સરકારી કુમાર છાત્રાલય (વિ.જા) પાલનપુરના બિલ્ડીંગમાં વિજળીકરણ રીપેરીંગ કરવા રૂ.૩.૦૦ લાખ તેમજ સરકારી કન્યા છાત્રાલય (વિ.જા.) જોળ, જિ.આણંદ ખાતે ૦૬ (છ) ઇલેક્ટ્રીક ગીઝર મુકાવવા રૂ.૧.૯૦ લાખની એમ કુલ રૂ.૪.૯૦ લાખના ખર્ચને મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક :-SJED/NWR/e-file/17/2025/1903/A-1 Section 