Top



શૈક્ષણિક લોન યોજના
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં નીચેના વ્યવસાયિક / તાંત્રિક શિક્ષણ માટે લોન આપવામાં આવશે.

     ૧.   એમ.બી.એ અથવા તેની સમકક્ષ ( માન્ય )
     ૨.   એમ.સી.એ. અથવા તેની સમકક્ષ ( માન્ય )
     ૩.   સ્નાતક કક્ષાનાં ઈજનેરી અભ્યાસક્રમો(  માન્ય )
     ૪.   તબીબી શિક્ષણ સંબંધી આયુર્વેદિક, હોમિયોપેથીક, યુનાની.
     ૫.   નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્વારા માન્ય ડીગ્રી / ડીપ્લોમાં.
લોનની રકમમાં નીચેના ખર્ચનો સમાવેશ થશે
  • પ્રવેશ ફી અને ટ્યુશન ફી.
  • અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખનસામગ્રી અને અન્ય સાધનો.
  • પરીક્ષા ફી.
  • રહેવા - જમવાનું ખર્ચ.
  • વીમા પોલીસીનું પ્રિમિયમ.
મુખ્ય લાક્ષણિકતા :
  • લોનની મહત્તમ મયૉદા : રૂ.૧૦.૦૦  લાખ
  • વ્યાજનો વાર્ષિક દર : ૪%
  • લોનની રકમ  : ૯૫%
  • લાભાર્થી ફાળો    : ૫%
  • શિક્ષણ પૂરું થયાની તારીખથી ૬ માસ અથવા નોકરી / વ્યવસાય શરૂ થાય બન્નેમાંથી જે વહેલું હોય ત્યારથી ૬૦ સરખા માસિક હપ્તામાં લોનની પરત ચુકવણી કરવાનીરહેશે.