- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ
- લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦ લાખ.
- વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ.
- વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
- વ્યાજનો દર વાર્ષિક ૬ %
- લોનની રકમ ૯૫%
- લાભાર્થી ફાળોઃ ૫ %
- જે વ્યવસાય માટે લોન મેળવવાની હોય તે વ્યવસાયના અનુભવનું પ્રમાણપત્ર
- જે વાહન માટે લોન મેળવવાની હોય તે વાહન ચલાવવા અંગેનું લાયસન્સ અને પેસેન્જર વાહન માટે બેઝ
|