અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેઓના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ છે તેઓને ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ નો લાભ મળતો ના હોઈ,સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની વિધાર્થીઓને આદિજાતિ વિકાસ વિભાગની કન્યાઓની યોજનાના ધોરણો આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય ટ્યૂશન ફ્રી ચૂકવવા માટેની નવી સેવાની વર્ષ ૨૦૧૮-૧૯ અંગે વહીવટી મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અજાક/૧૦૨૦૧૭/૭૧૪૨૩૪/ન.બા.૨૮/ગ