હ - શાખા (અત્યાચાર નિવારણને લગતી કામગીરી)
- અનુસૂચિત જાતિના લોકો માટે વિકાસ કે અન્ય પ્રશ્નો બાબતમાં સમિતિની રચના, તેને બેઠકોને લગતી બધી કામગીરી (વિધાનસભા તરફથી નિમણૂક થયેલ કમિટિ સહિત)
- કેન્દ્ર સરકારના અનુસૂચિત જાતિ / જનજાતિના કમિશનરશ્રીના અહેવાલમાંથી અનુ.જાતિ. / જનજાતિના સામાન્ય મુદ્દાઓ, અનુ.જાતિના લોકોને સ્પર્શતી બાબતો બારામાં ઉદભવતા બધા જ પ્રશ્નો અંગે અને સંપૂર્ણ અહેવાલ સંકલિત કરીને મોકલવાની કાર્યવાહી.
- સમાજ કલ્યાણ ખાતાનો વાર્ષિક વહીવટી અહેવાલ.
- અનુ.જાતિની સૂચિત યોદીમાં સબ કાસ્ટ,અને તેના પર્યાયુ ઉમેરવા બાબત.
- અનુ.જાતિઓની બાબતની ચકાસણીની કામગીરી.
- અનુ.જાતિના લોકો માટે ગૃહનિર્માણ યોજના માટે લોન / સહાય અને તેને લગની આનુષાંગિક કામગીરી.
- અનુ.જાતિના ઈસમો ઉપરના અત્યાચાર અને કનડગત નિવારવા તેમજ અશ્પૃશ્યના નિવાર અંગેની સઘળી કામગીરી.
- નાગરિક હક્ક સંરક્ષણ ધારો, ૧૯૫૫ અંગેનું તમામ કામકાજ.
- અનુ.જાતિના લોકોને પીવાના પાણીની મુશ્કેલી, વીજળીકરણ / જમીનના પ્રશ્નો વગેરે.
અનુસૂચિત જાતિના લોકો માટે વ્યક્તિગત ધોરણે મકાન સહાય આપવા માટેની યોજના
(ડૉ.આંબેડકર આવાસ યોજના) જોવા માટે અહી ક્લીક કરો. 