imagesમુખ્ય માહિતી વાંચો
imagesસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ગુજરાત સરકાર
માહિતી મેળવવાનો અધિકારસંબંધિત લિન્કસ્અભિપ્રાયસફળતા
  • હોમ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સમાચાર
    • ફોટો ગેલેરી
  • નીતિ
    • કાયદા અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • કાર્યવાહી નોંધ
    • અધિસુચના
    • ભરતી નિયમો
    • UNCRPD ના અહેવાલ
  • યોજનાઓ
  • ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
  • ખાસ અંગભૂત યોજના
  • રોસ્‍ટર પદ્ધતિ
  • સંપર્ક
  • હોમ
  • અમારા વિશે
  • પ્રવૃતિઓ
  • અ - શાખા
અ - શાખા
  • પ્રિન્ટ
  • શેર કરો

અ -  શાખા (વિકસતી જાતિ કલ્‍યાણ ની કચેરીના મહેકમને લગતી કામગીરી)

  • નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્‍યાણ ની કચેરીના મહેકમને લગતી  કામગીરી.
  • પ્રચારકોની યોજના.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને જાતિ પ્રમાણપત્રો.
  • માંડલ પંચની જાતિઓ / અન્‍ય પછાત વર્ગોને જાતિ પ્રમાણપત્રો.
  • જાહેર હિસાબ સમિતિ.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેની વસાહત યોજના, ગૃહ નિર્માણ યોજના.
  • આર્થિક ઉત્કર્ષની યોજનાઓ, પૂર્વ પરીક્ષા તાલીમ કેન્‍દ્રો, તાલીમ સહ ઉત્પાદન કેન્‍દ્રો, આઇ.એ.એસ. / આઇ.પી.એસ.ની તાલીમ.
  • મફત તબીબી સહાય યોજના.
  • સમાજ શિક્ષણ શિબિર.
  • સમૂહ કેન્‍દ્રોની યોજના
  • યુવક મંડળો અને મહિલા મંડળોને સહાય.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેના પંચો- બક્ષીપંચ, રાણે પંચ, માંડલ પંચ સંબધી બધી જ કામગીરી.
  • અન્‍ય પછાત વર્ગો માટેના કાયમી પંચ (જસ્‍ટીસશ્રી ગોકુલક્રિષ્‍ણ પંચ)ની કામગીરી.
  • પછાત વર્ગો માટેનું રાષ્‍ટ્રીય પંચ.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યોદીમાં નવી જ્ઞાતિઓ ઉમેરવા અંગેની રજૂઆતો.
  • પછાત વર્ગો (લઘુમતિઓ સહિત) માટે પૂર્વ પરીક્ષા તાલીમ કેન્‍દ્રોની ભારત સરકારની યોજના.
  • ઉન્નત પછાત વર્ગો (ક્રિમિલીએર) જાહેર કરવાની કામગીરી.
  • નિયામકશ્રી, વિકસતી જાતિઓની કચેરીઓના ખાતાકીય તપાસના કેસ (ચાર્જશીટ તૈયાર કરવા સુધીની કામગીરી).
  • જસ્‍ટીસશ્રી માંકડ પંચની ભલામણોને લગતો અહેવાલ છપાવવાની બાબત.
  • અન્‍ય પછાત વર્ગો માટેનું પંચ.
  • પંચની બધીજ ભલામણો(૧૨૨ ભલામણો) પર વિચારણા કરીને પ્રત્યેક ભલામણ પર નવી ફાઈલ બનાવીને મા.મંત્રીશ્રી સમક્ષ રજૂ કરીને આદેશો મેળવવા.
  • પંચની ભલામણો અનુસાર જે લાભો આપવામાં આવે છે તે ચાલુ રાખવા અંગેના આદેશો. મા.મંત્રીમંડળ સમક્ષ રજૂ કરીને યોગ્ય આદશો મેળવવાની કાર્યવાહી.
  • વિશ્લેષણ સમીતીની રચનાનો ઠરાવ તા.૧૭/૪/૨૦૧૦ ડાઉનલોડ ફાઈલ
  • સમાજ- કલ્યાણ અધિકારીની બઢતી, બદલી નો હુકમ ડાઉનલોડ ફાઈલ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ઝડપથી, સમય મર્યાદામાં અને સરળતાથી જાતિ પ્રમાણપત્રો અને ઉન્ન્ત વર્ગમાં ન હોવા બાબતના પ્રમાણપત્રો આપવા બાબત  ડાઉનલોડ ફાઈલ
  • પ્રવૃતિઓ
  • અ - શાખા
  • અ૧ – શાખા
  • બ – શાખા
  • ચ – શાખા
  • છ – શાખા
  • છ૧ – શાખા
  • કોમ્‍પ્‍યુટર સેલ
  • ખાતાકીય તપાસ એકમ
  • ઈ - શાખા
  • ગ – શાખા
  • હ - શાખા
  • જ – શાખા
  • ક- શાખા
  • રજીસ્‍ટ્રી
  • રોસ્‍ટર - શાખા
  • રોસ્ટર ૧-શાખા
  • રોસ્ટર સેલ
  • ટાઈપ – શાખા
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
સમાચાર
ફોટો ગેલેરી
નીતિ
કાયદા અને નિયમો
ઠરાવો
પરિપત્રો
કાર્યવાહી નોંધ
અધિસુચના
ભરતી નિયમો
અન્ય
યોજનાઓ
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
ખાસ અંગભૂત યોજના
રોસ્‍ટર પદ્ધતિ
પબ્લિકેશન
હું આપને મદદ કરી શકુ?
માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
સંબંધિત લિન્કસ્
અભિપ્રાય
સફળતા
India Code
Gujarat Portal
India Govt.
Digi Locker
Track child
Digital India
CEO Gujarat
©2021 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર
સાઈટમેપગોપનીયતા નીતિકૉપિરાઇટડિસ્ક્લેમર
મુલાકાતીઓ
2682637
છેલ્લે થયેલ સુધારો
18 મે 2022
સંપર્ક માહિતી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
બ્લોક નંબર -૫ , ૮ મો માળ, સચિવાલય,
ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)
ફેક્સ
+91 79 23254817
Website
www.sje.gujarat.gov.in
esamajkalyan
.