મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • વિડીયો ગેલેરી
    • ફોટો ઞેલેરી
  • યોજનાઓ
    • આર્થિક ઉત્કર્ષ
    • શૈક્ષણિક
  • લાભાર્થીઓની યાદી
    • વર્ષ પ્રમાણે ધિરાણ કરેલા લાભાર્થીઓ
  • નિયામક મંડળ
  • કોર્ટ કેસ
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)

નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)

  • પ્રિન્ટ
  • શેર કરો

ન્યુ સ્વર્ણિમા યોજના હેઠળ નીચે મુજબના ૧૫-વ્યવસાયો માટે લોન આપવામાં આવશે.

ક્રમવ્યવસાયમહત્તમ યુનિટ કોસ્ટ (રૂ)
૧દરજી કામ / એમ્બ્રોઈડરી કામ૧,૫૦,૦૦૦
૨ફ્લાવર બુકે૨,૦૦,૦૦૦
૩આઇસ્ક્રિમ / ઠંડા પીણાનું પાર્લર / દૂધ પાર્લર૨,૫૦,૦૦૦
૪ગૃહ ઉદ્યોગ (પાપડ, અથાણા, નમકીન, મીણબત્તી-અગરબત્તી)૨,૫૦,૦૦૦
૫મસાલા ખાંડવાના સાધનો૨,૫૦,૦૦૦
૬બ્યુટી પાર્લર૨,૫૦,૦૦૦
૭કોમ્પ્યુટર (સાયબરકાફે) / એકાઉન્ટિંગ / GST / TALLY SOFTWARE૩,૦૦,૦૦૦
૮સ્ટેશનરી / ઝેરોક્ષ / લેમિનેશન / સ્પાઇરલ બાઈન્ડીંગ૫,૦૦,૦૦૦
૯ઇમિટેશન જ્વેલરી૫,૦૦,૦૦૦
૧૦કહોમ ફરનિશીંગ સ્ટોર્સ૫,૦૦,૦૦૦
૧૧કરીયાણા દુકાન / પ્રોવિઝન સ્ટોર્સ૫,૦૦,૦૦૦
૧૨રેડિમેઇડ ગારમેન્ટ્સ / સાડી સ્ટોર્સ૫,૦૦,૦૦૦
૧૩ગિફ્ટ આર્ટિકલ / ડેકોરેટીવ ગુડ્સ૫,૦૦,૦૦૦
૧૪ધાર્મિક ઉપકરણ (પૂજાપાની દુકાન)૫,૦૦,૦૦૦
૧૫સોના ચાંદીનો ધંધો૭,૫૦,૦૦૦

ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા

  • આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયનો પ્રોજેકટ રિપોર્ટ (udyam સર્ટી) રજુ કરવાનો રહેશે.
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના ભાવપત્રક સામેલ કરવાના રહેશે.
  • અરજદારના બેન્ક પાસબુક / કેન્સલ ચેકની નકલ.
  • આર્થિક ઉત્કર્ષ

  • લઘુસ્તરીય ધીરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
  • મહિલા સમૃધ્ધિ યોજના (લઘુસ્તરીય યોજના) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
  • નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
  • સ્વયં સક્ષમ યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
  • પશુપાલન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
  • નાના ધંધા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
  • પરીવહન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
વહીવટી માળખું
ઠરાવો
વિડીયો ગેલેરી
ફોટો ઞેલેરી

યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ
શૈક્ષણિક

લાભાર્થીઓ ની યાદી

નિયામક મંડળ

કોર્ટ કેસ

ઉપયોગી લિન્કસ્

માહિતી મેળવવાના અધિકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
ફિડબેક
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, બ્લોક નંબર-૭, ૩જો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૬૪૯૪

         
©2021 ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત સરકાર
privacy-policy Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર
સાઈટમેપWeb Information Manager

મુલાકાતીઓ

325926

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo