Top
   
 
  To   
   
 

View GR Table
Sr. No. GR Details Date Branch Name
1 09-Nov-2019

નવી બાબત ૨૦૧૯-૨૦ સરકારી કુમાર છાત્રાલય લુણાવાડા જી.મહીસાગરના મકાન બાંધકામ બાબત રૂ.૨૦૦.૦૦ લાખ.
ઠરાવ ક્રમાંક:અજાક/૧૦૨૦૧૯/ન.બા.૭૭/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
2 09-Nov-2019

નવી બાબત ૨૦૧૯-૨૦ ૫(પાંચ) નવા સરકારી કુમાર/કન્યા છાત્રાલય શરૂ કરવા બાબત રૂ.૮૮,૮૪,૪૦૦/-.
ઠરાવ ક્રમાંક:અજાક/૧૦૨૦૧૯/ન.બા.૭૮/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
3 09-Nov-2019

નવી બાબત ૨૦૧૯-૨૦ સમરસ છાત્રાલય (કન્યા) મોડાસાના મકાન બાંધકામ બાબત રૂ.૫૫૦.૦૦ લાખ.
ઠરાવ ક્રમાંક:સમછ/૧૦૨૦૧૯/૨૫૬૧૮૧/ન.બા.૬૩/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
4 08-Nov-2019

૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓની કચેરીઓ પૈકી ૭ જીલ્લાઓ(પાટણ,નવસારી,ભુજ-કચ્છ,આણંદ,દાહોદ,બોટાદ અને જામનગર)ના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓની કચેરીઓ રીનોવેશન કરવા માટે રૂ.૧૦૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૯/૨૮૪૮૩/નબા/છ ડાઉનલોડ ફાઈલ

Chh Branch(Social Defense Estt./Schemes)
5 07-Nov-2019

ભારતીય ઉધમિતા સંસ્થા, ગાંધીનગર ખાતે ગુજરાતના દિવ્યાંગજનોના સશક્તિકરણ અર્થે કેન્દ્રની સ્થાપના અંગે કુલ રૂ. ૬૬૦.૭૭ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૨૫૨૬૬૭/છ.૧ ડાઉનલોડ ફાઈલ

Chh-1 Branch(Schemes of Disabled Person)
6 06-Nov-2019

ડો.આંબેડકર અન્તોદય વિકાસ નિગમની વર્ષ ૨૦૧૬-૧૭ની ઈ-પેસેન્જર રીક્ષાનો હેતુફેર કરી પેસેન્જર ઓટો રીક્ષા યોજનાને પશ્ચાતવર્તી અસરથી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અવક/૧૫૨૦૧૬/૧૦૫૧૩૧(પા.ફા)/જ ડાઉનલોડ ફાઈલ

J Branch(Director Scheduled Caste Establishment)
7 04-Nov-2019

નવી બાબત ૨૦૧૯-૨૦ સમરસ કન્યા છાત્રાલય, બારડોલી-જિ.સુરતના મકાનબાંધકામ બાબત રૂ.૨૦૦.૦૦ લાખ
ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૨૦૧૯/ન.બા.૧૧૨/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
8 18-Oct-2019

સરકારી કન્યા છાત્રાલય ગાંધીનગરના મકાન બાંધકામ બાબત. રૂ. ૩૭૦.૦૦ લાખ
ઠરાવ ક્રમાંક:છતલ/૧૦૨૦૧૯/૨૬૧૦૧૮/ન.બા. ૬૮/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
9 17-Oct-2019

નવી બાબત ૨૦૧૯-૨૦, સમરસ કુમાર છાત્રાલય બારડોલી જી.સુરતના મકાન બાંધકામ બાબત. રૂ. ૨૦૦.૦૦ લાખ
ઠરાવ ક્રમાંક:છતલ/૧૦૨૦૧૯/ન.બા. ૧૧૧/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
10 17-Oct-2019

નવી બાબત ૨૦૧૯-૨૦, સમરસ કુમાર છાત્રાલય મોડાસાના મકાન બાંધકામ બાબત. રૂ. ૫૫૦.૦૦ લાખ
ઠરાવ ક્રમાંક:છતલ/૧૦૨૦૧૯/ન.બા. ૬૪/ગ ડાઉનલોડ ફાઈલ

G Branch(Scheduled Caste Welfare Schemes)
 
1 2 3 4 5 Next Page