- પ્રી-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ –રૂ. લાખ ૨.૫૦
- ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃતિ - રૂ.૦૦.૬.લાખ
|
- અરજીઓ www.scholarships.gov.in વેબસાઇટ મારફતે મંગાવવામાં આવે છે
- અરજી ઓનલાઇન રજુ કરવી જોઇશે. બધા જ જરૂરી દસ્તાવેજો જેવા કે ફોટોગ્રાફ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, આધારકાર્ડ, કુટુંબની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો દાખલો, ફી ભર્યાની પહોંચની ખરી નકલ (ટ્યુશન ફી, પરીક્ષા ફી, પ્રવેશ ફી), વિદ્યાર્થીની બેંક પાસબુકની નકલ- સાધનિક પુરાવા વગેરે નિયત પત્રકમાં યોગ્ય ભરીને ઓનલાઇન પધ્ધતિમાં મુકવા જોઇએ.
- શાળા/કોલેજ/ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓએ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી અને એડમિશન ફી ભરવાની તથા Online અરજી ચકાસણી કરીને જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે
- જિલ્લા/ રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીના ફોર્મની ચકાસણી કરી શિષ્યવૃતિ મંજુર/ના-મંજુર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
- ઓન લાઈન પોર્ટલ યોજના પરની અરજીની પસંદગી તથા ચુકવણીની કાર્યવાહી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવશે
- ગાઇડલાઇન તથા અન્ય માહિતી http://disabilityaffairs.gov.in પર આપેલ છે
|
- યોજનામાં જણાવ્યા મુજબ પાત્રતાની શરતોની પરિપૂર્ણતા
- સંસ્થા દ્વારા, જિલ્લા કક્ષાએ તથા રાજય કક્ષાએ અરજી ચકાસણી કરી મંજુર અરજીઓ
- રાજયને પ્રાપ્ય સ્લોટની સંખ્યા
- લાયકાત પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારીના સંદર્ભમાં ઉમેદવારની ગુણવત્તા
|
- આખરી પસંદગી પામેલ અને મેરીટમાં સામેલ લાભાર્થીઓની શિષ્યવૃત્તિ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ મારફતે અમલી બનશે અને દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા રકમ સીધે સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે
|