરકારી કુમાર છાત્રાલય, વિસનગર, કામણા રોડ, તા. વિસનગર | ૫૦ |
| ૫૫ | સાબરકાંઠા | ઇડર | સરકારી કુમાર છાત્રાલય, ઇડર, પી.ટી.સી. કોલેજ સામે, લાલોડા રોડ, ઈડર, જિ. સાબરકાંઠા | ૪૦ |
| ૫૬ | સાબરકાંઠા | હિંમતનગર | સરકારી કુમાર છાત્રાલય, હિંમતનગર, મુ. હાંસલપુર, હિંમતનગર-ઈડર બાયપાસ રોડ, તા. હિંમતનગર | ૪૦ |
| ૫૭ | સાબરકાંઠા | હિંમતનગર | સરકારી કન્યા છાત્રાલય, હિંમતનગર, મુ. હાંસલપુર, ઇડર-હિંમતનગર બાયપાસ રોડની સામે, તા. હિંમતનગર | ૪૫ |
| ૫૮ | સુરેન્દ્રનગર | વઢવાણ | સરકારી કુમાર છાત્રાલય, વઢવાણ, ખમીસણા રોડ, મુ. ખમીસણા, તા. વઢવાણ | ૫૦ |
| ૫૯ | સુરેન્દ્રનગર | વઢવાણ | સરકારી કન્યા છાત્રાલય, વઢવાણ, ખમીસણા રોડ, મુ. ખમીસણા, તા. વઢવાણ | ૫૦ |
| ૬૦ | વડોદરા | વડોદરા | સરકારી કુમાર છાત્રાલય, વડોદરા, ધનિયાવી ચોકડી પાસે, તરસાલી, જિ. વડોદરા-૩૯૦૦૦૯ | ૧૦૦ |
| ૬૧ | વડોદરા | વડોદરા | સરકારી કન્યા છાત્રાલય, વડોદરા, આર.ટી.ઓ. કચેરી પાસે, દરજી પુરા, જિ. વડોદરા (હાલ સ્થગિત) | ૪૦ |
| ૬૨ | મોરબી | મોરબી | સરકારી કુમાર છાત્રાલય, મોરબી, વરુડી માતાના મંદિર પાછળ, રફાળેશ્વર, મોરબી | ૧૦૦ |
| ૬૩ | બોટાદ | બોટાદ | સરકારી કુમાર છાત્રાલય, બોટાદ શ્રી હમીદ મનસૂરઅલ્લી પ્યારઅલ્લીની માલિકીનું પ્લોટ નં. ૫૩, આનંદધામ રેસીડેન્સી, નવકાર ફલેટની પાસે, પાળિયાદ રોડ, બોટાદ | ૫૦ |
| ૬૪ | નવસારી | નવસારી | સરકારી કુમાર છાત્રાલય, નવસારી, નવસારી વિભાગ કેળવણી ટ્રસ્ટની માલિકીનું મકાન, કડીયાવાડ મુખ્યમાર્ગ, નવસારી (મકાનનો બીજો માળ ભાડેથી રાખેલ છે.) | ૫૦ |
| ૬૫ | મહીસાગર | લુણાવાડા | સરકારી કુમાર છાત્રાલય, લુણાવાડા, રક્ષા અમિતકુમાર નટવરલાલની માલિકીની પ્રોપર્ટી નં. ૬૮૬/૧૩૨૪/૩, ૬૮૬/૧૩૨૪/૪ અને ૬૮૬/૧૩૨૪/૫, દારકોલી તળાવ સામે, હનુમાનનગર, લુણાવાડા | ૫૦ |
| ૬૬ | સુરત | સુરત | સરકારી કુમાર છાત્રાલય, સુરત (હાલ સ્થગિત) | ૪૦ |
| ૬૭ | સુરત | સુરત | સરકારી કન્યા છાત્રાલય, સુરત (હાલ સ્થગિત) | ૫૦ |
| ૬૮ | સુરત | ઓલપાડ | સરકારી કુમાર છાત્રાલય, ઓલપાડ (હાલ સ્થગિત) | ૫૦ |
| કુલ | ૪૩૪૪ |