Skip to Main ContentSkip to Main Content
Screen Reader AccessScreen Reader Access
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • Director, Scheduled Caste Welfare
  • Director, Developing Castes Welfare
  • Director, Social Defense
  • Commissioner, Persons with Disability
  • Gujarat Schedule Caste Development Corporation
  • Gujarat Backward Classes Development Corporation
  • Gujarat Safai Kamdar Development Corporation
  • Gujarat Thakore and Koli Development Corporation
  • Gujarat Minority Finance and Development Corporation
  • Gujarat Gopalak Development Corporation
  • Dr. Ambedkar Antyodaya Development Corporation
  • Gujarat State Commission for Protection of Child Rights
  • Gujarat Unreserved Education & Economic Development Corporation
  • Gujarat State Child Protection Society
  • Gujarat State Commission for Unreserved Classes
  • Gujarat Nomedic and Denotified Tribes Development Corporation
Home
Gujarat Thakore and Koli Development Corporation
Government of Gujarat
FormFAQs Feedback Sitemap Right to Information
  • Home
  • About us
    • Introduction
    • Objectives
    • Activities
    • Resolutions
    • Organization setup
    • Media
  • Schemes
    • Educational
    • Economic Upliftment
  • List of Beneficiaries
  • Board of Directors
  • Contact
  • Home
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • લઘુસ્તરીય ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ યોજના)

  • Print this Page
  • Share
૧મોબાઈલ રીપેરીંગ મોબાઈલ શોપ (સેલ્સ એન્ડ સર્વિસ)૫.००
૨ઈલેકટ્રોનિક્સ આઈટમોનું રીપેરીંગ (ઈલેક્ટ્રોનિકસ ગુડ્સ સેલ્સ એન્ડ સર્વિસ/ઈલેક્ટ્રોનિકસ સાધનો૫.००
૩ફોટો ફ્રેમ અને પ્લાસ્ટિક લેમીનેશન૨.૫૦
૪આઈસ્ક્રીમ પાર્લર અને ઠંડા પીણા (આઇસ્ક્રિમ / ઠંડા પીણાનું પાર્લર / દૂધ પાર્લર.)૨.૫૦
૫ફળ-ફળાદી અને શાકભાજીની દુકાન૨.૫૦
૬ફેબ્રીકેશન-વેલ્ડીંગ વર્ક (લુહારી કામ / ફેબ્રિકેશન/ વેલ્ડીંગ વર્કસની દુકાન)૨.૫૦
૭ડીજે માઈક સેટ૨.૫૦
૮સ્લીપર સોલ કટીંગ૨.૫૦
૯સાડી વેપાર૨.૫૦
૧૦કેટરર્સ- રસોઈકામ૨.૫૦
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
  • આવક મર્યાદા રૂા.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે, તે વ્યવસાય માટે કરેલ અભ્યાસના પ્રમાણપત્રોની નકલ સામેલ કરવાની રહેશે. (દા.ત. દવાખાનું શરૂ કરવા માટે ડૉકટરનો અભ્યાસ કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ)
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાય વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
  • આર્થિક ઉત્કર્ષ

  • ન્યુ સ્‍વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • માઇક્રો ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
  • મુદતી લોન (ટર્મ લોન)
  • સ્‍વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • લઘુસ્તરીય ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ યોજના)
  • ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)
Bureau of Indian Standards
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

ABOUT US

Introduction
Objectives
Activities
Resolutions
Organization setup
Media

SCHEMES

Educational
Economic Upliftment

DOWNLOADS

Eligibility for loan assistance
Board of Directors
Beneficiaries

E-CITIZEN

Right to Information
FAQs
Feedback
Success Stories
Contact

Contact

Block No. 16, Ground Floor, Dr. Jivraj Mehta Bhavan , Gandhinagar, Gujarat (India)

Phone

+91 79 23256486

go to top
©2021 Gujarat Thakore and Koli Development Corporation, Government of Gujarat
Privacy Policy Hyperlinking Policy Copyright Policy Terms & Conditions Disclaimer SitemapWeb Information Manager

Visitors

410347

Last update

22 Sep 2026

Accessibility options by UX4G

 
Created by logo