મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • પ્રવૃતિઓ
    • ઠરાવો
    • વહિવટી માળખું
    • મીડિયા
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
  • લાભાર્થીઓ
  • નિયામક મંડળ
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • સ્‍વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)

સ્‍વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)

  • પ્રિન્ટ
  • શેર કરો
હેતુ 
  • આ યોજના વ્યવસાયિક શિક્ષણ/પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોમાં આત્મનિર્ભરની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે,
  • આ યોજના હેઠળ નીચે મુજબના વ્યવસાય માટે લોન આપવામાં આવશે.
ક્રમવ્યવસાયમહત્તમ યુનિટ કોસ્ટ (રૂ)
૧બધા પ્રકારના દવાખાના / મેડિકલ સ્ટોર્સ / આયુર્વેદિક સ્ટોર્સ સાથે નર્સરી /ફિઝિયોથેરાપી સેન્ટર૧૦,૦૦,૦૦૦
૨વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જીનીયરીંગ, C.A., C.S. જેવા અભ્યાસક્રમો સાથે જોડાયેલ વ્યવસાય૧૦,૦૦,૦૦૦
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા

  • આવક મર્યાદા રૂા.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૧૮ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે, તે વ્યવસાય માટે કરેલ અભ્યાસના પ્રમાણપત્રોની નકલ સામેલ કરવાની રહેશે. (દા.ત. દવાખાનું શરૂ કરવા માટે ડૉકટરનો અભ્યાસ કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ તેમજ ડીગ્રી સર્ટીની નકલ)
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાય વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
  • આર્થિક ઉત્કર્ષ

  • ન્યુ સ્‍વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • માઇક્રો ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
  • મુદતી લોન (ટર્મ લોન)
  • સ્‍વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • લઘુસ્તરીય ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ યોજના)
  • ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)
Bureau of Indian Standards
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
ઠરાવો
વહિવટી માળખું
મીડિયા

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ

ડાઉનલોડ

લોન સહાય મેળવવાની પાત્રતા
નિયામક મંડળ
લાભાર્થીઓ

ઇ-સિટીઝન

માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
સફળતા
સંપર્ક કરો

સંપર્ક

બ્લોક - ૧૬ , ભોયતળીયે, ડો.જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય), ગાંધીનગર-૩૮ર૦૧૦ ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+91 79 23256486

go to top
©2021 ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપWeb Information Manager

મુલાકાતીઓ

410243

છેલ્લે થયેલ સુધારો

22 સપ્ટે 2026

Accessibility options by UX4G

 
Created by logo