Top
સંપર્ક માળખું
Loan Applicationnew

(નોંધ : નિગમ દ્વારા યોજનાકીય અરજીઓ મેળવવા માટે જાહેરાત પ્રસિદ્ધ થાય ત્યારે તેમાં દર્શાવેલ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.)


પદાધિકારીઓ

શ્રી મનોજ અગ્રવાલ, આઈ.એ.એસ.
શ્રી મનોજ અગ્રવાલ, આઈ.એ.એસ.
અગ્ર સચિવ
  પ્રસ્તાવના  
  સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્‍ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્‍યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્‍યવસાયને કારણે વર્ર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો વિકાસ થઈ શકે અને અન્‍ય જાતિઓની હરોળમાં આવી શકે તે માટે રાજય સરકારના સમાજ કલ્‍યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૮૯/૧૬૬ર/અ, તા.૧૩/૦ર/૧૯૯૦થી રબારી-ભરવાડ જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક ઉત્‍કર્ષ માટે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે  
  યોજનાઓ  
 
ફોટો ઓફ શૈક્ષણિક યોજના   શૈક્ષણિક   ફોટો ઓફ આર્થિક ઉત્કર્ષ યોજના   આર્થિક
ઉત્કર્ષ
               
                             
 
વાયબ્રન્ટ ગુજરાત
ભારત સરકાર
E-Kalyan

Digital Locker
Chief Electoral Officer