The Rights of Persons With Disability Act, 2016ની કલમ-૩૪ અંતર્ગત દિવ્યાંગો માટે અનામત રાખેલ ૪(ચાર) ટકા જગયાઓમાં દિવ્યાંગતાના પ્રકારમાં Spinal Deformity (SD) અને Spinal Injury (SI) ને હલનચલનની દિવ્યાંગતા(Locomotor Disability) અંતર્ગત સમાવેશ કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક:અપગ/૧૧૨૦૨૦/૪૭૩૬૨/છ-૧(પાર્ટ-૬)