Skip to Main ContentSkip to Main Content
Screen Reader AccessScreen Reader Access
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • Director, Scheduled Caste Welfare
  • Director, Developing Castes Welfare
  • Director, Social Defense
  • Commissioner, Persons with Disability
  • Gujarat Schedule Caste Development Corporation
  • Gujarat Backward Classes Development Corporation
  • Gujarat Safai Kamdar Development Corporation
  • Gujarat Thakore and Koli Development Corporation
  • Gujarat Minority Finance and Development Corporation
  • Gujarat Gopalak Development Corporation
  • Dr. Ambedkar Antyodaya Development Corporation
  • Gujarat State Commission for Protection of Child Rights
  • Gujarat Unreserved Education & Economic Development Corporation
  • Gujarat State Child Protection Society
  • Gujarat State Commission for Unreserved Classes
  • Gujarat Nomedic and Denotified Tribes Development Corporation
Home
Gujarat Thakore and Koli Development Corporation
Government of Gujarat
FormFAQs Feedback Sitemap Right to Information
  • Home
  • About us
    • Introduction
    • Objectives
    • Activities
    • Resolutions
    • Organization setup
    • Media
  • Schemes
    • Educational
    • Economic Upliftment
  • List of Beneficiaries
  • Board of Directors
  • Contact
  • Home
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • મુદતી લોન (ટર્મ લોન)

  • Print this Page
  • Share
અ) પશુપાલન વ્યવસાય:-
નાબાર્ડનીગાઈડ લાઈન મુજબ પ્રતિપશુ (ભેંસ)ની કિંમતપશુ(ભેંસ) ની સંખ્યાપશુ (ભેંસ) ખરીદીનો કુલખર્ચકુલ યુનિટ કોસ્ટ
રૂ.૭૦,૦૦૦/-२રૂ.૧.૪૦,૦૦૦/-રૂ.૧.૪૦,૦૦૦/-

  • અરજદારને લોન મંજુર થયા બાદ જો વર્ષ દરમ્યાન નિયમિત હપ્તા ભરેલ હોય તો તેવા અરજદારોને વધુ બે પશુ માટે રૂ.૧.૪૦,૦૦૦/- તેમજ કેટલશેડની જરૂરિયાત હોય તો રૂ.૧,૨૦,૦૦૦/-એમ કુલ રકમ રૂ.૨,૬૦,૦૦૦/- ની ચાલુ લોન ઉપરાંત પણ લોન આપવામાં આવશે. જે અરજદાર આ લોન લે છે, તેમને જૂની/નવી સ્થાવર મિલકત પર જે રકમ મંજુર થાય તેની અલગથી દોઢ ગણી રકમ નો બોજો પાડવાનો રહેશે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
  • આવક મર્યાદા રૂ.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • દુધ મંડળીનો દાખલો રજુ કરવાનો રહેશે
  • વધુ બે પશુ માટે ૧.૪૦ લાખ તેમજ કેટલશેડની જરૂરિયાત હોય તો ૧.૨૦ લાખ એમ, કુલ ૨.૬૦ લાખની લોન માટે :
    • અગાઉના વર્ષમાં મળેલ લોન મંજુરી આદેશ
    • અગાઉના વર્ષ દરમિયાન નિયમિત હપ્તા ભર્યા હોય તો છેલ્લી ૧૨ હપ્તા ભરેલ પાવતીઓ ભેગી કરી એક PDF અપલોડ કરવાની રહેશે.
    • જે સ્થાવર મિલકત પર બોજો પાડેલ હોય તેનું બોજો દર્શાવતું પત્રક.
(બ) પરિવહન વ્યવસાય :-
  • નાના ધંધા યોજના હેઠળ નીચેના વ્યવસાયો માટે મહત્તમ યુનિટ કોષ્ટ (રૂપીયા) મુજબ લોન આપવામાં આવશે:
ક્રમવ્યવસાયસુચિત કોસ્ટ (રૂ)
૧વ્હીકલફોર વ્હીલ (કોમર્શિયલ/પેસેન્જર)૧૫,૦૦,૦૦૦
૨સીએનજી ઓટો રીક્ષા/ લોડીંગ રીક્ષા૩,૦૦,૦૦૦

ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
  • આવક મર્યાદા રૂા.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારનું ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ સામેલ કરવાની રહેશે.
  • ઓથોરાઇઝ્ડ ડિલરનુ ભાવપત્રક સામેલ કરવાનુ રહેશે.
  • નોંધ: પરિવહન યોજનામાં લોનથી મેળવેલ વાહનનું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગરના નામે આર.ટી.ઓમાં હાઇપોહીકેશન કરાવવાનું રહેશે.
(ક) અન્ય ધંધા-વ્યવસાય :-
ક્રમયોજનાનું નામમહત્તમ યુનિટ કોસ્ટ (રૂપિયા)
૧.ઓટો રીપેરીંગ૫.००
૨.ટાઈલ્સ પોલીસીંગ (સિરામિક્સ/બોક્સ/બિલ્ડીંગ મટીરિયલ્સનો ધંધો)૫.००
૩.ફોટોગ્રાફી/વિડિયોગ્રાફી (ફોટો-સ્ટુડિયો/કેમેરા/ વીડિયોગ્રાફી / CCTV કેમેરા સેલ્સ એન્ડ સર્વિસ)૫.००
૪.કોમ્પ્યુટર જોબ વર્ક/(સાયબરકાફે) એકાઉન્ટિંગ GST, TALLY૩.૦૦
૫.કોસ્મેટીક સ્ટોર (ઇમિટેશન જવેલરી)૫.००
૬.દરજીકામ૧.૫૦
૭.મીઠાઈ ફરસાણની દુકાન૨.૫૦
૮.બ્યુટી પાર્લર૨.૫૦
૯.આર.ઓ. પ્લાન્ટ૫.૦૦
૧૦.એમ્બ્રોડરી જોબ વર્ક૧.૫૦
૧૧.ફુટવેર શોપ૨.૫૦
૧૨.અનાજ દળવાની ઘંટી-ફ્લોરમીલ૨.૫૦
૧૩.હીરા ઉદ્યોગ (ડાયમંડ કટીંગ એન્ડ પોલીસીંગ)૭.૫૦
૧૪.કરીયાણાની દુકાન/પ્રોવિઝન સ્ટોર૫.૫૦
૧૫.રેડીમેડ કપડા/ ગારમેન્ટ સ્ટોર્સ૫.૫૦
૧૬.મંડપ ડેકોરેશન૫.૦૦
૧૭.સેન્ટીંગ કામ૫.૦૦
૧૮.પશુ આહારનું વેચાણ૫.૦૦
૧૯.હોલસેલ એજન્સી-ફાર્મસી (મેડિકલ સ્ટોર્સ / આયુર્વેદિક / આયુર્વેદિક | સ્ટોર્સ સાથે નર્સરી / ફિઝિયોથેરાપી સેન્ટર)૭.૫૦
૨૦.ફર્નીચર કામ (હોમ ફર્નિશીંગ સ્ટોર્સ (સોફા પડદાનુ કાપડ/ગાદલા/ચાદરો વગેર)૫.૦૦
૨૧.એગ્રોસર્વિસ સ્ટેશન (જંતુનાશક દવાઓ તેમજ બિયારણની દુકાન)૭.૦૦
૨૨.સબમર્સીબલ પંપ વેચાણ તેમજ ખેતીને લગતા યાંત્રિક સાધનોના રિપેરિંગની દુકાન૫.૦૦
૨૩.સ્પોર્ટસના સાધનોની દુકાન૨.૫૦
૨૪.ઓટો મોબાઈલ્સ સર્વિસ એન્ડ સ્પેર પાર્ટ્સની દુકાન૫.૦૦
૨૫.બ્રાસના સ્પેર પાર્ટસ અને હાર્ડવેર૫.૦૦
૨૬.સ્ટેશનરીની દુકાન / ઝેરોક્ષ / લેમિનેશન/સ્પાઈરલ બાઈન્ડીંગ૫.૦૦
૨૭.સોના ચાંદીનો ધંધા૭.૫૦
૨૮.ગીફટ આર્ટિકલ / ડેકોરેટીવ ગુડસ૫.૦૦
૨૯.ફલાવર બુકે૨.૦૦
૩૦.ધાર્મિક ઉપકરણ સંસ્કરણ (પૂજાપની દુકાન)૫.૦૦
૩૧.ફુડકોર્ટ વ્હીકલ૧૫.૦૦
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
  • આવક મર્યાદા રૂા.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
  • આર્થિક ઉત્કર્ષ

  • ન્યુ સ્‍વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • માઇક્રો ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
  • મુદતી લોન (ટર્મ લોન)
  • સ્‍વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • લઘુસ્તરીય ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ યોજના)
  • ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)
Bureau of Indian Standards
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

ABOUT US

Introduction
Objectives
Activities
Resolutions
Organization setup
Media

SCHEMES

Educational
Economic Upliftment

DOWNLOADS

Eligibility for loan assistance
Board of Directors
Beneficiaries

E-CITIZEN

Right to Information
FAQs
Feedback
Success Stories
Contact

Contact

Block No. 16, Ground Floor, Dr. Jivraj Mehta Bhavan , Gandhinagar, Gujarat (India)

Phone

+91 79 23256486

go to top
©2021 Gujarat Thakore and Koli Development Corporation, Government of Gujarat
Privacy Policy Hyperlinking Policy Copyright Policy Terms & Conditions Disclaimer SitemapWeb Information Manager

Visitors

410619

Last update

22 Sep 2026

Accessibility options by UX4G

 
Created by logo