ડૉ. આંબેડકર આવાસ યોજનામાં લાભાર્થીની પસંદગી સમિતિની રચના (25%50%25%) ફોમ મેળવવા સમાચાર પત્રોમાં જાહેરાત આપવી. મકાનની ટોચની કિંમત રૂ.1,00,000/- ગ્રામ્ય વિસ્તાર રૂ.1,50,000/- શહેરી વિસ્તાર -સહાયની રકમ રૂ.40,000/- -શ્રમફાળો રૂ.5,000/- -આવક મર્યાદા રૂ.24,000/-
ઠરાવ ક્રમાંક : અબડ/102003/1303/હ