આ યોજના વ્યવસાયિક શિક્ષણ/પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોમાં આત્મનિર્ભરની ભાવનાર કેળવવા માટે શરૂ કરવામાં આવી છે.
ર્ડાકટર(કલીનીક), ફીજીયોથેરાપી કલીનીક, બાયોમેડીકલ લેબોરેટરી, વકીલ ઓફિસ, એન્જીનીયરીંગ યુનિટ, કેમીસ્ટર શોપ, આર્કિટેક ઓફિસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાયનાનસીયલ કન્સલ્ટીંગ કક્ષાની ઓફિસ વગેરે માટે. |