ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમની જાતિનું લીસ્ટ
જે અરજદારો સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, બ્લોક નં.૧૬, ભોંય તળીયે, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંઘીનગર, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લી., બ્લોક નં.૭, ત્રીજો માળ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંઘીનગર, ગુજરાત વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમ, બ્લોક નં. બ્લોક નં. ૧૯, બીજો માળ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંઘીનગર અને ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, બ્લોક નં.૧૧, ભોંય તળીયે અને બીજો માળ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંઘીનગરની સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે જેથી આવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુઘી તે નિગમોમાં માહિતી મેળવવા અથવા તો અરજી કરવા વિનંતી છે
ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમની જાતિનું લીસ્ટ 