૧ | દરજી કામ / એમ્બ્રોઈડરી કામ | ૧,૫૦,૦૦૦ |
૨ | ફલાવર બુકે | ૨,૦૦,૦૦૦ |
૩ | આઇસ્ક્રિમ / ઠંડા પીણાનું પાર્લર / દૂધ પાર્લર | ૨,૫૦,૦૦૦ |
૪ | ગૃહ ઉદ્યોગ (પાપડ, અથાણા, નમકીન, મીણબત્તી-અગરબત્તી) | ૨,૫૦,૦૦૦ |
૫ | મસાલા ખાંડવાના સાધનો | ૨,૫૦,૦૦૦ |
૬ | સ્પોર્ટ્સના સાધનોની દુકાન | ૨,૫૦,૦૦૦ |
૭ | અનાજ દળવાની ઘંટી | ૨,૫૦,૦૦૦ |
૮ | લુહારી કામ / ફેબ્રિકેશન / વેલ્ડીંગ વર્કસની દુકાન | ૨,૫૦,૦૦૦ |
૯ | કોમ્પ્યુટર (સાયબરકાફે) / એકાઉન્ટિંગ / GST / TALLY SOFTWARE Office | ૩,૦૦,૦૦૦ |
૧૦ | મીનરલ વોટર આર.ઓ. પ્લાન્ટ | ૫,૦૦,૦૦૦ |
૧૧ | સ્કીન પ્રિન્ટીંગ – પ્રિન્ટીંગ પ્રેસ | ૫,૦૦,૦૦૦ |
૧૨ | સબમર્સિબલ પંપ વેચાણ તથા ખેતીના યાંત્રિક સાધનોના રિપેરિંગની દુકાન | ૫,૦૦,૦૦૦ |
૧૩ | ઓટો મોડોબિલ્સ સર્વિસ અને સ્પેર પાર્ટ્સની દુકાન | ૫,૦૦,૦૦૦ |
૧૪ | સિરામિક્સ / બોક્સ / બિલ્ડીંગ મટીરિયલ્સ નો ધંધો | ૫,૦૦,૦૦૦ |
૧૫ | બ્રાસના સ્પેર પાર્ટ્સ અને હાર્ડવેર | ૫,૦૦,૦૦૦ |
૧૬ | સ્ટેશનરી અને ઝેરોક્ષ / લેમિનેશન / સ્પાઇરલ બાઈન્ડીંગ | ૫,૦૦,૦૦૦ |
૧૭ | ઇમિટેશન જ્વેલરી | ૫,૦૦,૦૦૦ |
૧૮ | ફોટો સ્ટુડિયો / કેમેરા / વિડિઓગ્રાફી / CCTV કેમેરા સેલ્સ એન્ડ સર્વિસ | ૫,૦૦,૦૦૦ |
૧૯ | ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ સેલ્સ એન્ડ સર્વિસ | ૫,૦૦,૦૦૦ |
૨૦ | મોબાઇલ શોપ (સેલ્સ એન્ડ સર્વિસ) | ૫,૦૦,૦૦૦ |
૨૧ | સેન્ટીંગ કામના સાધનો (મીક્ષર મશીન સાથે) | ૫,૦૦,૦૦૦ |
૨૨ | કેટરીંગ | ૫,૦૦,૦૦૦ |
૨૩ | હોમ ફરનિશીંગ સ્ટોર્સ (સોફા પડદાનું કાપડ/ગાદલા/ચાદરો) | ૫,૦૦,૦૦૦ |
૨૪ | કરીયાણા દુકાન/પ્રોવિઝન સ્ટોર્સ/કટલરી સ્ટોર | ૫,૦૦,૦૦૦ |
૨૫ | રેડિમેઇડ ગારમેન્ટ્સ સ્ટોર્સ / સાડી સ્ટોર્સ | ૫,૦૦,૦૦૦ |
૨૬ | પશુ આહાર | ૫,૦૦,૦૦૦ |
૨૭ | ગિફ્ટ આર્ટિકલ / ડેકોરેટીવ ગુડ્સ | ૫,૦૦,૦૦૦ |
૨૮ | ધાર્મિક ઉપકરણ (પૂજાપાની દુકાન) | ૫,૦૦,૦૦૦ |
૨૯ | મંડપ ડેકોરેશન | ૫,૦૦,૦૦૦ |
૩૦ | એગ્રો સર્વિસ સ્ટેશન (જંતુનાશક દવાઓ તેમજ બિયારણની દુકાન) | ૭,૫૦,૦૦૦ |
૩૧ | સોના-ચાંદીનો ધંધો | ૭,૫૦,૦૦૦ |
૩૨ | ફૂડકોર્ટ વ્હીકલ | ૧૫,૦૦,૦૦૦ |