સુગપ્ય ભારત એપ્લીકેશન પર અન્ય વિભાગોમાં રજીસ્ટર થતી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને સંબધિત ફરિયાદો માટે , અન્ય વિભાગ તરફથી ફરિયાદો સ્વીકારવા માટે નોડલ અધિકારી જાહેર કરવા અન્ય બાબત .પરિપત્ર ક્રમાંક - અપગ / ૧૦૨૦૧૫ / ૩૧૦૦૬૫ / છ -૧ ( પાર્ટ -૨ )