મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • વહીવટી માળખું
  • યોજનાઓ
    • આર્થિક ઉત્કર્ષ
    • શૈક્ષણિક
  • લાભાર્થીઓ
  • ડાઉનલોડ
  • જાહેર માહિતી અધિકારી
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • શૈક્ષણિક
  • શૈક્ષણિક લોન યોજના

શૈક્ષણિક લોન યોજના

  • પ્રિન્ટ
  • શેર કરો

હેતુ

  • પછાત વર્ગના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો વ્યવસાયીક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે લોન યોજના.

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • એડમીશન કેન્દ્ર અથવા રાજય સરકાર દ્વારા માન્ય કમીટી મારફતે ગવર્નમેન્ટ કવોટામાં મેળવેલ હોવું જરૂરી તથા ઘોરણ-૧૨માં અથવા કવોલીફાઇડ એકઝામમાં ૫૦% માર્કસ હોવા જરૂરી.
  • મેનેજમેન્ટ ક્વોટામાં એડમીશન મેળવેલ હોય તેવા અભ્યાસક્રમોમાં લોન આ૫વામાં આવતી નથી.
  • એ.ટી.કે.ટી. કે ફેઇલ થયેલ વિદ્યાર્થીને બીજા સત્રની ફી ચુકવવામાં આવશે નહી.
  • માન.મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ રકમ બાદ કર્યા ૫છી લોનની રકમ મંજૂર કરવામાં આવશે.
  • આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ
    • એમ.બીએ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યામસ ક્રમ)
    • એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • આઇ.આઇ.ટી/અન્ય‍ સંસ્થા.ઓ દ્રારા યોજવામાં આવેલ સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્રારા યોજવામાં આવેલા તબીબી શિક્ષણ સંબંધી (આર્યુવૈદિક, હોમીયોપેથીક, યુનાની સહિત) અભ્યાસક્રમ
    • નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્રારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પિટાલીટી મેનેજમેન્ટના ડિપ્લોમા અભ્યાસક્રમ.

લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે.

  • પ્રવેશ ફી અને ટયુશન ફી
  • રહેવા – જમવાનો ખર્ચ

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામા લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૫.૦૦લાખ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી (છોકરા) માટે વાર્ષિક ૪ ટકા અને વિદ્યાર્થીની (છોકરી) માટે વાર્ષિક ૩.૫ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જેમાં રાષ્ટ્રીય નિગમના ૯૦ ટકા, રાજય સરકારના ૫ ટકા અને લાભાર્થી ફાળાની ૫ ટકા રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે. લોનની વસુલાત અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી ૧ માસ બાદ બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી ભરપાઇ કરવાની રહેશે.

સામાજીક ન્યાય અને અઘિકરીતા વિભાગ હેઠળના વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકના નિગમોની સીઘા ઘિરાણની યોજના હેઠળ લાભાર્થીઓની ૫સંદગી કરવા માટેની સમિતિની પુન:રચનાના ઠરાવ ક્રમાંક:સશ૫/૧૦૨૦૦૭/૫૦/અ.૧થી નીચે મુજબની સમિતિની પુન:રચના કરવામાં આવેલ છે.

રૂા.૧.૦૦ લાખ સુઘીના સીઘા ઘિરાણ માટેની સમિતિ નીચે મુજબ રહેશે.

ક્રમઅધિકારીનો હોદોસમિતિમાં હોદો
૧નિગમના અધ્યક્ષશ્રી સમિતિના અધ્યક્ષશ્રી
૨નિગમના ઉપાધ્યક્ષશ્રીસભ્‍યશ્રી
૩નિગમના સર્વે બીન સરકારી સભ્યશ્રીઓસભ્‍યશ્રી
૪નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રીકન્‍વીનરશ્રી
૫નિગમના અન્ય અધિકારીશ્રીસભ્‍યશ્રી
૬સંયુકત સચિવશ્રી/નાયબ સચિવશ્રી (વિ.જા.) સામાજીક ન્યા.અઘિ.વિભાગ. સભ્‍યશ્રી
૭નાણાં સલાહકારશ્રી, નાણાં વિભાગ, ગાંઘીનગર.સભ્‍યશ્રી
૮નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ ખાતુસભ્‍યશ્રી

રૂા.૧.૦૦ લાખથી વઘારે રકમના સીઘા ઘિરાણ માટેની સમિતિ નીચે મુજબ રહેશે.

ક્રમઅધિકારીનો હોદોસમિતિમાં હોદો
૧નિગમના અધ્યક્ષશ્રી સમિતિના અધ્યક્ષશ્રી
૨નિગમના ઉપાધ્યક્ષશ્રીસભ્‍યશ્રી
૩નિગમના સર્વે બીન સરકારી સભ્યશ્રીઓસભ્‍યશ્રી
૪નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રીકન્‍વીનરશ્રી
૫નિગમના અન્ય અધિકારીશ્રીસભ્‍યશ્રી
૬સંયુકત સચિવશ્રી/નાયબ સચિવશ્રી (વિ.જા.) સામાજીક ન્યા.અઘિ.વિભાગ. સભ્‍યશ્રી
૭નાણાં સલાહકારશ્રી, નાણાં વિભાગ, ગાંઘીનગર.સભ્‍યશ્રી
૮નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ ખાતુસભ્‍યશ્રી
  • શૈક્ષણિક

  • શૈક્ષણિક લોન યોજના
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
Gujarat Portal
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
વહીવટી માળખું

યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ
શૈક્ષણિક

લાભાર્થીઓ

ડાઉનલોડ

જાહેર માહિતી અધિકારી

ઉપયોગી લિન્કસ્

ફોર્મ
માહિતી મેળવવાના અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, મેનેજીંગ ડિરેક્ટર, બીજો માળ, બ્લોક નંબર : ૧૧, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮ર૦૧૦.

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૭૫૫૯., ૫૭૫૬૧, ૫૭૫૫૭, ૫૭૫૫૮, ૫૭૫૬૦, ૫૭૫૫૬

Go top
©2021 ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપ Web Information Manager

મુલાકાતીઓ

455253

છેલ્લે થયેલ સુધારો

12 ડિસે 2025

Accessibility options by UX4G

 
Created by logo