૧૮ વર્ષથી ઉપર અને૨૧ વર્ષ સુધીના કાયદા સાથે સંઘર્ષવાળા છોકરાઓને મહેસાણા અને રાજ્કોટ ખાતે જ્યારે છોકરીઓને વડોદરા ખાતે સ્થપાયેલ અલગ અલગ સરકારી સ્પેશ્યલ હોમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશ દ્વારા મોકલી આપવામાં આવે છે. ( સ્પેશ્યલ હોમ યાદી જોવા માટે અહિયા ક્લિક કરો.  |