વર્ષ:૨૦૧૫-૧૬ની નવી બાબત નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની વડી કચેરી તેમજ જીલ્લા કચેરીઓના કંડમ કરાયેલ કુલ ૧૪ વાહનો સામે નવા ૧૪ વાહનો ખરીદવા અંગેની રૂ. ૮૪.૦૦ લાખની વહીવટી મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : મકમ-૧૩૨૦૧૪-૮૦૨૭૨૭-જ