સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૩/૯/ર૦૦ર ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર અને કોળી જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડનું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં રૂપાંતર કરવામાં આવેલ છે...
શિક્ષણ
આર્થિક ઉત્કર્ષ