પ્રાંત કચરી કક્ષાએ નિયામક, સમાજ સુરક્ષા ખાતાની જુનિયર કલાર્ક/ડેટાએન્ટ્રી ઓપરેટરની ૫૬ જગ્યાઓની સેવાઓ આઉટસોંર્સથી મેળવવા માટે રૂ.૬૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૮/૨૨૮૧૮/ન.બા./છ