નિયામકશ્રી , અનુસુચિત જાતિ કલ્યાણ હસ્તકની નાયબ નિયામકશ્રી (અ.જા.ક.) ની કચેરીઓ, બનાસકાંઠા અને પોરબંદરનું આધુનિકરણ કરવા અંગેની વર્ષ ૨૦૨૧-૨૨ની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત રૂ.૨૦.૯૩ લાખ. ઠરાવ ક્રમાંક :- મકમ/૧૦૨૦૧૯/ન.બા-૮/જ