Top



પ્રવૃતિઓ
કમિશનરની કાયદેસરની કામગીરી નીચે મુજબ છે.
  • ડીમ્ડ.સીવીલ કોર્ટ તરીકે કાયદા હેઠળ અપાયેલા વિકલાંગોના હક્કોનું રક્ષણ કરવા કેસો ચલાવવા.
  • સરકારના આ અંગે અપાતા ભંડોળના ઉપયોગનું નિયંત્રણ.
  • વિકલાંગો માટેની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની રૂપરેખા ઘડવા અને અમલીકરણ માટે સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે સંકલન કરવું.
  • સરકાર મારફત વિધાનસભાગૃહમાં અહેવાલ રજુ કરવો.
  • રાજ્ય સંકલન સમિતિ અને રાજ્ય કાર્યવાહક સમિતિ મારફત રજુઆતો.
  • ક્ષેત્રિય કક્ષાએ કામગીરી કરનારાઓમાં સરકારની યોજનાઓ બાબતે જાગૃતિ લાવવી અને તેમના વલણમાં બદલાવ લાવવો.
  • સ્વૈચ્છિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી માટે તેમની સાથે સંકલન અને જોડાણ સ્થાપિત કરવું.