ક્રમ | કેસ નંબર/તારીખ | વાદી અને પ્રતિવાદીના નામ અને સરનામા | કેસની અદ્યતન વિગત | મુદતની તારીખ | રીમાર્કસ |
| | વાદી | પ્રતિવાદી | | | |
૧ | ૫૫૯ | શ્રી પ્રવિણચદ્રભાઇ રણજીતસિંહ વાઘેલા, પોલિસ કોન્સ્ટેબલ બ.નં.૪૩૩૫૫, હાલમાં મદદનીશ પોલિસ સબ ઇન્સ્પેકટર બાપુનગર, અમદાવાદ. | (૧) ડી.જી.પી ગૃહ વિભાગ, ગાંધીનગર, (૨) પોલિસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ. | શ્રી.પી.આર.વાઘેલાને ફરજ ઉપર છુટા કરવા બાબત. | ૩/૪/૧૭ ૧૦/૪/૧૭ ૧૨/૪/૧૭ ૨૩/૫/૧૭ ૨૧/૮/૧૭ | તા.૧૯/૮/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૨ | ૫૬૦ | ચૌહાણ મણિલાલ ખોડીદાસ,મુ.પો.બામોસલા, તા.જિ.મહેસાણા. | (૧) મેનેજિંગ ડીરેકટરશ્રી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની કચેરી, અમદાવાદ. (૨) વિભાગીય નિયામકશ્રી, વિભાગીય નિયામકશ્રીની કચેરી, અમદાવાદ. | વિકલાંગ ધારા ૧૯૯૫ અન્વયે રક્ષણ મળવા બાબત. | ૭/૦૫/૧૭ ૨૯/૧/૧૯ ૫/૨/૧૯ | તા.૦૭/૫/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે./ તા.૧૬/૨/૧૯ ના રોજ કેસનો નિકાલ. |
૩ | ૫૬૧ | સુઓમોટો કેસ | (૧) અગ્ર સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર. (૨) સુપ્રિટેન્ટશ્રી, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ/ જામનગર. (૩) મેનેજરશ્રી, સર્કિટ હાઉસ, પોરબંદર. | સુઓમોટો કેસ.નં.૫૬૧/૨૦૧૭ નું ગુજરાત સરકાર વિરુદ્ર વિશ્રામગૃહ (સર્કિટ હાઇસ પોરબંદર) | ૩/૪/૧૭ | તા.૩/૪/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૪ | ૫૬૨ | શ્રી કિર્તિસિંહ ટી.ચૌહાણ, આઇ.ઇ.ડી કોંઓડીનેર, સર્વ શિક્ષા અભિયાન, અમદાવાદ | (૧) પ્રોજેકટ ડાયરેકટરશ્રી, સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર. | વિકલાંગ અરજદારને નોકરીમાંથી બદલી કરી આપવા બાબત. | ૧૦/૦૪/૧૭ | તા.૧૦/૪/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૫ | ૫૬૩ | શ્રી પીટરગી બસન, ૪, બિલ્ડીકોન, સર્વર, વડોદરા. | (૧) મેનેજરશ્રી, સેરેટોન હોટલ, એલીસબ્રીજમ, ગુજરાત કોલેજ, અમદાવાદ (૨) મેનેજરશ્રી, ધ આર્કીટેક એન્ડ કન્સલન્ટ સેરેટોન હોટેલ, અમદાવાદ. (૩) કમિશ્નરશ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ. | સેરેટોન હોટેલમા વિકલાંગ વ્યક્તિઓ માટે સગવડ ન રાખવા બાબત. | ૨૫/૪/૧૭ ૨૯/૪/૧૭ ૧૦/૫/૧૭ ૮/૮/૧૭ | તા.૧૫/૧૧/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૬ | ૫૬૪ | મમતા કે બુચ, પ્લોટ નં ૬૧૮/૧ સેકટર ૭ બી, ગાંધીનગર. | (૧) મેનેજીંગ ડિરેકટરશ્રી, આર્ટસ કોલેજ, અમદાવાદ. (૨) ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર. | ફરજ પર પુન: હાજર કરવા બાબત. | ૨૧/૪/૧૭ ૯/૫/૧૭ ૧૫/૫/૭ ૮/૯/૧૭ | તા.૧૯/૮/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૭ | ૫૬૫ | કિંજલ ચંદ્રકાંન્ત સોલંકી, નાયબ મામલતદાર, જિ.અમરેલી. | (૧) સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર. (૨) નાયબ સચિવશ્રી, મહેસુલ વિભાગ, ગાંધીનગર. | જાહેરાત ક્ર્માક ૫૧/૨૦૪-૧૫ ના પરિણામ મુજબ p.h કેટેગરીમાં નાયબ સેકશન અધિકારી તરીકે નિમણુક આપવા બાબત. | ૨૧/૪/૧૭ | તા.૨૧/૪/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૮ | ૫૬૬ | સુઓમોટો કેસ | (૧) જિલ્લા પોલિસ અધિકારીશ્રી, ગાંધીનગર. (૨) પોલિસ ઇન્સ્પેકટરશ્રી, ગાંધીનગર. (૩) નાયબ કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, ગાંધીનગર. | મંદ બુધ્ધિની યુવતિને ગર્ભવતી બનાવવા બાબત. | ૨૫/૦૫/૧૭ | તા.૨૧ /૮/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૯ | ૫૬૭ | શ્રી ગુણવંતભાઇ પ્રાભાશંકર પંડયા, અંવતીપાર્ક, બ્લોક.નં.ઇ-૦૬, શીતલ પાર્ક, ગાંધીગ્રામ, રાજકોટ. | (૧) મેનેજીંગ ડીરેકટરશ્રી, ગુજ સ્ટેટ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ, કોર્પો/ઓ.સેન્ટ્રલ વર્ક શોપ, નરોડા, અમદાવાદ. (૨) ડીવીઝન કંટ્રોલરશ્રી, વિભાગીય નિયામકશ્રી, એસ.ટી.ડીવીઝન વર્કશોપ, ગોડંલ રોડ, રાજકોટ.રાજકોટ.૩૬૦૦૦૪. (3) ગુજ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વિભાગીય કચેરી, જુનાગગઢ. | ફરજ પર પુન: હાજર કરવા બાબત. | ૨૧/૦૮/૧૭ | તા.૨૧ /૮/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૦ | ૫૬૮/ ૨૦૧૮ | પટેલ સુરેશભાઇ જયંતિભાઇ, ૫૫ શ્રી ઘર બાગ, નિકોલ નરોડા રોડ, અમદાવાદ. | સચિવશ્રી, ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ, ગાંધીનગર. | નિયામકશ્રી, અનુસુચિત જાતિની જાહેરાતમાં કટ ઓફ માર્ક્સ પછી મળેલ શારીરિક વિકલાંગતાનુ પ્રામાણપત્ર ઉમેરી મહેર નોકરીની બાબતમાં સમાનતા માટે ન્યાય મેળવવા બાબત. | ૮/૮/૧૭ ૧૬/૧૦/૧૭ | તા.૧૫/૧૧/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૧ | ૫૬૯/ ૨૦૧૮ | પટેલ મહેંન્દ્રભાઇ નાથાલાલ, ગામ.ખાટાસણા, તા.ઉંજા, જિ. મહેસાણા. | (૧) મેમ્બર સેક્રેટરીશ્રી, ગુજરાત વોટર સ્પ્લાય એન્ડ સેવરેજ બોર્ડ, ગાંધીનગર. (૨) ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડ, પબ્લિક હેલ્થ વર્કસ, વિસનગર. | સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.૧૮૩૫ ઓફ ૨૦૦૮ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડ વિરુદ્ર મહેન્દ્રભાઇ પટેલ. | ૨૧/૮/૧૭, ૨૮/૮/૧૭ ૧૬/૧૦/૧૭ ૧/૧/૧૮ ૧૫/૫/૧૮ | તા.૧૧/૭/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૨ | ૫૭૦/ ૨૦૧૮ | અશોકકુમાર ચુનીલાલ અમીન, ઇ-૨/૧૮ વિર્ધુતનગર કોલોની, જુના પાદરા રોડ, હનુમાન મંદિર પાસે, વડોદરા. | ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પો.લી. તથા ઉર્જા વિકાસ નિગમ લી. | એકઝીક્યુટીવ (એમ.આર) ની પોસ્ટ ભરવા બાબત. | ૧૬/૧૦/૧૭ | કેસનો નિકાલ થયેલ છે. |
૧૩ | ૫૭૧/ ૨૦૧૮ | મકવાણા નીતાબેન મેઘજીભાઇ, | (૧) જનરલ મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગીતામંદિર, અમદાવાદ, (૨) ડેપો મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મહેસાણા ડેપો, (૩) ડેપો મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વિસનગર. | ૭૫ % માનસિક અપંગતા ધરાવતા વ્યક્તિ સાથેના સહાયકને ટિકીટ ફ્રી ન આપીને પરેશાન કરવા બાબત. | ૧૦/૧૦/૧૭ | તા.૧૫ /૧૧/૧૭ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૪ | ૫૭૨/ ૨૦૧૮ | શેખવા જગદીશભાઇ અમશીભાઇ, ગામ.કુડા, તા.ધ્રાગધ્રા, જિ.સુરેન્દ્રનગર | (૧) નાયબ સચિવશ્રી,(જ.સ) મહેસુલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર, (૨) કલેકટરશ્રી, કલેકટરશ્રીની કચેરી, સુરેન્દ્રનગર. (૩) નાયબ કલેકટરશ્રી, ધ્રાગંધ્રા, (૪) મામલતદારશ્રી, મામલતદારની કચેરી, ધ્રાગંધ્રા, | વિકલાંગ અરજદારને ખેતીની જમીન મળવા બાબત. | ૧/૧/૧૮ | તા.૧/૧/૧૮ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫ | પ૭૩ ર/૧/૧૮ | શ્રી ગેલાત ગિરીશકુમાર નાનજીભાઇ, ર૬, ધ્વારકેશ સોસાયટી, વાસણા રોડ નં-ર મુ.પો. ખેડબ્રહમા, જિ. સાબરકાંઠા | નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સાબકાંઠા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ખેડબ્રહમા | ચાલુ નોકરી દરમ્યાન અકસ્માત થતાં કાયમી વિકલાંગ થયેલ હોઇ રજા દરમ્યાનના પગારના ચૂકવણા અંગેની માંગણી | ૧પ/૧/૧૮ ર૭/ર/૧૮ ૧૫/૫/૧૮ | તા. ર૧/પ/૧૮ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૬ | પ૭૪ ૧પ/૧/૧૮ | શ્રી પટેલ નિરુપાબેન અંબાલાલ જુની વાસણી, પો. ઉંટરડા, તા. બાયડ, જિ. અરવલ્લી | નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ઉના | ચાલુ નોકરી દરમ્યાન માનસીક રીતે વિકલાંગ થતાં કર્મચારીને ફરજ પર હાજર ન કરવા અંગે. | ૧પ/૧/૧૮ ર૭/ર/૧૮ | તા. ર/પ/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૧૭ | પ૭પ ર૮/૭/૧૭ | પ્રો બચુભાઇ લવંગુભાઇ પવાર મુ.પો. વિજયનગર, તા. ભિલોડા,જિ અરવલ્લી | ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર પ્રિન્સિપાલશ્રી વિજયનગર આર્ટસ કોલેજ, વિજયનગર, તા. ભિલોડા,જિ અરવલ્લી | ચાલુ નોકરી દરમ્યાન આવી પડેલ માંદગી અને વિકલાંગતાને કારણે અટકાવેલ લાભો મળવા અંગે. | ર૯/૧/૧૮ ર૭/ર/૧૮ ૧૦/૭/૧૮ | તા. ર૪/૭/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૧૮ | પ૭૬ ૧/૧૧/૧૭ | શ્રી વીણા પટેલ, ડી-પ સરદાર કોમ્પલેક્ષ ગોવિંદવાડી ચાર રસ્તા પાસે, ઇસનપુર.અમ. | મ્યુનિસિપલ કમિશનરશ્રી, અમદાવાદ | શારિરીક ખોડખાંપણ માટેની અનામતનો અમલ કરાવવા અંગે. | ર૯/૧/૧૮ ર૭/ર/૧૮ ૧૩/૩/૧૮ | તા.૭/૫/૧૮ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૯ | પ૭૭ ૯/ર/૧૮ | શ્રી રફીકભાઇ ફકીરભાઇ મોમીન મુ.પો. શેરીસા, તા. કલોલ, જી. ગાંધીનગર | સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર સંયુકત સચિવશ્રી, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર સંયુકત સચિવશ્રી, તાંત્રિક શિક્ષણ, શિક્ષણ વિભાગ, ગાંધીનગર | શારિરીક અશકત ઉમેદવારોને વિકલાંગ ધારો-૧૯૯પ અને વિકલાંગ ધારો –ર૦૧૬ નો નોકરીમાં અમલ કરાવવા અંગે. | ૬/૩/૧૮ ૧પ/પ/૧૮ પ/૬/૧૮ | તા. રપ/૬/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૨૦ | પ૭૮ ર૮/૧/૧૮ | શ્રી સૈયદ હસિનાબેન આઇ. મુ.પલ. કુંભણ વાયા તા. પાલીતાણા,જી.ભાવનગર | જ.મે.(વહીવટ) ગુ.રા.મા.વ.વ્ય.નિ. અમદાવાદ વિભાગીય મેનેજર એસ.ટી.ડેપો ભાવનગર ડેપો મેનેજરશ્રી પાલીતાણા. | વિકલાંગ મહિલા સાથે એસ.ટી. બસના કર્મચારીની ગેરવર્તણુંક બાબત. | ૬/૩/૧૮ | તા. ૧૭/પ/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૨૧ | પ૭૯ ૧૬/૧/૧૮ | શ્રી ડેવીડ બન્સલ જોષી, પ૦ર, મૃણાલ એપાર્ટમેન્ટ, મ્યુની. કોર્પોરેશન કચેરીની સામે, જોધપુર ગામ, અમદાવાદ | વાઇસ ચાન્સેલરશ્રી, ગુજરાત યુનિ. અમદાવાદ | ગુજરાત યુનિ. ધ્વારા અને પ્રોફેસર ધ્વારા વિકલાંગ વિધાર્થીનું પરિણામ અટકાવવા અંગે. | ૯/પ/૧૮ | આખરી હુકમ વિના કેસનો નિકાલ થયેલ છે. |
૨૨ | પ૮૦ ર/ર/૧૮ | શ્રી વિજય યાદવ, રેલ્વે કવાર્ટસ, કેન્દીય વિધાલયની નજીક, સાબરમતી, અમદાવાદ | શ્રી વરીષ્ઠ મંડલ વીલ પ્રબંધક, અમદવાદ પશ્ચીમ રેલ્વે , કાલુપુર અમદાવાદ | પોસ્ટીંગમાં અન્યાય થવા અંગે | વાદી સદર કેસ ચલાવવા માંગતા ન હોઇ દફતરે કરે છે. | તા.૨૨/૨/૧૮ ના રોજ સેન્ટ્રલ ગર્વમેન્ટનો કેસ હોવાથી રદ કરેલ છે. |
૨૩ | પ૮૧ ર૬/ર/૧૮ | અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. શ્રી રાજકુમાર રુહચંદાણી,અને શ્રી વર્ષાબેન દાતણીયા | વાહન વ્ય્વહાર કમિશનરશ્રી, ગાંધીનગર , RTO અમદાવાદ. | RTO અમદાવાદ ખાતેથી કોઇપણ પ્રકારની નોટીસ આપ્યા વગર વિકલાંગોના કેબિન હટાવવા અંગે. | ૧૩/૩/૧૮ ૯/૪/૧૮ | તા. ૯/૪/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૨૪ | પ૮ર ૧ર/૩/૧૮ | શ્રી બીપીન સોની, પ્લોટ નં-૯ રામવાડી, ભચાઉ, કચ્છ-ભૂજ | સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર નાયબ સચિવશ્રી, કાયદા વિભાગ, ગાંધીનગર, કલેકટરશ્રી, કચ્છ-ભૂજ | કોર્ટ બિલ્ડીંગની અંદર પ્રેકટીશ કરનાર વિકલાંગ વકીલો માટે લિફટની વ્યવસ્થા કરવા અંગે. | ૧પ/પ/૧૮ ર૬/૬/૧૮ | તા.રપ/૭/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૨૫ | પ૮૩ ૧/પ/૧૮ | સમિનબાનું ઇબ્રાહિમ શેખ, ઇ/૩ર, શર્કરા પાર્ક, કે.જી.એન. મસ્જીદની સામે, વડોદરા | ચીફ જનરલ મેનેજર( એકાઉન્ટ) MGVCL રસકોર્સ, વડોદરા, એડિ.જન.મેનેજરશ્રી (માનવ સંશાધન વિભાગ) MGVCL,વડોદરા | વિકલાંગ કર્મચારી હોવાથી નોકરી દરમ્યાન કોમ્પ્યુટરનું કામ ન સોંપવા અંગે અને આસીસ્ટન્ટ આપવા અંગે. તેમજ બદલી બાબત | ૩૧/પ/૧૮ | આખરી હુકમ વગર કેસનો નિકાલ થયેલ છે. |
૨૬ | પ૮૪ પ/૬/૧૮ | શ્રી પ્રજાપતિ ભરતકુમાર મેલાભાઇ, મુ.પો. કોલવડા તા.જી. ગાંધીનગર | નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા, | અપંગ કર્મચારી હોવાથી પોતાના વતનમાં બોલી કરી આપવા અંગે | ર૧/૬/૧૮ | તા. ર૯/૬/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૨૭ | પ૮પ ૭/૬/૧૮ | ર્ડા. જીગ્નેશ એચ. ટાપરીયા મદદ.પ્રધ્યાપક, મનોવિજ્ઞાન આર.આર. લાલન કોલેજ, ભૂજ | ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર, આચાર્યશ્રી, આર.આર. લાલન કોલેજ, ભૂજ | વિકલાંગ કર્મચારીને હેરાન કરાવા અંગે. | રપ/૬/૧૮ | તા.૧૨/૫/૧૮ ના રોજ દફતરે કરેલ છે. |
૨૮ | પ૮૬ ૭/૬/૧૮ | શ્રી ખેમાભાઇ ઓખાભાઇ લુણગાતર, પ/પ૦, ભીલવાસ મુ. ધાખા, તા. ધાનેરા, જી. બનાસકાંઠા | એડિ.જનરલ મેનેજરશ્રી, UGVCL કોર્પોરેટ કચેરી, વિસનગર રોડ, મહેસાણા. | વિકલાંગ કર્મચારીને ફરજ પરથી છૂટા કરી, પગાર ભથ્થાઓ, મેડિકલના લાભો ન ચૂકવવા અંગે. | ર૦/૬/૧૮ ર૦/૮/૧૮ | તા.૧/૯/૧૮ના હુકમથી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. |
૨૯ | પ૮૭ ૭/૬/૧૮ | શ્રી બેનઝીર એમ. કાદરી, ર૬૭૬, લીમવાડી મસ્જીદની સામે, શાહપુર વડ, શાહપુર અમદાવાદ | નિયામકશ્રી, શાળાઓ, ગાંધીનગર સચિવશ્રી, રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર | અશકતતા પેન્શન તથા નિવૃત્તિના અન્ય લાભો અંગે કાર્યવાહી કરવા અંગે. | રપ/૬/૧૮ | તા. ૧૭/૭/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૦ | પ૮૮ ૧૭/પ/૧૮ | શ્રી ભૂપતદાન બી. સાખરા મુ.પો. રાણ, તા. કલ્યાણપુર જિ. દેવભૂમિ ધ્વારકા | જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભરૂચ. | જિલ્લા ફેર બદલીમાં વિકલાંગ કમર્ચારીને અન્યાય થવા અંગે. | ર૧/૬/૧૮ | તા. ર૮/૬/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૧ | પ૮૯ ૭/૬/૧૮ | સુશ્રી રુકૈયા દુરાની શાહી કોટ વિસ્તાર, કિસાન મંજીલ સામે , મોડાસા. જિ. અરવલ્લી. | અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર. | ફરજ દરમ્યાન અકસ્માત થતાં બ્રેઇન હેમરેજ થવાથી અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે કાયમી બદલી અંગે. | ૧૮/૬/૧૮ | તા. ૧૮/૬/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩ર | પ૯૦ ૮/૬/૧૮ | શ્રી ડી.એ. રુદ્ર, ડી-૬૪, કેસર ભવાની સોસાયટી,ગોડાદરા, સુરત | સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર | GPSCની જાહેરા ક્રમાંક ૩૭/ર૦૧૭ – ૧૮ ની મદદનીશ ઇજનેર(વર્ગ-ર) ની જગ્યાઓની પસંદગીમાં થયેલ અન્યાય અંગે. | ર૬/૬/૧૮ | તા. ર૮/૬/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૩ | પ૯૧ ૮/૬/૧૮ | બાયાબેન મંગાભાઇ ભરવાડ રૈયાધાર સ્લમ કવાર્ટસ નં-૪૦ર, આશાપુરા ચોક, રાજકોટ | મ્યુનિ.કમિશનરશ્રી, રાજકોટ પોલીસ કમિશનરશ્રી, રાજકોટ, કલેકટરશ્રી, રાજકોટ | સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે ચાની કેબિન મૂકવા અંગેની તકરારમાં ૬ ઇસમો સામે ફરીયાદ અંગે. | ર૬/૬/૧૮ | તા. ૧૩/૭/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૪ | પ૯ર ૧૧/૬/૧૮ | શ્રી નિરવકુમાર અર્જુનભાઇ ગુર્જર, હરિધામ સોસાયટી, તુલસીધામ, ઝાડેશ્વર રોડ, ભરૂચ. | આરતી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, પ્લોટ નં- ૭પ૮, ફલેટ નં-૧ર૩ પોસ્ટ ઓફિસ પાસે, ઝઘડિયા, ભરુચ. | વિકલાંગ કર્મચારીને નોકરીમાં ન સમાવવવા અંગે. | ૧૦/૭/૧૮ | તા. ૩/૮/૧૮ના હુકમથી કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩પ | પ૯૩/ ૨૦૧૮ | પટેલ જીગરકુમાર જીવણલાલ, સોનીયાવાડ, જુના ચાચરે, ગામ.વડનગર, જિ.મહેસાણા. | (૧) મામલતદારશ્રી, તા.વડનગર, જિ.મહેસાણા. (૨) કલેકટરશ્રી, કલેકટરશ્રીની કચેરી, જિ.મહેસાણા. | રેશનીંગ કાર્ડમાં ગેસ કનેકશનથી તેને દુર કરવા બાબત. | ૧૭/૭/૧૮ | તા. ૧૩/૭/૧૮ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૬ | પ૯૪/ ૨૦૧૮ | વિક્ર્મભાઇ રમેશભાઇ પ્રજાપતિ, મુ.પો.રમુણા, પો.ધાબા, તા.ધાનેરા, જિ.બનાસકાઠા. | (૧) અધિક મુખ્ય સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, બ્લોક.નં.૭, નવા સચિવાલય, ગાંધીનગર. (૨) કમિશ્નરશ્રી, આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી, ગાંધીનગર. (3) ચેરમેનશ્રી, કોર.કમિટી એસીપી યુ.જી.એમ.સી.જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ, ગાંધીનગર. | એન.બી.સી.એસ.ના પ્રવેશ મેરીટમાં ખોટી રીતે ડીસ્કોલીફાઇ કરવા બાબત. | ૨૩/૭/૧૮, ૧૮/૮/૧૮ | તા.૨૧/૮/૧૮ના હુકમથી કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૭ | પ૯પ/ ૨૦૧૮ | શ્રી પીટર ગીપ્સન, ૪ બિલ્ડકોન સ્કવેર, એલ પેટ્રોલ પંપની સામે, ગોત્રી રોડ, વડોદરા. | (૧) અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર, (૨) સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક નં.૧૪, નવા સચિવાલય, ગાંધીનગર. | બિલ્ડીંગમાં વિકલાંગ માટે સુવિધા ન હોવા અંગે. | ૨૪/૮/૧૮ ૨૦/૮/૧૮ ૫/૯/૧૮ ૧૫/૧૦/૧૮ | તા.૧૭/૭/૧૮ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૩૮ | પ૯૬ ર૬/૬/૧૮ | શ્રી જેઠાલાલ કે. અડવાણી ગુજરાત સિધ્ધિ સિમેન્ટ લી. સિધ્ધીગ્રામ, જિ. ગીર સોમનાથ | જનરલ મેનેજરશ્રી (એચ.આર.) ગુજરાત સિધ્ધિ સિમેન્ટ લી. સિધ્ધીગ્રામ, જિ. ગીર સોમનાથ | એપ્રિલ-ર૦૧૮ થી પગારમાં સુપરન્યુએશન પ્રાપ્ત ન કરવા બદલ ફરીયાદ અંગે. | ૩૦/૭/૧૮ | તા.૩૧/૮/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૩૯ | પ૯૭/ ૨૦૧૮ | પરમાર વિપુલભાઇ પરમાભાઇ, સાંઠવા, તા.બાયડ, જિ.અરવલ્લી. | (૧) સરપંચશ્રી, ગામ. સાંઠવા, તા.બાયડ, જિ.અરવલ્લી. (૨) તલાટીશ્રી, સાંઠવા, તા.બાયડ, જિ.અરવલ્લી. | સાંઠવા, ગ્રામ પંચાયતમાંથી, રહેઠાણના પુરાવા માટે દાખલો ના આપવા બાબત. | ૭/૮/૧૯ | તા.૩૧/૫/૧૮ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૪૦ | પ૯૮ ર૪/૭/૧૮ | જસાણી અશ્વિનકુમાર એલ. જગદીશ પાર્ક, લેઉવા પટેલ સામાજ રોડ, મુ.તલાળા, જી. ગીર સોમનાથ | મેનેજીંગ ડિરેકટરશ્રી, ઉત્તર ગુજરાત વીજ કંપની લી. મહેસાણા. | જુ. એન્જીનીયરની ભરતીમાં વિકલાંગતાની OL અને HH કેટેગરી માટે અનામત અંગે. | ૭/૮/૧૮ | તા.૭/૮/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૧ | પ૯૯/ ૨૦૧૮ | ઇમ્તીયાજભાઇ ગફારભાઇ, મુ.ખડકીયા(બોરીયાદ), તા.નસવાડી, જિ.છોટાઉદેપુર. | (૧) નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી, ગાંધીનગર. (૨) જિલ્લા સમાજ સુરક્ષા, નસવાડી, છોટાઉદેપુર. (૩) જિલ્લા સમાજ સુરક્ષા, વડોદરા. | દિવ્યાંગ પિતા-પુત્રને અધિકારીઓ દ્રારા કરવામાં આવેલ અપમાન અને મશ્કરી બાબત. | વાદી સદર કેસ ચલાવવા માંગતા ન હોઇ દફતરે કરે છે. | તા.૩/૮/૧૮ના રોજ કેસનો દફતરે કરવામાં આવેલ છે. |
૪ર | ૬૦૦ ૩૦/૭/૧૮ | શ્રી રાકેશ દુર્ગાપ્રસાદ ત્રિવેદી c/૧૦ર, રાજયશ રિવેન્ટા , એ.એમ.સી. પમ્પીંગ સ્ટેશન સામે, વાસણા, અમદાવાદ | જનરલ મેનેજરશ્રી, ધી ભાગ્યોદય કો.ઓ.બેંક લી. નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ. | નોકરી દરમ્યાન કાયમી વિકલાંગતા આવી જતાં ફરજ પર હાજર કરાવવા અંગે. | ૬/૮/૧૮ ૧૩/૮/૧૮ ર૦/૮/૧૮ | તા.ર૭/૯/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૩ | ૬૦૧ ર/૮/૧૮ | શ્રી જોશી અક્ષયકુમાર જે. શિવહરી એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, મુ. ખંભાળીયા | ૧. તાલુકા વિકાસ અધિકારીશ્રી, રાણાવાવ ર. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોરબંદર | પગાર તફાવતની રકમ મળવા બાબત | ૧૩/૮/૧૮ ર૮/૮/૧૮ | તા.ર૦/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૪ | ૬૦ર/ ૨૦૧૮ | વિક્કીસિંહ સુરેન્દ્રસિંહ ભાટીયા, એસ.ટી.ડી.પી.સી.ઓ બુથ, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, અસારવા, અમદાવાદ. | તબીબી અધિક્ષકશ્રી, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, અસારવા, અમદાવાદ. | સિવિલ હોસ્પિટલમાં એસ.ટી.ડી.પી.સી.ઓ બુથની જમીન ખાલી કરાવવા અંગે. | ૧૩/૮/૧૮ ૨૦/૮/૧૮ | તા.ર૭/૯/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪પ | ૬૦૩/ ૨૦૧૮ | કમલેશસિંહ ભરતસિંહ ગોહિલ, ૩૦૪-એ, રુદ્ર ફલેટ, નાનભા વાડી રોડ, તખ્તેશ્વર મંદિર સામે ભાવનગર. | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર. | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૭૦% થી વધારે વિકલાંગ વ્યક્તિઓને વિકલાંગ ગણે છે અને દુકાન કે ટેન્ડરમાં જે દુકાન સારી નથી એને જ વિકલાંગ કેટેગરીમાં લેય છે. | ૧૦/૯/૧૮ | તા.ર૦/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૬ | ૬૦૪ ૧૮/૮/૧૮ | શ્રી પ્રદિપસિંહ એ. પરમાર, બ્લોક નં. ૯/૧૩૧, પો.હે.કવાર્ટર, મારૂતિનગર પોલીસ લાઇન, રાજકોટ. | ૧. પોલીસ કમિશનરશ્રી, રાજકોટ ર. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગાંધીનગર | વિકલાંગ ધારા અંતર્ગત સામેો દરખાસ્ત મુજબ ન્યાયોચિત ન્યાય મળવા અંગે. | ૧૦/૯/૧૮ | તા.૧૯/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૭ | ૬૦પ ર૩/૮/૧૮ | શ્રી ભરત છગનભાઇ ભુતિયા મુ.પો. નેરાણા, તા. રાણાવાવ જિ. પોરબંદર | ૧. સચિવશ્રી, જી.પી.એસ.સી., ગાંધીનગર. ર. સચિવશ્રી, પશુપાલન , ગાંધીનગર | પશુચિકિત્સક અધિકારી વર્ગ-રની ભરતી માટે દિવ્યાંગોને આરક્ષણ આપવા બાબત. | ર૭/૮/૧૮ | તા.૪/૯/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૮ | ૬૦૬ ર૩/૮/૧૮ | કુ. પૂજા પ્રવિણભાઇ સોની, પ્લોટ નં- ૧૬૭૪/ર, સેકટર-પ/સી, ગાંધીનગર | અધિક્ષકશ્રી, જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર | અરજદારનું સર્ટીફીકેટ ઇશ્યુ કરવા બાબત | ર૭/૮/૧૮ | તા.૪/૯/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૪૯ | ૬૦૬/૧ ૭/૯/૧૮ | શ્રી શૈલેશકુમાર બી. શાહ, વડોદરા, | મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા. | મ્યુનિ. કમિશનરશ્રી, અને મેયર ઓફિસ વડોદરા ખાતે દિવ્યાંગોને મળવા માટે સુલભ પથ બનાવવા. | ૧૯/૯/૧૮ | તા.૩/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૦ | ૬૦૭ ૭/૯/૧૮ | શ્રી કલ્પેશ વી. પરમાર માર્ગદર્શક, સુલભ વડોદરા. | રજીસ્ટારશ્રી, એમ.એસ. યુનિવર્સિટી વડોદરા. | એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં દિવ્યાંગ વ્યકિતઓ માટે ટોઇલેટ અને રેમ્પ અંગે. | ૧૯/૯/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૧ | ૬૦૮ ૧૦/૯/૧૮ | પ્રાચી ચર્તુવેદી, ડી-૧૯૦/૧૯૧ કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ, ચીકુવાડી, અલકાપુરી, વડોદરા | મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા | વેબસાઇટની અશુલભતા અંગે. | ૧૯/૯/૧૮ | તા.રર/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પર | ૬૦૯ ૭/૯/૧૮ | શૈલેષકુમાર કે. પંચાલ સ્ટેશન રોડ, પાદરા , વડોદરા | ચીફ ઓફીસરશ્રી, પાદરા નગરપાલિકા, પાદરા, વડોદરા | પાદરા નગરપલિકામાં સફાઇ કામદારોની ભરતીમાં રોસ્ટર મુજબ દિવ્યાંગોની અનામત રાખવા અંગે. | ૧૯/૯/૧૮ | તા.૧૯/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૩ | ૬૧૦ ૧૦/૯/૧૮ | શ્રી અશોકકુમાર સી. અમીન ઇ-ર/૧૮ વિધુત નગર કોલોની જુના પાદરા રોડ, પાદરા | ૧. જનરલ મેનેજરશ્રી, ગુ. ઉ.વિકાસ નિગમ લી. વડોદરા ર. જનરલ મેનેજરશ્રી, ગુ. સ્ટેટ ઇલેકટ્રીકસીટી કોર્પો. રેસકોર્ષ વડોદરા. | ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ભરતીની જાહેરાતમાં દિવ્યાંગોને અન્યાય અંગે. | ૧૯/૯/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૪ | ૬૧૧ ૯/૯/૧૮ | શ્રી સુરેશભાઇ આર. રાઠવા મહાદેવ ફળીયા, પાંધરા જેતપુર પાવી, જિ. વડોદરા. | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, વડોદરા. | દિવ્યાંગોને આજદીન સુધી સહાય ન મળવા અંગે. | ૧૯/૯/૧૮ | તા.૧૯/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પપ | ૬૧ર ૭/૯/૧૮ | શ્રી વ્હોરા ઇરફાન ઇસ્માઇલભાઇ રહે- મહાવત ફળીયા, હાથીખાના, ફતેપુરા, વડોદરા | મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા. | વિકલાંગ ધારા-ર૦૧૬ અન્વયે સ્વરોજગારી માટેની જગ્યા ફાળવવા બાબત | ૧૯/૯/૧૮ | તા.૧૯/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૬ | ૬૧૩ ૭/૯/૧૮ | શ્રી નોબેલ વિલ્યમ પરમાર અન્નપૂર્ણા નગર, જૂની આશાપુરીની બાજુમા. છાણી રોડ, વડોદરા | ૧. મ્યુનિ. કમિશનરશ્રી, વડોદરા ર. ડાયરેકટરશ્રી, પાર્ક એન્ડ ગાર્ડન સયાજીબાગ, વડોદરા. | વિકલાંગ ધારા-ર૦૧૬ અન્વયે સ્વરોજગારી માટેની જગ્યા ફાળવવા બાબત | ૧૯/૯/૧૮ | તા.૧૯/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૭ | ૬૧૪ ૧ર/૯/૧૮ | શ્રીમતી મકલાબેન માંડવકર કાસાર ફળિયા, સલાટવાડા, સરકારી પ્રેસ સામે, વડોદરા | જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કલેકટર કચેરી, વડોદરા. | બી.પી.એલ. રેશનકાર્ડની બાબતમાં થયેલ અન્યાય અંગે. | ૧૯/૯/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૮ | ૬૧પ ૪/૯/૧૮ | શ્રી નવીનચંદ્ર પી. કટારીયા એ-૧, સાઇકૃપા, મુ.પો. ઝાડેશ્વર , ભરૂચ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, નર્મદા, જિ. નર્મદા. | દિવ્યાંગ અરજદારને નોકરીમાં થયેલ અન્યાય બાબત. | ૧૯/૯/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
પ૯ | ૬૧૬ ૧૦/૯/૧૮ | શ્રી મહેન્દ્રભાઇ જી. પંચાલ ર૪-બી, પંચાલનગર સોસાયટી આજવા રોડ, વડોદરા. | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારશ્રી, વડોદરા. | સહાયક સાથેનો બસનો પાસ, ત્રણ પૈડાવાળું બેટરી સંચાલિત વાહન, કાનના મશીન બદલી આપવા અંગે. | ૧૯/૯/૧૮ | તા.૧૯/૧૦/૧૮ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬૦ | ૬૧૭ ૧૦/૯/૧૮ | શ્રી શૈલેષકુમાર કે. પંચાલ સ્ટેશન રોડ, પાદરા જિ.વડોદરા | કમિશનરશ્રી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પ્રગતિનગર, અમદાવાદ. | ગુ. હા. બોર્ડના મકાનોમાં દિવ્યાંગોને પ્રથમ માળે મકાન ફાળવવા તેમજ દૂકાનોની હરાજીમાં અનામત રાખવા બાબત. | ૧૯/૯/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬૧ | ૬૧૮ ૧૦/૯/૧૮ | શ્રી મહેશ મધુસુધન ચવ્હાણ એસ.એફ.ર૦૧, માનોરથ કોમ્પ્લેક્ષ, દાંડીયા બજાર ચાર રસ્તા, વડોદરા | મ્યુનિ. કમિશનરશ્રી વડોદરા | દિવ્યાંગજનોને થતા અન્યાયો બાબતે ન્યાય આપવા અંગે. | ૧૯/૯/૧૮ | તા.રર/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬ર | ૬૧૯ ૧૪/૯/૧૮ | શ્રી ઇલીયાસ એ વ્હોરા, રહે-૯૦, તરુણનગર સોસાયટી જકાત નાકા , વડોદરા. | ૧. સચિવશ્રી, રમત-ગમત યુવા સાંસ્કુતિક વિભાગ, ર/૮ સચિવાલય, ગાંધીનગર ર.સચિવશ્રી, સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ૧૪/૩, ર્ડા. જીવરાજ મહેતા ભવન , ગાંધીનગર | દિવ્યાંગ ખેલાડીઓને થતાં અન્યાય બાબત. | ર૪/૯/૧૮ ર૯/૧૦/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬૩ | ૬ર૦ ર૧/૮/૧૮ | ર્ડા. રામલખન એન. બર્નવાલા મેડીકલ ઓફિસર વર્ગ-ર સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ,જિ. છોટાઉદેપુર | ૧. અગ્ર સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ૭/૮ સચિવાલય, ગાંધીનગર ર. કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓ, પ/૧, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર | વિકલાંગતા તથા માનવતાના ધોરણે અરજદારની સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ થી અમદાવાદ ખાતે બદલી કરવા અંગે. | ર૪/૯/૧૮ ૧/૧૦/૧૮ | તા.પ/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬૪ | ૬ર૧ ૧૦/૯/૧૮ | શ્રી નિખિલ નાનાજીભાઇ સોહેલિયા, એ/૧૧૩, મહારાણા પ્રતાપ સોસાયટી, કાશી હીન્દી શાળાની નજીક ઇસનપુર, અમદાવાદ. | ૧. સચિવશ્રી, ગુ.જા.સેવા આયોગ,ગાંધીનગર ર. સચિવશ્રી, જિ.પં સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૩. જિલ્લા વિકાસ અઘિકારીશ્રી અમદાવાદ | DWARFISM ને શારીરિક વિકલાંગતા કેટેગરીમાં સમાવેશ ન કરવા બાબત. | ૧/૧૦/૧૮ ૩/૧૦/૧૮ | તા. ૧૯/૧૧/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૬પ | ૬રર ર૪/૯/૧૮ | શ્રી મુરલી દયાલોદાસ માધુ ‘‘ સાવિત્રી‘‘ ૪- સુભાષનગર, આમ્રપાલી પાછળ, રૈયા રોડ, રાજકોટ | સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કર્મયાગી ભવન, ગાંધીનગર | પરીક્ષામાં લોહિયો( રાઇટર) આપવા બાબત | ૧/૧૦/૧૮ | તા.૪/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૬૬ | ૬ર૩ ૧૮/૭/૧૮ | શ્રી કૌશિક જે. રાવત દિવ્યાંગ કોમ્પ્યુટર કેસ રાઇટર ગૃપ, ઓ.પી.ડી. એન્ડ ટ્રોમા સેન્ટર, સીવીલ હોસ્પિ. અમ. | સુપ્રિટેન્ડન્ટશ્રી, સીવીલ હોસ્પિટલ, અસારવા , અમદાવાદ. | દિવ્યાંગ અરજદારને નોકરીમાંથી છૂટા કરવા બાબત. | ૩/૧૦/૧૮ | તા.ર૦/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬૭ | ૬ર૪ ૧/૧૦/૧૮ | શ્રી પંચાલ સુનિલકુમાર બી. ફાર્માસીસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કદવાલ, તા. ઝાલોદ, જિ. દાહોદ. | કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, પ/ ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | પ્રતિનિયુકિત આપવા બાબત. | ૮/૧૦/૧૮ ૧૮/૬/૧૮ | તા.૧/૭/૧૯ ના રોજ હુકમથી નિકાલ થઈ ગયેલ છે. |
૬૮ | ૬૨૫ | શ્રી.દીનેશ ભાઇશંકર દવે, જીવનજ્યોત હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ. | ૧). નિયામકશ્રી, પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર. ૨. અગ્ર સચિવશ્રી, નાણા વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર. | કર્મચારી/પેન્શનરના બહેરા મુંગા સંતાનને આજીવન કુટુંબ પેન્શન પાત્રતતા બાબત. | ૧૧/૧૦/૧૮ | તા.ર૩/૧૦/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે |
૬૯ | ૬ર૬ ૧/૯/૧૮ | શ્રી ડેવિડ બંસીલાલ જોશી, ગેટ નં-૧ દેશવાલી સોસાયટી, શિવશકિત મંદીર, પુજારીનું ઘર, ઘોટલોડિયા, અમદાવાદ | ૧. નિયામકશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગાધીનગર, ર.રજીસ્ટારશ્રી, ગુજરાત યુનિ. અમદાવાદ ૩.સમાજ સુરક્ષા અધિકારીશ્રી, અમ ૪.પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ પ.પરીક્ષા નિયામકશ્રી, ગુજરાત યુનિ. અમદાવાદ. | દિવ્યાંગની ડીગ્રી અટકાવી રાખી પરીણામ સાથે ચેડા કરવા અંગે. | ર૯/૧૦/૧૮ ૩/૧ર/૧૮ | તા. ર૪/૧ર/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭૦ | ૬ર૭ | ધૈર્યા ભગીરથ માંકડ, એફ-૫૩, સેટેલાઇટ સેન્ટર, વસ્ત્રાપુર, અમદાવાદ. | રજિસ્ટ્રારશ્રી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનર્વસિટી, છરોડી, અમદાવાદ. | આસિ.પ્રોફેસરની ભરતીમાં થયેલ અન્યાય બાબત. | ૩/૧૨/૧૮ ૬/૩/૧૯-રદ ૭/૩/૧૯ | ૩૦-૩-૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭૧ | ૬ર૮ ર૯/૧૧/૧૮ | શ્રી જોષી વિપુલકુમાર એચ. ઠે. ભટટવાડા, મુ.શહેરા, જી. પંચમહાલ. | નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર | વિધાસહાયકની ભરતી ધો-૬ થી ૮ માં અરજદારની અરજી સ્વીકારવા બાબત. | ૧૩/૧ર/૧૮ | તા. ૩૧/૧ર/૧૮ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭ર | ૬ર૯ ૩૧/૮/૧૮ | શ્રી સોલંકી મણીલાલ પનાભાઇ ઠે. એસ.વી. પટેલ માધ્યમિક શાળાની બાજુમાં, મુ.પો.વરોડ તા. ઝાલોદ જિ. દાહોદ. | રજીસ્ટારશ્રી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટિ, આર.ટી.ઓ. રોડ, ગોધરા. | બી.એડ ના મેરીટ લીસ્ટમાં દિવ્યાંગતાની કેટેગરીમાં છઠૃા ક્રમે હોવા છતાં પ્રવેશ ન આપવા અંગે. | ૧૩/૧ર/૧૮ ૨૮/૩/૧૯ ૯/૦૪/૧૯ ૨૯/૪/૧૯ | તા.૨૯/૫/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭૩ | ૬૩૦/ ૨૦૧૮ | શૈલેષભાઇ લાલાભાઇ પટેલ, બી-૧૦૬, મૈત્રીશિવ ફ્લેટ, સ્વસ્તિક સ્કુલ રોડ, સંગાથ મોલની પાછળ મોટેરા, અમદાવાદ. | આસિસ્ટન્ટ કમિશ્નરશ્રી, સેન્ટ્રલ એકસાઇઝ (સી.જી.એસ.ટી), ચોથો માળ, સહજાનંદ કોમ્પલેક્ષ, મેમનગર, અમદાવાદ. | નગરપાલિકા સફાઇ કામદાર જગ્યામાં દિવ્યાંગો માટે અનામત ન રાખવા બાબત | ૭/૧/૧૯ | ચીફ કમિશ્નરશ્રી દિલ્લી |
૭૪ | ૬૩૧ ર૦/૧ર/૧૮ | શ્રી જેરામભાઇ પી. પરમાર એ-૭, ગુજરાત હાઉસીંગ બોર્ડ, આમોદ, ભરુચ. | જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભરુચ. | દિવ્યાંગ કર્મચારીને ખાસ કિસ્સામાં જીલ્લા ફેરબદલી ન થવા બાબત. | ૭/૧/૧૯ | તા. ૪/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭પ | ૬૩ર ર૧/૧ર/૧૮ | પટેલ હરેશભાઇ બાબુભાઇ, પ્રાથમિક શાળા નવારામપુરા, તા.નાંદોદ, જિ.નર્મદા. | જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિ.નર્મદા. | અપંગતા નો પ્રથમ લાભ અપાવવા અંગે. | ૭/૧/૧૯ | તા.૫/૩/૧૯ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૭૬ | ૬૩૩/ ૨૦૧૮ | ભટ્ટી સાદીકભાઇ અબ્દુલા રહીમ, મુ.પો.વસ્તી ખંડાલી, તા.વાગરા, જિ.ભરૂચ. | પ્રધાનમંત્રી આવસમાં દિવ્યાંગજનને અશકત પ્રમાણમાં પ્લોટની વ્યવસ્થા કરવા બાબત. | પ્રધાનમંત્રી આવાસમાં દિવ્યાંગજનોને અશ્કતા પ્રમાણમાં પ્લોટની વ્યવસ્થા કરી અથવા ફાળવણી કરી પ્રધાનમંત્રી આવસમાં બાંધી આપવા બાબત. | ૭/૧/૧૯ | તા.૫/૩/૧૯ ના રોજ કેસનો નિકાલ કરવામાં આવેલ છે. |
૭૭ | ૬૩૪ ૩૧/૧ર/૧૮ | શ્રી રાજ મોટાજી વજેસંગભાઇ મુ.પો. તા. વાગરા જી. ભરુચ. | ડેપો મેનેજરશ્રી, પ્રાદેશિક નિયામકશ્રીની કચેરી, ગુ. રા. મા.વા. વ્ય. ભરૂચ. | એસ.ટી. નિગમની બસોમાં દિવ્યાંગોની ૩ ટકા સીટો અનામત રાખવા અંગે. | ૭/૧/૧૯ | તા. ર૧/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭૮ | ૬૩પ ર૮/૧ર/૧૮ | શ્રી મહંમદઆસીફ યુસુફભાઇ પટેલ, મુ. ખાનપુર દેહ, તા. જંબુસર, જી. ભરૂચ | ૧. સીવીલ સર્જનશ્રી, ભરુચ ર. જિલ્લા પ્રસાશન અધિકારીશ્રી, ભરુચ. ૩. કાર્યપાલક ઇજનેરશ્રી, ભરુચ | સીવીલ હોસ્પિટલ ભરૂચ ધ્વારા યુનિવર્સલ આઇ.ડી. કાર્ડ આપવાની ની એક જ જગ્યાએ વ્યવસ્થા કરવા અંગે. | ૭/૧/૧૯ | તા. રપ/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૭૯ | ૬૩૬ ર૯/૧ર/૧૮ | શ્રી ચંદૃકાન્તભાઇ જે. પ્રજાપતિ મુ.પો. નોંધણા, તો જંબુસર, જિ. ભરૂચ | ૧. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ ર. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ભરુચ | દિવ્યાંગ વાલીઓના બાળકોને સરકારશ્રી તરફથી શિક્ષણ માટે તેમજ અન્ય ખર્ચ માટે સહાય અંગે. | ૭/૧/૧૯ | તા. રર/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૦ | ૬૩૭ ર૭/૧ર/૧૮ | શ્રી પરમાર જયપાલ આર. મુ. ટંકારી બંદર, તા. જંબુસર, જી. ભરુચ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | એસ.ટી. પાસ સિવાય બીજી કોઇ સહાય ન મળવા અંગે. | ૭/૧/૧૯ | તા. ૬/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૧ | ૬૩૮/ ૨૦૧૮ | પટેલ ઇદ્દિશભાઇ મહંમદભાઇ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | દિવ્યાંગ સહાય આપવા બાબત. | ૭/૧/૧૯ | તા. ર/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૨ | ૬૩૯/ ૨૦૧૮ | પરમાર જીવીબેન બાધારભાઇ | દક્ષિણ ગુજરાત વીજ કંપની ઓ.એમ.મખતપુરા, ભરૂચ. | ધંધા માટે જમીન મેળવવા અંગે. | ૭/૧/૧૯ | તા. ર૫/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૩ | ૬૪૦ ર/૧/૧૯ | શ્રી અજરુદૃીન મહેમુદ મલેક મુ.પો. જંબુસર, જિ. ભરુચ | સીવીલ સર્જનશ્રી, સીવીલ હોસ્પીટલ, ભરુચ | વિકલાંગતાની ટકાવારીમાં સુધારો કરવા અંગે. | ૭/૧/૧૯ | તા. ર૧/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૪ | ૬૪૧/ ૨૦૧૮ | અજરૂદીન મહેમુદ મલેક. | આર.ટી.ઓ ઓફિસશ્રી, ભરૂચ. | રીક્ષા લાયસન્સ આપવા બાબત. | ૭/૧/૧૯ | તા.૧૪/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૫ | ૬૪ર ર/૧/૧૯ | કુ. સરસ્વતીબેન ડી. મકવાણા મુ.ટંકારી, તા.જંબુસર જિ.ભરૂચ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | સરકારશ્રી તરફથી મકાન આપવા બાબત. | ૭/૧/૧૯ | તા. રપ/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૬ | ૬૪૩ ર૭/૧ર/૧૮ | ગોહિલ રણજીતભાઇ એમ મુ.પો. પાંચરડા, તા. જંબુસર જી. ભરૂચ | ડેપો મેનેજરશ્રી, એસ.ટી. ડેપો ભરુચ | જંબુસર એસ.ટી.ડેપોમાં પાણી વહેચવા માટે પરમિશન આપવા અંગે. | ૭/૧/૧૯ | તા. ર૬/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૭ | ૬૪૪ ર૭/૧ર/૧૮ | મલેક સમસુદીન અહેમદભાઇ મુ.પો.દહેગામ, તા. જંબુસર જી. ભરૂચ. | આર.ટી.ઓ ઓફિસરશ્રી, આર.ટી.ઓ કચેરી, જિ. ભરૂચ | દિવ્યાંગોને ઓટો રીક્ષા લાયસન્સ આપવા બાબત | ૭/૧/૧૯ | તા. ર૬/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૮ | ૬૪પ ર૭/૧ર/૧૮ | તુલસીબેન આર. રાઠોડ મુ. ટંકારી, તા. જંબુસર જિ. ભરૂચ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | સહાય મેળવવા બાબત. | ૭/૧/૧૯ | તા. રર/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૮૯ | ૬૪૬ ર૭/૧ર/૧૮ | કટારીયા ભાનુબેન બી. મુ.પો. વેડચ તા. જંબુસર જી. ભરુચ | ૧. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ ર. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચ ૩. સિવિલ સર્જન સિવિલ હોસ્પિટલ ભરુચ | લોન મેળવવા બાબત. | ૭/૧/૧૯ | તા. રપ/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૦ | ૬૪૭/ ૨૦૧૮ | પરસોતમભાઇ બકોરભાઇ પાટણવાડીયા | જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ભરુચ | સર્ટિફિકેટ તકાવારી વધારવા બાબત. | | તા.૧૧/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૧ | ૬૪૮ ર/૧/૧૯ | સિંધા પ્રતાપસિંહ શિવસિંહ ૪પ/૧, અજીતસિંધા ફળીયું,મુ.કાવલી , તા. જંબુસર જી. ભરુચ | જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ભરુચ | રેશનકાર્ડથી અનાજ ન મળવા બાબત. | ૭/૧/૧૯ | તા. ર૭/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૨ | ૬૪૯ ર૭/૧ર/૧૮ | પઢિયાર સંગીતાબેન પી. દુકાન ફળીયુ, આસનવડ ટંકારી. જિ. ભરૂચ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | દિવ્યાંગ તેમજ વિધવા સહાય ન મળવા અંગે. | ૭/૧/૧૯ | તા.ર૬/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૩ | ૬પ૦ ર૭/૧ર/૧૮ | કોકીલાબેન કનુભાઇ પરમાર ઠે.ગોડઇપુરા, મુ.દહેવાણ તો બોરસદ જિ. આણંદ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | દિવ્યાંગ સહાય તેમજ મળવાપત્ર અન્ય લાભો ન મળવા અંગે. | ૭/૧/૧૯ | તા. રપ/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૪ | ૬પ૧ ર૭/૧ર/૧૮ | ગોહિલ કિશોરભાઇ વી. પાંચરડા, તા. જંબસર જી. ભરુચ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | દિવ્યાંગ સહાય તેમજ મળવાપત્ર અન્ય લાભો ન મળવા અંગે. | ૭/૧/૧૯ | તા.ર૧/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૫ | ૬પર / ૨૦૧૮ | વિવેકભાઇ અરવિંદભાઇ મોતીભાઇ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરુચ | સબસીડી. | ૭/૧/૧૯ | રદ થયેલ છે. |
૯૬ | ૬પ૩/ ૨૦૧૮ | હૈદરબેગ અકબરબેગ મિરઝા તલાવપુરા જંબુસર જી. ભરુચ | સિવિલ સર્જન, સિવિલ હોસ્પિટલ ભરુચ | સિવિલ હોસ્પિટલ,ભરુચના ઓર્થોપેડીક સર્જને કરેલ અન્યાય અંગે. | ૭/૧/૧૯ | તા.ર૧/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૭ | ૬૫૪/ ૨૦૧૮ | રાઠોડ રામજીભાઇ કાળુભાઇ | | દિવ્યાગોને સહાય આપવા બાબત. | ૭/૧/૧૯ | તા.૬/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૮ | ૬૫૫/ ૨૦૧૮ | અચુવી રામચંદ્રભાઇ | સિવિલ સર્જનશ્રી, સિવિલ હોસ્પિટલ, ભરૂચ. | એમ.આર.બાળકોના સર્ટિ માટે થયેલ અન્યાય બાબત. | ૭/૧/૧૯ | તા.૧૧/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૯૯ | ૬૫૬/ ૨૦૧૮ | સૈયદ રિફાકત હુસેન ઇફેતખાર અહમદ | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરૂચ | સબસીડી આપવા બાબત. | ૭/૧/૧૯ | તા.૧૪/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૦૦ | ૬૫૭/ ૨૦૧૮ | વિવેકભાઇ અરવિંદભાઇ મોતીભાઇ | (૧) તાલુકા શિક્ષણાધિકારીશ્રી, જિ.નર્મદા. (૨) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિ.નર્મદા. | ટ્રાન્સપોર્ટ એલાઉન્સ બાબત. | ૭/૧/૧૯ | તા.૨૮/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૦૧ | ૬૫૮/ ૨૦૧૮ | રોમિન પિયુષભાઇ મહેતા | (૧) ભારત રસાયણ લીમીટેડ, ભરૂચ. (૨) DAI-ICH-KARKARIA LTD, ભરૂચ. | સબસીડી આપવા બાબત. | ૭/૧/૧૯ | તા.૧૫/ર/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૦૨ | ૬૫૯/ ૨૦૧૮ | (૧) વિવેકભાઇ અરવિંદભાઇ મોતીભાઇ. (૨) પટેલ ફરીદાબાનું અબ્બાસ. | (૧) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ભરૂચ. (૨) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, નર્મદા. | જિલ્લા ફેરબદલી કરી આપવા બાબત | ૭/૧/૧૯ | તા.૩૧/૫/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૦૩ | ૬૬૦/ ૨૦૧૮ | વિન્દ્રા મહેન્દ્રભાઇ પટેલ. | જી.એસ.ટી.કમિશ્નરશ્રી, અમદાવાદ. | એસ.ટી. કન્સેસનના સર્ટિફિકેટ બાબત. | ૭/૧/૧૯ | કેન્દ્ર કક્ષાનો હોવાથી ચીફ કમિશ્નરશ્રી દીલ્લીને તબદીલ કરેલ છે. |
૧૦૪ | ૬૬૧/ ૨૦૧૮ | શૈલેષ બચુભાઇ મહેતા | રીજ્યોનલ મેનેજરશ્રી, પશ્ચિમ રેલવે, વડોદરા. | અંધત્વ પિડિત વયસ્ક બી.પી.એલ બહુ ધારકને રેલવે પ્રવાસ રાહત ઓળખપાત્ર મળવા બાબત. | ૭/૧/૧૯ | કેન્દ્ર કક્ષાનો હોવાથી ચીફ કમિશ્નરશ્રી દીલ્લીને તબદીલ કરેલ છે. |
૧૦૫ | ૬૬૨/ ૨૦૧૮ | ભરત ટી નિકમ | (૧) પી.એફ.કમિશ્નરશ્રી, વડોદરા. (૨) મેનેજરશ્રી, જ્યોતિ લીમીટેડ, પી.ઓ.કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ, વડોદરા. | પી.એફ.ના નાણા ન મળવા બાબત. | ૭/૧/૧૯ | કેન્દ્ર કક્ષાનો હોવાથી ચીફ કમિશ્નરશ્રી દીલ્લીને તબદીલ કરેલ છે. |
૧૦૬ | ૬૬૩/ ૨૦૧૮ | ગીરીશકુમાર સોમાભાઇ ચાવડા. | સિનિયર ડિવિઝન મેનેજરશ્રી, ગાલસા, રાજકોટ. | દિવ્યાંગ વારસદાર તરીકે પેન્શન ન મળવા બાબત. | ૭/૧/૧૯ | કેન્દ્ર કક્ષાનો હોવાથી ચીફ કમિશ્નરશ્રી દીલ્લીને તબદીલ કરેલ છે. |
૧૦૭ | ૬૬૪/ ૨૦૧૮ | સંચાલકશ્રી, અસ્મિતા વિકાસ કેન્દ્ર, ત્રાસલા, ભરૂચ. | જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રીની કચેરી, ભરૂચ. | વિકલાંગ લાભાર્થીઓના પ્રશ્નો બાબત. | - | પ્રશ્નનું નિરાકરણ થવાથી દફતરે કરેલ છે. |
૧૦૮ | ૬૬૫/ ૨૦૧૮ | રૂકૈયા એ દુરાની, લેબ ટેકનીશીયન, અર્બન હેલ્થ સેન્ટર, મોડાસા, જિ.અરવલ્લી. | (૧) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, અરવલ્લી. (૨) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, દાહોદ. | છેલ્લા પાંચ મહિનાથી પગારનું ચુકવણુ ન થવા બાબત તથા પ્રતિનિધિને કાયમી કરવા બાબત. | ૨૪/૧/૧૯ ૪/૨/૧૯ ૧૪/૨/૧૯ | તા.૧૯/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૦૯ | ૬૬૬/ ૨૦૧૮ | બારોટ મિતેષકુમાર ગોકળદાસ, જૈન પંચાસરા મંદિરની જોડે, પાટણ. | મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મહેસાણા | કુટુંબ પેન્શન ન મળવા બાબત. | ૪/૨/૧૯ ૨૫/૨/૧૯ | તા.૧૩/૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૦ | ૬૬૭/ ૨૦૧૮ | મહેંદ્રભાઇ સવજીભાઇ ઓઝાત, ગામ.ગલીસેમડો, પોસ્ટ મોટ કથારીયા, તા.ભિલોડા, જિ.અરવલ્લી. | મેનેજિંગ ડાયરેકટરશ્રી, પી.જી.વી.સી.એલ. | નોકરીમાંથી છુટા કરવા બાબત. | ૨૫/૨/૧૯ ૬/૩/૧૯ ૨૮/૩/૧૯ | તા.૪/૫/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૧ | ૬૬૮/ ૨૦૧૮ | કુમારી રાજુબેન દેસાઇ, રાજેશ્રી એપાર્ટમેન્ટ, દાંડીયા બજાર, બરોડા. | (૧) પી.આઇ. રાજપુરા, વડોદરા. (૨) પોલિસ કમિશ્નરશ્રી, વડોદરા. | યોગ્ય કાર્યવાહી કરવા અંગે. | ૫/૨/૧૯ | તા.૧૬/૨/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૨ | ૬૬૯/ ૨૦૧૮ | પાદરીયા હિતેષ દિનેશભાઇ, શિલ્પા શેરી.નં.૩, ગુલાબ વાટીકા, અમીન માર્ગ, રાજકોટ. | (૧) સચિવશ્રી, ગૌણ સેવા પસંદગી મંડળ, કર્મયોગી ભવન, ગાંધીનગર. (૨) નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ ગાંધીનગર. | દિવ્યાંગ ધારો ૨૦૧૬ અન્વયે ફરિયાદ અંગે | ૧૪/૨/૧૯ | તા.૧૯/૦૩/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૩ | ૬૭૦/ ૨૦૧૮ | ધારા કૃષ્ણકાંતભાઇ દરજી, સી-૨૦૧, નિર્મલ સિગ્નેચર,ન્યુ,સી.જી.રોડ, ચાંદખેડા. | સિવિલ સર્જનશ્રી, સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ. | તબીબી સર્ટિફિકેટ ઇશ્યુ કરાવવા બાબત. | ૬/૩/૧૯ | તા.૪/૪/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૪ | ૬૭૧/ ૨૦૧૮ | પટેલ રવિભાઇ ભીષ્મકુમાર, એફ-૨૨, સનટ્રેક ફ્લેટસ, કે.કે.નગર, ઘાટલોડીયા, અમદાવાદ. | લીલબેન દશરથભાઇ રામદાસ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ, સેકટર-૧૫. ગાંધીનગર | નોકરીમાંથી છુટા કરવા અંગે. | ૨૭/૨૧૯ ૨૨/૪/૧૯ ૨૫/૪/૧૯ ૧૩/૫/૧૯ | તા.૧૩/૫/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૫ | ૬૭૨/ ૨૦૧૮ | શ્રી ગેલાત ગીરીશકુમાર નાનજીભાઇ, ૨૬ દ્રારકેશ સોસાયટી, વાસણા રોડ.૨, તા.ખેડબ્રહ્મા, જિ.સાબરકાઠા | (૧) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર, (૨) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સાબરકાઠા. (૩) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સાબરકાઠા. | વિક્લાંગ ધારાની જોગાવાઇ મુજબ લાભ અપાવવા અંગે. | ૨૯/૩/૧૯ | તા. ૦૪/૦૪/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૬ | ૬૭૩/ ૨૦૧૮ | એચ.વી.શાહ, ડેપ્યુટી એન્જીનિયર (એમ.જી.વી.સી.એલ) વડોદરા. | એમ.જી.વી.સી.એલ, વડોદરા. | બદલી અંગે | ૨૯/૪/૧૯ ૧૪/૫/૧૯ | તા.૨૭/૦૫/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૭ | ૬૭૪/ ૨૦૧૮ | જખરા આસીફભાઇ દારૂનભાઇ, હુશેની મંઝીલ, શાળા નં.૧૬, પાછળ, વાધેર વાડો, મોટી આશાપુરી રોડ, જામનગર. | (૧) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભરૂચ (૨) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જામનગર | થેલેસીમીયાના વિકલાંગ દિવ્યાંગ તરિકેનોઇ ધારાસર લાભાલાભ આપવા | ૦૯/૦૪/૧૯ | તા.૨૨/૦૭/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૮ | ૬૭૫/ ૨૦૧૮ | જ્યાબા ચંદ્રસિંહ ઝાલા, આંત્રોલીવાસ દોલજી, તાં.તલોદ, જિ.સાબરકાઠા | (૧) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી, ગાંધીનગર, (૨) શ્રીમતી નાલીબહેન ગલ્સ હોસ્ટેલ, તલોદ. | દિવ્યાંગ મહિલાને ન્યાય અપાવવા બાબત. | ૦૯/૦૪/૧૯ ૬/૫/૧૯ | તા.૬/૦૭/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૧૯ | ૬૭૬/ ૨૦૧૮ | મુનાફ અશરફ પ્રતાપસંગ સિંધા, મુ.મદાફર, તા.જંબુસર, જિ.ભરૂચ. | (૧) ડી,એસ,પી ભરૂચ, (૨) નાયબ કલેકટરશ્રી. (૩) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભરૂચ. | કેબીન બાળી મુકી હોઇ, ફરિયાદ કરવા છતા ફરિયાદ ન લેતા અન્યાય થવા બાબત. | ૨૭/૦૫/૧૯ | તા.૧૬/૦૭/૧૯ ના કેસનો નિકાલ થયેલ છે. |
૧૨૦ | ૬૭૭/ ૨૦૧૮ | અખીલ હિંન્દુસ્તાની વિકલાંગ સંગઠન, વસ્ત્રાપુર, અમદાવાદ. | (૧) રાજેશભાઇ / દિપકભાઇ,વસવણી, તે વિનસ ઇન્ફાસ્ટ્રકચર, એન્ડ ડેવલોપમેંન્ટ જોધપુર ક્રોસ રોડ, અમદાવાદ. | તબીબી સર્ટિફિકેટ ઇસ્યુ કરવા | ૨૨/૦૫/૧૯ ૪/૬/૧૯ | તા.૨૬/૬/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૨૧ | ૬૭૮/ ૨૦૧૯ | રાધાબેન ભીખાભાઇ પટણી, બાલ મેહર પાસે, રંગપુર ચોક ઝુપડા, સેકટર-૨૨, ગાંધીનગર. | (૧) કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર. (૨) સંચાલકશ્રી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. | યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા બાબત. | ૯/૪/૧૯ | તા.૩૦/૪/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૨૨ | ૬૭૯/ ૨૦૧૯ | ચૌહાણ નિરવ પ્રવિણકુમાર, શ્રીનાથજી દર્શન સોસાયટી, રણછોડ પાર્ક, અમીતનગર સર્કલ, વડોદરા. | (૧) કમિશ્નરશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર, (૨) અગ્ર સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સચિવાલય, ગાંધીનગર | નોકરીમાંથી છુટા કરવા બાબત. | ૧૫/૦૪/૧૯ | તા.૧૨/૬/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૨૩ | ૬૮૦/ ૨૦૧૯ | કેતનભાઇ કે પટેલ, પ્રાથના વિર્ધાલય (ભરૂચ). | જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, ભરૂચ. | મેન્ટલ ડીસએબીલી હોવાથી શાળામાંથી કાઢી મુકવા બાબત | ૬/૫/૧૯ | તા.૦૮/૦૮/૧૯ ના હુકમથી કેસનો નિકાલ થયેલ છે. |
૧૨૪ | ૬૮૧/ ૨૦૧૯ | રંગાસ્વામી બી ગૌડા, સી/ઓ ર્કિર્તીકુમાર જે શાહ, એડવોકેટ-૧૯, ઇવા કોમ્પ્લેક્ષ પીર છલ્લા રોડ, ભાવનગર. | (૧) આચાર્યશ્રી, દક્ષિણામુર્તિ વિનય મંદિર, જુની ફીલ્ટર ગલી, વાઘવાડી રોડ, ભાવનગર, (૨) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, બાળ લગ્ન પ્રતિબંધિક સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જી-૧, એનેક્ષી બિલ્ડીંગ, ભાવનગર. (૩) જિલ્લા સમાજ શિક્ષણાઅધિકારીશ્રી, જિલ્લા સમાજ શિક્ષણાઅધિકારીશ્રી ની કચેરી, એનેક્ષી બિલ્ડીંગ સેવા સદન -૨, ભાવનગર. (૪) કમિશ્નરશ્રી, સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી, બ્લોક નં-૯, પહેલો માળ, જુના સચિવાલય, ગાંધીનગર. (૫) ડ્રિસ્ટિક એજ્યુકેશન ઓફિસર, ભાવનગર. | વિકલાંગતાને કારણે દબાણ કરી સ્વૈચ્છિક નિવૃતિ લેવા બાબત. | ૧૪/૫/૧૯ | નિકાલ થઈ ગયેલ છે. |
૧૨૫ | ૬૮૨/ ૨૦૧૯ | કીરીટભાઇ નાથાભાઇ સોલંકી, ઇલે.આસિ. પીજીવીસીએલ, પેટા હિસાબનીશ કચેરી, ભાયાવદર, રાજકોટ. | શ્રી મેનેજિંગ ડાયરેકટરશ્રી, પીજીવીસીએલ, ર્કોરર્પોરેશન ઓફિસ, નાના મવા રોડ, લક્ષ્મીનગર આર.એમ.સી, કવાર્ટર સામે, રાજકોટ. | કુટુંબને ઇચ્છા મૃત્યુ મંજુરી મેળવવા માટે નામ.ગુજરાત હાઇકોર્ટ રીટ શા માટે દાખલ ના કરવી તેની સ્પષ્ટતા અંગે | ૨૬/૪/૧૯ | તા.૧/૭/૧૯ ના રોજ હુકમથી નિકાલ થઈ ગયેલ છે. |
૧૨૬ | ૬૮૩/ ૨૦૧૯ | શ્રી વિપુલકુમાર મનુભાઇ સોલંકી, ૨૦ રામદેવકૃપા સોસા, મોગર, તા.જિ.આણંદ. | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, આણંદ. | તલાટીકમ મંત્રીની નોકરીમાંથી છુટા કરતા અન્યાય થવા | ૨૦/૫/૧૯ | તા.૨૯/૬/૧૯ ના રોજ હુકમથી નિકાલ થઈ ગયેલ છે. |
૧૨૭ | ૬૮૪/ ૨૦૧૯ | વિજયકુમાર વેકરીભાઇ ગાંધી લેપ્રેસી સર્વે સંઘ | (૧) નિયામકશ્રી, સમાજ સુરક્ષા, બ્લોક નં.૧૬, ભોયતળીયે, જુના સચિવાલય, ગાંધીનગર. (૨) અગ્ર સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર. | લે પ્રેસી અંગે પેન્શન ચાલુ કરવા બાબત | ૩/૬/૧૯ ૧૮/૬/૧૯ | તા.૯/૭/૧૯ ના રોજ હુકમથી નિકાલ થઈ ગયેલ છે. |
૧૨૮ | ૬૮૫/૨૦૧૯ | યશ અશ્વિનભાઇ જસાણી, જગદીશ પાર્ક, ક્રિષ્ના ડેરીની બાજુમાં, જિ.ગીર સોમનાથ, મુ.તલાળા. | સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦, ગાંધીનગર. | શારીરિક રીતે વિક્લાંગ ઉમેદવારો માટે સંવર્ગવાર અનામત જગ્યાઓ અંગેની રજુઆત. | ૨૫/૬/૧૬ ૩/૭/૧૯ | ૩/૭/૧૯ ના રોજ નિકાલ થયેલ છે. |
૧૨૯ | ૬૮૬/૨૦૧૯ | અનિરૂધ્ધસિંહ બી પરમાર, ૧૮/બી, સત્ય સાંઇ સોસાયટી, એરૂ ચાર રસ્તા, નવસારી. | કુલ સચિવશ્રી, નવસારી કૃષિ યુનિર્સિટી, નવસારી. | વિકલાંગ ઉમેદવારને ભરતીમાં અન્યાય થવા બાબત. | ૧/૧/૧૯ ૬/૭/૧૯ | ૬/૭/૧૯ ના રોજ નિકાલ થયેલ છે. |
૧૩૦ | ૬૮૭/૨૦૧૯ | વિશાલ એચ વાધવાણી, સ્કાયલોન ફ્લેટ, જાનવી રેસ્ટોરન્ટની પાસે, ગુલબાઇ ટેકરા, અમદાવાદ-૬ | (૧) જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, અમદાવાદ. (૨) આચાર્યશ્રી, જી.એલ.એસ પ્રાયમરી સ્કુલ, લો-ગાર્ડન, અમદાવાદ. | શારીરિક રીતે વિક્લાંગ ઉમેદવારો માટે સંવર્ગવાર અનામત જગ્યાઓ અંગેની રજુઆત. | ૧૫/૭/૧૯ ૨૯/૭/૧૯ | તા.૨૯/૭/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૧ | ૬૮૮/૨૦૧૯ | જાસલીયા દિલીપભાઇ રામજીભાઇ, મુ.આંબલા, તા.શિહોર, જિ.ભાવનગર. | (૧) જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, ભાવનગર. (૨) આચાર્યશ્રી, ગ્રામ દક્ષિણા મુર્તિ, લોકશાળા, ભાવનગર. | વિકલાંગ વિર્ધાર્થીને એડમીશન આપવા બાબત. (ધોરણ-૧૧) | ૧૫/૭/૧૯ | તા.૧૭/૧૨/૧૯ ના રોજ નિકાલ થયેલ છે. |
૧૩૨ | ૬૮૯/૨૦૧૯ | શૈલેષકુમાર કેશવલાલ પંચાલ, કેશવ, ૯ મિલનકુંજ સોસાયટી, સ્ટેશન રોડ, પાદરા, જિ.વડોદરા. | (૧) કમિશ્નરશ્રી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પ્રગતી નગર, નારણપુરા, અમદાવાદ. (૨) કાર્યપાલક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ઇલોરા પાર્ક, સુભાન પુરા, વડોદરા. | ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્રારા બનેલ આવાસો અને દુકાનો અલગ શોપીંગ કોમ્પલેક્ષમાં વિકલાંગ માટે "The Rights of persons with disabilities Act-2016 ની કલમ ૩૭ અને સરકારશ્રીના આદેશ અનુસાર ૫% અનામત રાખવા બાબત. | ૨૯/૭/૧૯ ૮/૮/૧૯ | તા.૮/૮/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૩ | ૬૯૦/૨૦૧૯ | એ.એ.વણકર, ૭૦/૨૭૩, ગર્વમેન્ટ ઇ-કોલોની, અંબર સીનેમા સામે, બાપુનગર, અમદાવાદ | (૧)પશુપાલન નિયામકશ્રી, પશુપાલન નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય કૃષિભવન સેકટર-૧૦, ગાંધીનગર. (૨) નાયબ નિયામકશ્રી, પશુપાલન નિયામકશ્રી ની કચેરી, ગુજરાત રાજ્ય કૃષિભવન સેકટર-૧૦, ગાંધીનગર. | નિવૃત્ત કચેરી, અધિકારીશ્રી એ.એ.વણકર તેમની શારીરિક રીતે અશકતતા ધરાવતી પુત્રી મીનાક્ષીબેન રાઠોડનું નામ પેન્શન પેપરમાં ઉમેરવા બાબત. | ૨૯/૭/૧૯ ૨૬/૮/૧૯ | તા.૨૧/૦૯/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૪ | ૬૯૧/૨૦૧૯ | સોલંકી ચંદ્રિકાબેન રતિલાલ, ૨૧/૬૮૪, ગીતાનગર, જનતાનગર પાસે, અમરાઇવાડી, અમદાવાદ. | જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ. | વધના કારણે દસક્રોઇ તાલુકામાંથી ધોળકા તાલુકામાં ફરજ બજાવે છુ, તો માર મુળ તાલુકા દરક્રોઇની પે.સેન્ટરમાં પરત લાવવા બાબત. | ૨૬/૮/૧૯ ૩૦/૮/૧૯ ૨/૧૧/૧૯ | તા.૨૧/૧૧/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૫ | ૬૯૨/૨૦૧૯ | ડૉ.ભૌમિક વિષ્ણુભાઇ પટેલ,૨૧ શ્યામ પુજા-૩, એચ.પી.પેટ્રોલ પંપ પાછળ, મોટેરા,અમદાવાદ. | (૧) અગ્ર સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવા સચિવાલય, બ્લોક.નં.૭, ૮ મો માળ, ગાંધીનગર. (૨) સી.ઇ.ઓ.શ્રી, ગુજરાત મેડીકલ એજ્યુકેશન અને રીસર્ચ સોસાયટી, ઓ.બ્લોક.ન્યુ ઓપીડી, બિલ્ડીંગ ચોથો માળ, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર | ગુજરાત સરકારનાં સ્વાસ્થય વિભાગની જી.એમ.ઇ.આર.એસ સોસયટીનાં ઇન્ટરવ્યુમાં માઇક્રોબાયોલોજી વિષયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે શારીરિક વિકલાંગ તરીકે પસંદગી કરીને નિમણુક આપવા બાબત. | ૨૮/૮/૧૯ ૩/૮/૧૯ | તા.૩/૮/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૬ | ૬૯૩/૨૦૧૯ | પ્રજાપતિ રશિકભાઇ ગાંડાભાઇ, મુ.ડાભલા, તા.વિજાપુર, જિ.મહેસાણા. | (૧) કમિશ્નરશ્રી મધ્યાહન ભોજન, બ્લોક.નં.૧૪, પહેલો માળ, જુના સચિવાલય, ગાંધીનગર. (૨) કલેકટરશ્રી, એમ.એસ.બિલ્ડીંગ, રાજમહેલ રોડ, મહેસાણા, ગુજરાત. | એક દિવ્યાંગને રોજગારી/ મધ્યાહન ભોજનનો ઓર્ડર બાબતે અન્યાય થવા બાબત. | ૨/૯/૧૯ ૩/૯/૧૯ | તા.૧૭/૯/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૭ | ૬૯૪/૨૦૧૯ | શ્રી.કનુભાઇ ગણેશભાઇ પરમાર, વ.ચા.કારકુન તાલુકા પંચાયત શહેરા, જિ.પંચમહાલ. | (૧) તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત શહેરા, તા.શહેરા, જિ.પંચમહાલ. (૨) કાર્યપાલક ઇજનેરશ્રી, સા (મા અને મ) સિવિલ લાઇન રોડ, ગોધરા. | રનીંગ પગાર ધોરણ મુજબ પગાર તથા તફાવતના નાણા મળતવા બાબત. | ૨/૯/૧૯ ૯/૯/૧૯ ૧૧/૧૦/૧૯ | તા.૧૧/૧૦/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૮ | ૬૯૫/૨૦૧૯ | પ્રજાપતિ સુરેશભાઇ મણીલાલ, લેબ.ટેક, પ્રા.આ.કેન્દ્ર, ભેસવાડા, તા. | (૧) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, મોડાસા, જિ.અરવલ્લી. (૨) તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય કચેરી, તા. મોડાસા, જિ.અરવલ્લી. | સરકારશ્રીના ઠરાવ મુજબ સમાન પગાર ધોરણ અને સેવાવાળી જગ્યા પર નિમણુક આપવા બાબત. | ૧૯/૦૯/૧૯ ૩૦/૦૯/૧૯ | તા.૨૩/૧૦/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૩૯ | ૬૯૬/૨૦૧૯ | (૧) રબારી બાબુભાઇ દાનાભાઇ, ઘનકવાડા, તા.દિયોદર, જિ.બનાસકાઠાં. (૨) જ્યાબા ચંદ્રસિંહ ઝાલા, આંત્રોલીવાસ દોલજી, તા.તલોદ, જિ.સાબરકાંઠા. | પ્રથમ અપીલ | રબારી બાબુભાઇ દાનાભાઇ તા.૨/૯/૧૯ ના રોજનો નમૂના-ક, નિયમ-૩(૧) તેમજ તા.૧૪/૧૦/૧૯ ના રોજ નમૂનો- જ નિયમ-૬(૧) બાબત. | ૨૩/૧૦/૧૯ | તા.૨૧/૧/૧૯ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૦ | ૬૯૭/૨૦૧૯ | રબારી રામસિંહ એચ, ચાવડા હસુભાઇ પરમાભાઇ, ૩૦૨, વિશાલનગર, ઇસનપુર, અમદાવાદ. | મ્યુ.કમિશ્નરશ્રી, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, ખમાસા, અમદાવાદ. | સહાયક સેનેટરી ઇન્પેકટરની સીધી ભરતી ક્ર્માક્ર.૧૧/ ૨૦૧૯.૨૦ માં વિકલાંગ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ નથી | ૧૧/૧૨/૧૯ | તા.૩/૦૧/૨૦૨૦ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૧ | ૬૯૮/૨૦૧૯ | રબારી રામસિંહભાઇ એચ, ૩૦૨, વિશાલનગર, ઇસનપુર, અમદાવાદ. | મ્યુ.કમિશ્નરશ્રી, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, ખમાસા, અમદાવાદ. | પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની સીધી ભરતી ક્ર્માક્ર:-૬/૨૦૧૭ / ૧૮ માં વિકલાંગ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ નથી, આમ વિકલાંગ ઉમેદવારોને અન્યાય બાબત. | ૧૧/૧૨/૧૯ ૧૮/૧/૨૦ | તા.૧૮/૦૧/૨૦૨૦ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૨ | ૬૯૯/૨૦૧૯ | પ્રતિકકુમાર અશ્વીનભાઇ રાવલ, ૫૬, શુકન-૧૨૧, પારપડા રોડ, આબુહાઇવે, પાલનપુર | (૧) સચિવશ્રેઐ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કર્મયોગીભવન, ગાંધીનગર. (૨) નિયામકશ્રી, સમાજ સુરક્ષા, બ્લોક નં.૧૬, ભોયતળીયે, જુના સચિવાલય, ગાંધીનગર. | રોજગાર અને તાલિમ નિયામકની કચેરી હસ્તકની PPO (પ્લાસ્ટિક પ્રોસેસીંગ ઓપરેટર ટ્રેડ ITI) ની ગૌણ સેવા પસંદગી મંડળની જાહેર ક્ર્માક્ર.GSSSB/201819/176 માં દિવ્યાંગોને સીટની ફાળવણી બાબત. | ૧૧/૧૨/૧૯ ૨૧/૧૨/૧૯ ૨૦/૧૨/૧૯ ૧૩/૧/૨૦ | તા.૧૩/૦૧/૨૦૨૦ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૩ | ૭૦૦/૨૦૧૯ | કૃષ્ણચંદ્ર સિધ્ધપ્રસાદ સાહુ ફ્લેટ નં.૧૨ પ્રિયદર્શિની ફ્લેટ્સ શાહિબાગ અમદાવાદ. | ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સપેકટર, ઉધોગ ભવન, બ્લોક.નં.૧૮, સેકટર -૧૧, ગાંધીનગર. | Request by super citizen 86 yr and senior citizen aged 78 save them from undergoing physical menral toture haeassment with 40% disability unable to climb stairs cannot walk without support As certified by civill hospital Ahmedabad. | ૧૧/૧૨/૧૯ ૧૦/૧/૨૦ | તા.૧૮/૦૧/૨૦૨૦ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૪ | ૭૦૧ | ડૉ.આનંદ.વસંત.પોલ, ૩૬, લક્ષ આઇકોન, વિધાનગર રોડ, આણંદ. | અગ્ર સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બ્લોક.નં.૭, સરદાર ભવન, નવા સચિવાલય, ગાંધીનગર. | ગુજરાત આયુર્વેદ સેવા વર્ગ-૧ અંતર્ગત સરકારી આયુર્વેદ કોલેજ માટે આચાર્ય વર્ગ-૧ ની નિમણુકમાં ન્યાય અપાવવા બાબત. | ૧૧/૧૨/૧૯ ૨૦/૧૨/૧૯ | તા.૩/૦૧/૨૦૨૦ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૫ | ૭૦૨/૨૦૧૯ | ચારણ સુભાષકુમાર આવડદન મુ.પો.બડોલી, તા.ઇડર, જિ.સાબરકાંઠા. | ડિરેક્ટરશ્રી, કમિશ્નર શાળાની કચેરી, બ્લોક.નં.૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર | સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કુલમં જાહેર ક્ર્માક્ર.૧૫ માં મનો-વિજ્ઞાનમાં ૩ ટકા લેખે દિવ્યાંગોની જગ્યાઓ આપેલ નથી. | ૨૬/૧૨/૧૯ ૨૭/૧૨/૧૯ ૧૩/૧/૨૦ | તા.૧૩/૦૧/૨૦૨૦ ના રોજ હુકમથી નિકાલ કરેલ છે. |
૧૪૬ | ૭૦૩ | છગનભાઇ ભગવાનભાઇ પરમાર, નીલકંઠ શાંતી નિકેતન સોસા, રણછોડનગર, પાસે ઝાઝારણ, જુનાગઠ. | નિયામકશ્રી, અભિલેખાગર, અભિલેખાભવન, ફાયરબ્રિગેડ પાસે, સેકટર – ૧૭ , ગાંધીનગર. | વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી ૨૦૧૬ (૧૯૯૫) | ૧૮/૨/૨૦૨૦ ૧૨/૩/૨૦૨૦ | તા.23/10/2020 ના રોજ હુકમ.નં.344 થી નિકાલ થઈ ગયેલ છે. |
૧૪૭ | ૭૦૪ | શૈલેષકુમાર કેશવલાલ પંચાલ, કેશવ-૯, મિલનકુંજ સોસાયટી, પાદરા, વડોદરા. | ૧) કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગની કચેરી, પાદરા, વડોદરા. ૨) જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, ૧, આર્ય કન્યા આરડી સામે, અનાવિલ ભાવન, નિવૂત કોલોની, કારેલીબાગ, વડોદરા. ૩) તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતની કચેરી, પાદરા, વડોદરા. | વિક્લાંગ વ્યક્તિઓ અને સીનીયર સીટીઝન માટે પાદરા તાલુકા | ૧૮/૨/૨૦૨૦ ૨૬/૨/૨૦૨૦ | તા.૨૬/૨/૧૯ ના રોજ હુકમ.નં.૬૩૫ થી નિકાલ થઈ ગયેલ છે. |
૧૪૮ | ૭૦૫ | શ્રીમતી તૃપ્તિબેન પરેશકુમાર જોષી, ડી/જી/એલ-૧૦૭, સોહમ એપાર્ટમેન્ટ, મહારાષ્ટ્ર સોસા, એચ.સી.જી હોસ્પિટલ પાછળ, એલિસબ્રીજ, અમદાવાદ.. | ૧) નિયામકશ્રી, તકનીકી શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, કર્મયોગી ભવન, બ્લોક.નં.૨ છઠ્ઠો માળ, સેકટર – ૧૦, ગાંધીનગર. ૨) આચાર્યશ્રી, એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ, નવરંગપુરા, અમદાવાદ. | તા.૩૧/૧/૨૦૨૦ ના રોજ વયનિવૃત્તિના બદલે સેવા સમાપ્તિ કરવામાં આવેલ આદેશ રદ કરવા બાબત.. | ૧૨/૩/૨૦૨૦
૮/૭/૨૦૨૦ | ૨૧/૧૦/૨૦૨૦ ના રોજ કેસનો નિકાલ થયેલ છે.. |
૧૪૯ | ૭૦૬ | દિગ્વિજય્સિંહ વનરાજસિંહ જાડેજા તથા અન્યો, ધી સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ પાવનધામ, વિનય એપાર્ટમેન્ટ સામે સેદેશ પ્રેસ રોડ, બોડકદેવ, અમદાવાદ. | ૧) પ્રમુખ કનુભાઇ સેલાર, ધી સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ પાવનધામ, વિનય એપાર્ટમેન્ટ સામે સેદેશ પ્રેસ રોડ, બોડકદેવ, અમદાવાદ. ૨) મંત્રી કાન્તીભાઇ પરમાર, સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ પાવનધામ, વિનય એપાર્ટમેન્ટ સામે સેદેશ પ્રેસ રોડ, બોડકદેવ, અમદાવાદ. | સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ, અમદાવાદના નામની સંસ્થાની હોસ્ટેલ પાવનધામ સંસ્થામાં સંસ્થાના વહિવટદારો હોસ્ટેલમાં ગેર વહિવટ કરવા બાબત.. | ૮/૭/૨૦૨૦ | ૦૬/૦૧/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૦ | ૭૦૭/૨૦૨૦ | કેતનકુમાર એન માંડલીયા, મેનેજર એંપ્લોય નં.૭૯૭૩, ગુજરાત પાવર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, આઇ.આઇ.ટી.ગાંધીનગર કેમ્પસ, મુ.પાલજ, તા.જિ.ગાંધીનગર. | મેનેજિંગ ડીરેકટરશ્રી, ઉત્તર ગુજરાત વીજ કંપની લી, રજી.એન્ડ કોર્પોરેટ ઓફિસ, વિસનગર રોડ, મહેસાણા. | તદન અપંગ (પેરાપ્લેજકની ક્ષતિ ધરાવતા) કર્મચારીઓને રજા પ્રવાસ રાહતને દસ હક્ક રજાને રોકડમાં રૂપાંતર કરવા સાથે મંજુર કરવા બાબત. | ૮/૭/૨૦૨૦
૧૭/૯/૨૦૨૦ | ૨૮/૧૦/૨૦૨૦ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૧ | ૭૦૮/૨૦૨૦ | મનુભાઇ આર. ચૌહાણ, રહે. પ્લોટનં.૩૩,આણંદજીપાર્ક, આખલલોલ,જકાતનાકા, ભાવનગર. | (૧)કમિશ્નરશ્રી, વાહન વ્યવહાર કચેરી,બ્લોકનં.૬/૨,જુના સચિવાલય,ગાંધીનગર,
(૨) આર.ટી.ઓ ઓફીસરશ્રી, સરદાર પટેલ સર્કલ, વાડલા,ભાવનગર
(૩)નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી, બ્લોકનં.૧,૮/૩,ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
(૪) આર્ચાયશ્રી, આઇ.ટી.આઇ, પોલીટેકનીકની બાજુમાં,
વિધ્યાનગર, ભાવનગર. | લાયસન્સ આપવા બાબત. | ૨૯/૯/૨૦૨૦ | ૩/૧૦/૨૦૨૦ ના રોજ વચગાળા નો આદેશ કરવામાં આવેલ છે. |
૧૫૨ | ૭૦૯/૨૦૨૦ | મોરડીયા ત્રૂતેન પ્રવિણભાઇ,૧૭/બી-૧,શિવ કૃષ્ણ સોસાયટી, મધુરમ સ્કૂલ વાળી શેરી, બોરતળાવ રોડ, ભાવનગર. | જનરલ મેનેજરશ્રી, જી.એસ.ઇ.સી.એલી.લી., વિધુત ભવન, રેસકોર્સ, વડોદરા. | જી.એસ.ઇ.સી.એલી.લી ના જુનીયર મેકનિકલના ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં વિકલાંગતાના આધાર પર ડિસકવોલીફાય કરવા બાબત. | ૧૭/૧૨/૨૦૨૦ | ૫/૨/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૩ | ૭૧૦/૨૦૨૦ | પ્રકાશસિંહ ચૌહાણ તથા અન્ય ૯. મું.પો. માલણ,તા. પાલનપુર. | (૧) અગ્રસચિવશ્રી, શિક્ષણ વિભાગ, બ્લોકનં. ૫/૭, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર. (૨) અધ્યક્ષશ્રી,ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક , શૈક્ષણિક સ્ટાફ ભરતીમાટેની પસંદગી સમિતી અને નિયામક શાળાઓની કચેરી,બ્લોકનં.૯/૧, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. . | ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શિક્ષણ સહાયક ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોને થઇ રહેલા અન્યાય બાબતે. | ૨૧/૧/૨૦૨૧ | ૫/૨/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૪ | ૭૧૧ | સુઓમોટો કેસ | સચિવશ્રી, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, બ્લોક નં. પ/૧, સરદાર ભવન, સચિવાલય, ગાંઘીનગર. | "THE RIGHT OF PERSONS WITH DISABILITES ACT-2016” ની કલમ ૩૭- મુજબ રાજયની યોજનામાં ૫ ટકા અનામતનો લાભ આપવા બાબત. | તા. ૩/૦૪/૨૦૨૧. | ૧૬/૦૬/૨૦૨૧ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૫ | ૭૧૨ | સુઓમોટો કેસ | સચિવશ્રી, પશુપાલન,મત્સ્ય ઉધોગ અને ગૌસંવર્ધન તથા સહકાર વિભાગ | "THE RIGHT OF PERSONS WITH DISABILITES ACT-2016” ની કલમ ૩૭- મુજબ રાજયની યોજનામાં ૫ ટકા અનામતનો લાભ આપવા બાબત. | તા.0૬/૦૨/૨૦૨૧, ૧૨/૦૨/૨૦૨૧ | ૦૪/૦૬/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૬ | ૭૧૩ | સુઓમોટો કેસ | સચિવશ્રી, અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ, બ્લોકનં.૧૪/૫, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર. | "THE RIGHT OF PERSONS WITH DISABILITES ACT-2016” ની કલમ ૩૭- મુજબ રાજયની યોજના માં ૫ ટકા અનામતનો લાભ આપવા બાબત. | તા. 0૬/૦૩/૨૧, ૨૦/૦૩/૨૦૨૧ | ૨૦/૦૫/૨૦૨૧ ના રોજ કેસ નો નિકાલ થયેલ છે. |
૧૫૭ | ૭૧૪ | મસુઓમોટો કેસ | સચિવશ્રી, આદિ જાતિ વિકાસ વિભાગ, બ્લોકનં..૮/૬, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર | "THE RIGHT OF PERSONS WITH DISABILITES ACT-2016” ની કલમ ૩૭- મુજબ રાજયની યોજનામાં ૫ ટકા અનામતનો લાભ આપવા બાબત. | તા. ૧૨/૦૩/૨૦૨૧ | તા. ૦૪/૦૬/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૮ | ૭૧૫/૨૦૨૧ | કુમારી ફોરમ જયેશકુમાર જોષી,પ્લોટનં.૧૦૭,એ-૪૦૨, માનસ દર્શન અને વી.પી. સોસાયટી પાસે, એરાડ્રામ, ભાવનગર. . | (૧) કમિશ્નરશ્રી, આરોગ્ય સેવાઓ,તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધન, બ્લોકનં. ૫, જુના સચિવાલય, ગાંધીનગર.
(૨) ડીરેકટરશ્રી,
AIIMS(રાજકોટ),ખંડેરી,તા.પાદધારી, રાજકોટ.
(૩)તબીબી અધિક્ષકશ્રી, સર તખ્તસિંહ જનરલ હોસ્પીટલ, કલાનાકા, દેવભાગ,
ભાવનગર.
(૪)પ્રોફેસરશ્રી, (ENT વિભાગ), સર તખ્તસિંહ જનરલ હોસ્પીટલ, કલાનાકા, દેવભાગ,
ભાવનગર.
(૫)માનદ મંત્રીશ્રી, શ્રી શાહ ખીમચંદ લક્ષ્મીચંદ બહેરા મુંગા શાળા, શ્રવણ મંદતા ધરાવતી સંસ્થા, ૫૧,વિધાનગર, ભાવનગર. | શ્રવણ મંદતા માટે વિકલાંગતા સર્ટીફિકેટ આપવા બાબત. . | તા.૧૨/0૩/૨૦૨૧ | તા. 0૫/0૪/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |
૧૫૯ | ૭૧૭/૨૦૨૧ | સુઓમોટો કેસ | સચિવશ્રી, મહિલા અને બાળવિકાસવિભાગ, બ્લોકનં. ૯/૬, સરદારભવન, ગાંધીનગર. | "THE RIGHT OF PERSONS WITH DISABILITES ACT-2016” ની કલમ ૩૭- મુજબ રાજયની યોજનામાં ૫ ટકા અનામતનો લાભ આપવા બાબત. | તા.૦૩/૦૪/૨૦૨૧. | ૦૪/૦૬/૨૦૨૧ ના રોજ કેસ નો નિકાલ થયેલ છે. |
૧૬૦ | ૭૧૮/૨૦૨૧ | સુઓમોટો કેસ | સચિવશ્રી, ગ્રામ વિકાસ વિભાગ, બ્લોકનં.૮/૩, સરદાર ભવન, સચિવાલય,ગાંઘીનગર. | "THE RIGHT OF PERSONS WITH DISABILITES ACT-2016” ની કલમ ૩૭- મુજબ રાજયની યોજનામાં ૫ ટકા અનામતનો લાભ આપવા બાબત. | તા.૦૩/૦૪/૨૦૨૧. | ૦૫/૦૬/૨૦૨૧ ના રોજ કેસ નો નિકાલ થયેલ છે. |
૧૬૧ | ૭૧૯/૨૦૨૧ | બારીયા યોગેશકુમાર ઠાકોરભાઇતથા અન્યો. મું. તલાવપુરા, તા. તિલકવાડા, જિ. નર્મદા | (૧) મેનેજીંગ ડીરેકટરશ્રી,પશ્વિમ ગુજરાત વીજ કંપની લી.,નાના માવા મુખ્ય રોડ, લક્ષ્મી નગર,રાજકોટ.(ર) અધિક મુખ્ય સચિવશ્રી,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ,બ્લોકનં.૫/૫, સરદાર ભવન,ગાંધીનગર. | પશ્વિમ ગુજરાત વીજ કં.લી. દ્ધારા લેવાયેલી જુનિયર આસિસ્ટન્ટ (વિધુત સહાયક) ની પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારોને અનામત કેટેગરીમાં થયેલ અન્યાય બાબત. | તા. ૨૫/૩/૨૧, ૮/૪/૨૧. | ૦૭/૦૬/૨૦૨૧ ના રોજ કેસ નો નિકાલ થયેલ છે. |
૧૬૨ | ૭૨૦/૨૦૨૧ | આસલ જગદીશકુમાર અંબારામ, મું.સવપુરા, પોદેથળી, તા.વાવ, જિ.બનાસકાંઠા | (૧) મેનેજીંગ ડીરેકટરશ્રી, ઉત્તર ગુજરાત વીજ કં.લી., વિસનગર રોડ, મહેસાણા. (ર) અધિક મુખ્ય સચિવશ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ,બ્લોકનં.૫/૫, સરદાર ભવન, ગાંધીનગર. | ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્ધારા લેવાયેલી જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારોને અનામત કેટેગરીમાં થયેલ અન્યાય બાબત. | તા. ૨૫/0૩/૨૦૨૧, ૮/૪/૨૧. | તા. ૦૪/૦૬/૨૦૨૧ ના રોજ કેસનો નિકાલ થયેલ છે. |