નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની તમામ વ્યક્તિલક્ષી યોજનાઓ માટે ગ્રામ્યકક્ષાએ તલાટી કમ મંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર માન્ય રાખવા બાબતપરિપત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૨૦/૧૭૯૩/અ.૧