ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) માટે જિલ્લાના નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ)ને જિલ્લા મેનેજર તરીકે નિયુક્ત કરવા અને નિગમની જિલ્લા ખાતેની યોજનાઓના અમલીકરણની કામગીરી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને સોંપવા બાબત
ઠરાવ ક્રમાંક : અપબ/૧૪૨૦૧૫/૬૬૯૩૩/જ