ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ચુકવવા બાબત -લાભાર્થીની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ કરવામાં આવી -50% અરજી મંજુર કરતી વખતે અને 50% લીંટલ લેવલનું સ.ક.નિનું પ્રમાણ પત્ર મળ્યેથી ચુકવવા જોગવાઇ કરવામાં આવી. ઠરાવ ક્રમાંક : અબડ/102003/1303/હ