- અરજદારે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, AICTE, UGC માન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોવો જોઇએ
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ.
- લોનની મહત્તમ મર્યાદા રૂા.૧૫.૦૦ લાખ.
- વાર્ષીક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ છે.
- આ યોજનામાં વિદ્યાર્થીનીઓ માટે ૩.૫ ટકા અને વિદ્યાર્થીઓ માટે ૪ ટકા વ્યાજનો દર છે.
- વયમર્યાદા ૧૭ થી ૪૫ વર્ષ
- લોનની રકમ ૯૫%
- લાભાર્થી ફાળોઃ ૫ %
|