નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ-૧૯૫૫ અને અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ(અ.નિ) અધિનિયમ-૧૯૮૯ ના અસરકારક અમલીકરણ માટે અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર જેવું સર્વિસ પોર્ટલ બનાવવા માટે જરૂરી કમ્પ્યુટર,પ્રિન્ટર,સ્કેનર,યુ.પી.એસ, ટેલીફોનના ઇન્સ્ટ્રુમેન્ટ સહિતના ટેકનીકલ સાધનોને GeM પોર્ટલ પરથી ખરીદવા અંગે મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક: પટલ/૧૦૨૦૧૯/૫૫૭૮૭૫/હ