imagesSkip to Main Content
imagesScreen Reader Access
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • Director, Scheduled Caste Welfare
  • Director, Developing Castes Welfare
  • Director, Social Defense
  • Commissioner, Persons with Disability
  • Gujarat Schedule Caste Development Corporation
  • Gujarat Backward Classes Development Corporation
  • Gujarat Safai Kamdar Development Corporation
  • Gujarat Thakore and Koli Development Corporation
  • Gujarat Minority Finance and Development Corporation
  • Gujarat Gopalak Development Corporation
  • Dr. Ambedkar Antyodaya Development Corporation
  • Gujarat State Commission for Protection of Child Rights
  • Gujarat Unreserved Education & Economic Development Corporation
  • Gujarat State Child Protection Society
  • Gujarat State Commission for Unreserved Classes
  • Gujarat Nomedic and Denotified Tribes Development Corporation
Department of Social Justice & Empowerment
Department of Social Justice & Empowerment
Government of Gujarat
Right to InformationUseful LinksFeedbackSuccess Stories
  • Home
  • About us
    • Introduction
    • Functioning
    • Organization Setup
    • News
    • Media
    • Budget
  • Policy
    • Acts and Rules
    • Resolutions
    • Circulars
    • Minutes
    • Notification
    • Recruitment Rules
    • UNCRPD ના અહેવાલ
    • POSH Act,2013
  • Schemes
  • HOD/Boards/Corporation
  • Scheduled Caste Sub-plan
  • Roaster System
  • Contact
  • Home
  • Policy
  • Acts and Rules
  • The Protection of Civil Rights Act, 1955
  • નાગરિક હકક રક્ષણ અધિનિયમ-૧૯પપના પગલાં
  • Print this Page
  • Share
નાગરિક હકક રક્ષણ અધિનિયમ-૧૯પપના અસરકારક અમલ અંગે  રાજય સરકાર દ્વારા લેવાયેલ પગલાં
 
  1. આ અધિનિયમના અમલ માટે નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરીમાં નાયબ નિયામકના વડપણ હેઠળ ખાસ સેલ '' નાગરિક સેલ '' ની રચના કરવામાં આવેલ છે.
  2. તાલુકા કક્ષાએ શિબિરો,  જિલ્લા કક્ષાએ વર્કશોપ તથા રાજયકક્ષાએ સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
  3. અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે તકેદારી અધિકારીના વડપણ હેઠળ ત્રણ તકેદારી એકમોની રચના કરવામાં આવેલ છે.
  4. અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે દરવર્ષે '' ગાંધી જયંતી '' નિમિત્તે તા. ર જી ઓકટોબરથી ૮મી ઓકટોબર સુધી '' ગાંધી સપ્તાહ ''ની ઉજવણી કરવામાં આવે છે.
  5. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ / જિલ્લા કલેકટરશ્રીઓ / જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ / જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને અનુ.જાતિની ફરિયાદો ઉપર ખાસ ધ્યાન આપવા માટે નીચે મુજબ સચનાઓ બહાર પાડી છે.
    • કેસોની તપાસમાં જયારે પણ પોલીસ અધિકારીશ્રીઓ જાય ત્યારે ગામના ચોરામાં કે ગેસ્ટ હાઉસમાં ઉતરવા અંગે તથા ફરિયાદ લેવામાં બેદરકારી અને ઢીલ ન રાખવા અંગે તકેદારી રાખવી.
    • અનુ.જાતિના લોકોને કનડગત કરવા અંગેના કિસ્સાની જાણ પોલીસ અધિકારીને કરવામાં આવે ત્યારે પોલીસે તુરત કાર્યવાહી કરવી તેમજ છટકા ગોઠવવા
    • અનુ.જાતિઓને અસ્પૃશ્યતાને કારણે કનડગત  થતી હોય ત્યારે તેમજ શિક્ષાપાત્ર ગુન્હો બનતો હોય અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્થાનિક રહેવાસીઓ તેમાં સંકળાયેલ હોય તો સામૂહિક દંડ નાખવો.
    • નાગરિક હકક રક્ષણ અધિનિયમ - ૧૯પપ હેઠળ અદાલતે સજાની જોગવાઇ મુજબ સજા કરવી જોઇએ. તેમ છતાં પણ કેટલાક કેસોમાં કાયદાની જોગવાઇ મુજબ સજા ન કરાતાં, આવા કેસોમાં અપીલો કરવી.
    • રાજયપત્રિત અધિકારીઓ પ્રવાસ દરમ્યાન જે જે ગામોમાં જાય ત્યારે ગામના અનુ.જાતિના મહોલ્લાની મુલાકાત લઇ, તેઓની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.
    • અધિનિયમની જોગવાઇઓ, કાયદાની જોગવાઇઓના પ્રચાર માટે સાહિત્ય પ્રસિધ્‍ધ કરવું.
 
 
 
  • The Protection of Civil Rights Act, 1955
  • નાગરિક હકક રક્ષણ અધિનિયમ-૧૯પપના પગલાં
ABOUT US
Introduction
Functioning
Organization Setup
News
Media
Policy
Acts and Rules
Resolutions
Circulars
Minutes
Notification
Recruitment Rules
Other
Schemes
HOD/Boards/Corporations
Scheduled Caste Sub-Plan
Roster System
Publication
May I help You?
Right to Information
FaQs
Useful Links
Feedback
Success Stories
Gujarat Portal
India Code
Gujarat Portal
India Govt.
Digi Locker
Track child
Digital India
CEO Gujarat
©2021 Department of Social Justice & Empowerment, Government of Gujarat
SitemapPrivacy PolicyHyperlinking PolicyCopyrightCopyrightDisclaimerTerms & ConditionsWeb Information Manager
Visitors
4121249
Last update
15 Sep 2025
Contact Information
Department of Social Justice & Empowerment
Block No.-5, 8th floor, Sachivalay,
Gandhinagar, Gujarat (India)
Fax No
+91 79 23254817
Website
www.sje.gujarat.gov.in
esamajkalyan
.