વિભાગ હસ્તકની કેન્દ્ર સરકારના ગ્રામિણ મંત્રાલયની દિશા સમિતિની માર્ગદર્શિકા અને આ સંદર્ભના રજ્ય સરકારના ઠરાવની જોગવાઇઓ મુજબ માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજયકક્ષાની દિશા સમિતિની રચના માટે નોડલ અધિકારી જાહેર કરવા.
પરિપત્ર ક્રમાંક:SJED/MSM/e-file/17/2022/2274/CHH-1 Section