રોસ્ટર - શાખા (રોસ્ટરને લગતી કામગીરી)
ર- શાખાના વિષયોની યાદી : (રોસ્ટર અંગેની કામગીરી)
- મંત્રીમંડળની પેટા સમિતિની બેઠકની કામગીરી સમીક્ષા.
- રોસ્ટર નીતિને લગતા અન્ય કચેરીના પુછાણો અંગે માર્ગદર્શન પરુ પાડવું.
- ભારત સરકારના રેફરન્સ / અન્ય રાજ્ય સરકારના રેફરન્સ પરની કામગીરી.
- સંસદસભ્ય / ધારાસભ્યશ્રી સંદર્ભ.
- વિધાનસભા પ્રશ્નો.