Top
ઠરાવો
નંબર તારીખ જી. આર. વિગત શાખા
1 04-May-2018

અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના ત્રણ નિગમોને વર્ષ:૨૦૧૮-૧૯માં સ્વરોજગારીની યોજનાઓના અમલીકરણ માટે લાભાર્થીઓને ધિરાણ આપવા માટે કુલ રૂ.૨૫.૦૦ કરોડની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અજક/૧૭/૨૦૧૮/૧૦૮૨૭/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા
2 16-May-2017

અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના નિગમોને વર્ષ:૨૦૧૭-૧૮માં યોજનાકીય કામગીરી માટે લોન પેટે ફાળવેલ શેરમૂડીની યોજનાકીય ખર્ચની મંજુરી બાબત.
ઠરાવ ક્રમાંક:અવક/૧૫૨૦૧૬/૧૦૫૧૩૧(પા.ફાઇલ)/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા
3 15-Jun-2016

અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના નિગમોને વર્ષ:૨૦૧૬-૧૭માં યોજનાકીય કામગીરી માટે રૂ.૨૦.૦૦ કરોડની શેરમૂડી લોન ફાળવવા અંગેની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અવક/૧૫૨૦૧૬/૧૦૫૧૩૧(પા.ફાઇલ)/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા
4 21-July-2015

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમને વર્ષ ૨૦૧૫-૧૬માં યોજનાકીય કામગીરી માટે રૂ.૯૦૮.૯૦ લાખની શેરમૂડીની મંજુરી બાબત.
ઠરાવ ક્રમાંક:અવક/૧૪૨૦૧૫/૪૬૪૭૧૦/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા