નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હેઠળના સરકારી છાત્રાલય (કુમાર/કન્યા) તેમજ આદર્શ નિવાસી શાળા(કુમાર/કન્યા)ના મકાનના મરામત અંગે વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ.૭૨,૫૧,૪૨૪/- ની વહીવટી મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૨૦૧૯/ન.બા.૭૫/ગ