| અ.નં | ઉદાહરણરૂપ ઉદ્યોગ/ધંધાની યાદી | વધુમાં વધુ ધિરાણની રકમ (રૂ.) |
|---|
| ૧ | પશુપાલન, દુધાળા જાનવર | ૨૦૦૦૦૦ |
| ૨ | પાન, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર | ૧૨૫૦૦૦ |
| ૩ | પગરખા વેચાણ | ૧૨૫૦૦૦ |
| ૪ | જનરલ પ્રોવિઝન સ્ટોર્સ / કરીયાણું | ૨૦૦૦૦૦ |
| ૫ | પ્લાસ્ટીક આઈટમ વેચાણ | ૧૨૫૦૦૦ |
| ૬ | ભંગારની ખરીદી અને વેચાણ/ ડબા બારદાન/ પ્લાસ્ટીક | ૧૨૫૦૦૦ |
| ૭ | બેંગલ્સ, લેડીઝ કોસ્મેટીક, કટલરી | ૨૦૦૦૦૦ |
| ૮ | વાંસ કામ / સાવરણી | ૧૨૫૦૦૦ |
| ૯ | ઓટો રીપેરિંગ (ટુ, થ્રી વ્હીલર), ઓટો રિક્ષાના સ્પેરપાર્ટસનું વેચાણ | ૧૨૫૦૦૦ |
| ૧૦ | લુહારી કામ/સુથારી કામ/સેન્ટીગ | ૧૫૦૦૦૦ |
| ૧૧ | પડીયા/ ડીસો બનાવવાનું મશીન તથા મટીરીયલ કાગળનો ધંધો | ૧૫૦૦૦૦ |
| ૧૨ | અગરબત્તી બનાવવાનું મશીન તથા મટીરીયલ | ૧૫૦૦૦૦ |
| ૧૩ | મચ્છી ઉદ્યોગ (ખેત, તલાવડીમાં મત્સ્ય ઉધોગ) | ૧૫૦૦૦૦ |
| ૧૪ | પતંગ બનાવવા | ૧૫૦૦૦૦ |
| ૧૫ | રેડીમેઇડ ગારમેન્ટ | ૨૦૦૦૦૦ |
| ૧૬ | સાયકલ વેચાણ/ ભાડે/ રીપેરીંગ | ૨૦૦૦૦૦ |
| ૧૭ | દરજી કામ ફર્નિચર સાથે | ૧૨૫૦૦૦ |
| ૧૮ | આરી ભરત, એમ્બ્રોઇડરી, ઝીગઝાગ મશીન/ હેન્ડીક્રાફ્ટ | ૨૦૦૦૦૦ |
| ૧૯ | મંડપ ડેકોરેશન | ૨૦૦૦૦૦ |
| ૨૦ | ઓટો ગેરેજ | ૧૨૫૦૦૦ |
| ૨૧ | ઊંટ લારી | ૧૨૫૦૦૦ |
| ૨૨ | ધેટા બકરા યુનીટ | ૧૫૦૦૦૦ |
| ૨૩ | ચા ની કીટલી / નાસ્તા લારી / હોટલ / પૂરી,થેપલાં, ખાખરા- નાસ્તા આઈટમ /બેકરી | ૧૨૫૦૦૦ |
| ૨૪ | શાકભાજી / ફ્રુટ વેચાણ | ૧૨૫૦૦૦ |
| ૨૫ | ધાર્મિક ઉપકરણ – પુજાપા સામગ્રીનું વેચાણ | ૨૦૦૦૦૦ |
| ૨૬ | ઢોલ શરણાઈ / દોરી વાંસનો ખેલ / ભવાઈ | ૧૨૫૦૦૦ |
| ૨૭ | પરચુરણ ગૃહ ઉધોગ / છુટક મજુરી | ૧૨૫૦૦૦ |
| ૨૮ | અનાજ દળવાની ઘંટી | ૨૦૦૦૦૦ |
| ૨૯ | પેઈન્ટીગ / કલર કામ / સ્પ્રે પેઈન્ટીંગ | ૧૨૫૦૦૦ |
| ૩૦ | કડિયા કામ / સેન્ટીગ કામ / માટી કામ | ૧૫૦૦૦૦ |
| ૩૧ | ફોટો ગ્રાફી / વિડીયો ગ્રાફી / ફોટો પેપર લેમિનેશન | ૧૨૫૦૦૦ |
| ૩૨ | સ્ટેશનરી / ઝેરોક્ષ મશીન / મોબાઈલ રીપેરીંગ / કમ્પ્યુટર વર્ક | ૧૨૫૦૦૦ |
| ૩૩ | ડી.જે સાઉન્ડ / બેંડ બાજા / સંગીતના સાધનો | ૨૦૦૦૦૦ |
| ૩૪ | ખેતી કામના ઓજાર | ૧૨૫૦૦૦ |
| ૩૫ | બ્યુટી પાર્લર | ૨૦૦૦૦૦ |
| ૩૬ | પરીવહન યોજના | --- |
| ૩૭ | ફાસ્ટફૂડ અને ચાઈનીઝ પાર્લર | ૧૨૫૦૦૦ |
| ૩૮ | પોલ્ટ્રી ફાર્મ (દેશી / બોઇલર) | ૧૫૦૦૦૦ |
| ૩૯ | મરી મસાલા ઉધોગ | ૨૦૦૦૦૦ |
| ૪૦ | ગેસ, આર્ક વેલ્ડીંગ કામ | ૧૨૫૦૦૦ |
| ૪૧ | લોન્ડ્રી શોપ | ૧૨૫૦૦૦ |
| ૪૨ | રમકડા / ગીફ્ટ આર્ટીકલનું વેચાણ | ૨૦૦૦૦૦ |
| ૪૩ | પશુ આહાર વેચાણ | ૨૦૦૦૦૦ |
| ૪૪ | હાથ છપામણી, સ્ક્રીન પ્રિન્ટીંગ, બાંધણી ઉધોગ | ૧૫૦૦૦૦ |
| ૪૫ | રેકઝીન લેધરની આઈટમ બનાવવા | ૧૫૦૦૦૦ |
| ૪૬ | ઈલેક્ટ્રીક સામાન વેચાણ અને રીપેરીંગ | ૧૫૦૦૦૦ |
| ૪૭ | હેર કટીંગ સલૂન | ૧૫૦૦૦૦ |
| ૪૮ | સીરામીક આઈટમનું વેચાણ | ૨૦૦૦૦૦ |
| ૪૯ | કેટરીગનો ધંધો | ૨૦૦૦૦૦ |
| ૫૦ | બટાકા કાતરી/ વેફર બનાવવા મશીન તથા મટીરીયલ | ૧૫૦૦૦૦ |
| ૫૧ | વાસણ વેચાણનો ધંધો | ૨૦૦૦૦૦ |
| ૫૨ | વૃક્ષ ઉછેર, આંબા/બાવળ/જામફળ/ચીકું વગેરે | ૧૦૦૦૦૦ |
| ૫૩ | આમળાની આઈટમ, વિવિધ જાતના અથાણાં બનાવવાં-વેચવાં | ૧૫૦૦૦૦ |
| ૫૪ | અન્ય ધંધા (ધંધાની વિગત લખવી) | ------ |