Latest Update

પ્રસ્તાવના

.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્‍ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્‍યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્‍યવસાયને કારણે વર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો વિકાસ થઈ શકે અને અન્‍ય જાતિઓની હરોળમાં આવી શકે તે માટે રાજય સરકારના સમાજ કલ્‍યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૮૯/૧૬૬ર/અ, તા.૧૩/૦ર/૧૯૯૦થી રબારી-ભરવાડ જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક ઉત્‍કર્ષ માટે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે..

વધુ વાંચો...

Explore Welfare Schemes

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
માનનીય કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
શ્રી ભીખુસિંહ પરમાર
શ્રી ભીખુસિંહ પરમાર
માનનીય રાજ્ય મંત્રી,ગુજરાત સરકાર
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
પ્રિન્સિપલ સેક્રેટરી
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India