Top
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગરની કામગીરી
 
  • આ જાતિઓના ઉત્કર્ષ માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે જે આવશ્યક જણાય તે કામગીરી હાથ ધરવી.
  • આ જાતિઓના  સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે લોન-ધિરાણ આપવું.
  • આ જાતિઓના ઉત્કર્ષ અંગે અત્યાર સુધીમાં રાજય સરકાર અથવા તો બીજી સંસ્થાઓ દ્વારા થયેલ કાર્યની પ્રગતિનો અભ્યાસ હાથ ધરવો.