સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવાયેલ જ્ઞાતિઓ પૈકી ક્રમાંક:૭૨ સામેની જ્ઞાતિ "ઠાકરડા,ઠાકોર,પાટણવાડીયા,ધારાળા,બારૈયા,બારિયા" સાથે પર્યાય તરીકે "પગી" જાતિનો સમાવેશ કરવા બાબત.ઠરાવ ક્રમાંક:સશપ/૧૨૨૦૧૬/૭૭૨૧૭૨/અ