• ગરીબી અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો

પ્રસ્તાવના

.

આ નિગમ વર્ષ ૧૯૯૭-૯૮ થી રાષ્ટ્રીય ૫છાત વર્ગ વિકાસ નિગમ, નવી દિલ્હીની સ્ટેટ ચેનેલાઇઝીંગ એજન્સી તરીકે કામગીરી કરે છે. જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોની જાતિઓના લાભાર્થીઓને સીઘા ઘિરાણની યોજના હેઠળ નાના ઘંઘાવ્યવસાય, ૫શુપાલન, પરીવહન સેકટરમાં ઓટો રીક્ષા, લોડીંગ વાહન, માઇક્રોફાઇનાન્નસ, મહિલા સમૃઘ્ઘિ, ન્યુ સ્વર્ણિમા, સ્વયં સક્ષમ અને શૈક્ષણિક લોન યોજનાનો અમલ કરવામાં આવે છે.

વધુ વાંચો...
Latest Update

Explore Welfare Schemes

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
માનનીય મંત્રીશ
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ
માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
શ્રી હર્ષદકુમાર પટેલ IAS
પ્રિન્સિપલ સેક્રેટરી