Top
   
 
  To   
   
 

View GR Table
નંબર તારીખ જી. આર. વિગત શાખા
1 13-જાન્યુ-2020

કુલ-૦૭ કુમાર/કન્યા સરકારી છાત્રાલય તેમજ કુમાર/કન્યા આદર્શ નિવાસી શાળાના મકાનના મરામત બાબત.
ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૨૦૧૯/ન.બા.૭૫/ગ  ડાઉનલોડ ફાઈલ

ગ શાખા(અનુ.જાતિ કલ્યાણની યોજનાઓ)
2 13-જાન્યુ-2020

ધોરણ-૧૧,૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને IIM, CEPT, NIFT, NLUની પરીક્ષાની પૂર્વતેયારી માટે કોચિંગ સહાય.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૧૩/એનબી-૭૪૧/અ.૧ ડાઉનલોડ ફાઈલ

અ-૧ શાખા(નિયામકશ્રી વિકસતી જાતિ યોજનાઓ)
3 06-જાન્યુ-2020

વિકલાંગ(દિવ્યાંગ) વિધવા બહેનોને મકાન સહાય આપવાની યોજના બંધ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૪૯૮૬૫૬/છ.૧ ડાઉનલોડ ફાઈલ

છ-૧ શાખા(દિવ્યાંગોને લગતી યોજનાઓ)
4 06-જાન્યુ-2020

ડો. આંબેડકર ફાઉન્ડેશન રાણીપ અમદાવાદ ખાતેના મ્યુઝીયમ, ઈ-લાયબ્રેરી અને મલ્ટીમીડિયાના સંચાલન માટે પાવર સપ્લાય વધારવા અને સબસ્ટેશન માટે રૂમ બનાવવાના ખર્ચ બાબત.
ઠરાવ ક્રમાંક:અજાક/૧૦૨૦૧૯/૧૮૯૦/ગ ડાઉનલોડ ફાઈલ

ગ શાખા(અનુ.જાતિ કલ્યાણની યોજનાઓ)
5 03-જાન્યુ-2020

Constitution of State Level Committee for Prime Minister's New 15 Point Programme for the Welfare of Minorities Nomination of Members of Parliament.
Resolution No.LDS/2006/G-80/A1(P.F.2) ડાઉનલોડ ફાઈલ

અ-૧ શાખા(નિયામકશ્રી વિકસતી જાતિ યોજનાઓ)
6 02-જાન્યુ-2020

નવી બાબત ૨૦૧૯-૨૦, આદર્શ નિવાસી શાળા (કન્યા), પાલનપુર, જી. બનાસકાંઠાના મકાન બાંધકામના બ્લોક એસ્ટીમેટની વહીવટી મંજુરી બાબત.
ઠરાવ ક્રમાંક:અમશ/૧૦૨૦૧૯/૨૫૨૭૫૭/ન.બા.૪૫/ગ ડાઉનલોડ ફાઈલ

ગ શાખા(અનુ.જાતિ કલ્યાણની યોજનાઓ)
7 27-ડિસે-2019

ધી રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ એક્ટ, ૨૦૧૬ અંતર્ગત અશક્તતા માટે રાજ્ય સલાહકાર બોર્ડ (State Advisory Board on Disability)માં સભ્યોની નિમણૂક કરવા બાબત..
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૭/૨૮૧૬૫૫/છ.૧ ડાઉનલોડ ફાઈલ

છ-૧ શાખા(દિવ્યાંગોને લગતી યોજનાઓ)
8 27-ડિસે-2019

The Rights of Persons with Disibilities Act,2016 મુજબ દિવ્યાંગ કલ્યાણ યોજનાઓમાં ૨૧ પ્રકારની દિવ્યાંગતાની ટકાવારી અને શ્રેણી નક્કી કરવા બાબત.
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૮/૭૦૪૭૬૨/છ.૧ ડાઉનલોડ ફાઈલ

છ-૧ શાખા(દિવ્યાંગોને લગતી યોજનાઓ)
9 26-ડિસે-2019

વિકલાંગ (દિવ્યાંગ) સાધન સહાય યોજનામાં સુધારો કરવા બાબત..
ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૧૯/૫૨૦૮૩૩/છ-૧  ડાઉનલોડ ફાઈલ

છ-૧ શાખા(દિવ્યાંગોને લગતી યોજનાઓ)
10 18-ડિસે-2019

Constitution of State Level Committee for Prime Minister's New 15 Point Programme for the Welfare of Minorities.
Resolution No.LDS/2006/G-80/A1(P.F.2) ડાઉનલોડ ફાઈલ

અ-૧ શાખા(નિયામકશ્રી વિકસતી જાતિ યોજનાઓ)
 
1 2 3 4 5 Next Page