મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની માહિલાઓ માટેની ખાસ યોજના. |
|
આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને પોતાની પસંદગીનો ધંધો કરવા માટે વ્યકિતગત ધોરણે લોન આપવામાં આવે છે. |
|
મુખ્ય લાક્ષણિકતાઓઃ |
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ.
- લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦ લાખ
- વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ
- વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
- વ્યાજનો દર વાર્ષિક ૫ %
- લોનની રકમ ૧૦૦ %
|