૧) દિવ્યાંગો માટે અમલી નીચેના કાયદાઓના અમલીકરણ અંગેની દેખરેખ
- વિકલાંગ ધારા-૧૯૯૫.
- ધ રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ એક્ટ- ૨૦૧૬.
- નેશનલ ટ્રસ્ટ એક્ટ-૧૯૯૯.
- રીહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક્ટ-૧૯૯૨.
૨) ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ અને રાજય ખાતે અમલીકરણની કામગીરી
- અવેરનેસ જનરેશન એન્ડ પબ્લીસીટી સ્કીમ
- સીપડા યોજનાની કામગીરી (સ્કીમ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ રાઈટસ ઓફ પર્સંન્સ વીથ ડીસેબીલીટીઝ એકટ-૨૦૧૬)
- એડીપ યોજનાની કામગીરી (આસીસ્ટન્સ ટુ ડીસેબલ્ડ ફોર પર્ચેજ/ફીટીંગ ઓફ એઇડ્સ એન્ડ એપ્લાયન્સીસ)
- ફાઇનાન્સીયલ આસીસ્ટન્સ ટુ વોકેશનલ ટ્રેનિંગની કામગીરી
- Scheme of Free Coaching for students with Disabilities અન્વયેની કામગીરી.
- Financial Assistance for Skill training of Persons with Disabilities (PwDs) અન્વયેની કામગીરી.
- એક્સેસીબલ ઈન્ડિયા કેમ્પેઈન (સુગમ્ય ભારત અભિયાન)ની કામગીરી.
- એપ્લીકેશન્સ/નોમીનેશન્સ ફોર ધ નેશનલ એવોર્ડ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ ધ પર્સંન્સ વિથ ડીસેબીલીટીઝની દરખાસ્તો ભારત સરકારને મોકલવા બાબત.
- ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન સ્કીમની કામગીરી
- દિવ્યાંગોને લગતી ભારત સરકારની સહાય મેળવવા માટેની સંસ્થાઓની દરખાસ્તો.
૩) RPWD-2016 ના અમલીકરણ અંગેના સુપ્રીમકોર્ટ ખાતે થયેલા કેસો અન્વયેની કામગીરી.
૪) દિવ્યાંગો માટેના કમિશનરશ્રીની કચેરીના મહેકમ સિવાયની કામગીરી
- દિવ્યાંગ ધારાના અમલીકરણ અને વાર્ષિક વહીવટી અહેવાલ સંલગ્ન કામગીરી
- ગુજરાત રાજ્ય દિવ્યાંગજન નાણા અને વિકાસ નિગમની યોજનાઓ તેમજ વાર્ષિક વહીવટી અહેવાલ સંલગ્ન કામગીરી
૫) ધ રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડીસેબીલીટીઝ એક્ટ- ૨૦૧૬ હેઠળ ગુજરાત Gujarat Rights of Persons with Disabilities Rules સંબંધિત કામગીરી.
૬) દિવ્યાંગો માટે રાજ્ય ખાતે અમલી યોજનાના અમલીકરણ અંગેની કામગીરી
- દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કુટર-ટુ વ્હીલર ખરીદવાની યોજનાની કામગીરી.
- દિવ્યાંગ લગ્ન સહાય યોજના
- દિવ્યાંગ વ્યક્તિના કુટુંબીજનોને વીમા સહાય યોજના
- નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના
- સંત સુરદાસ યોજનાની કામગીરી
- મનોદિવ્યાંગ, સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, મસ્ક્યુલર ડીસ્ટ્રોફી, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ ધરાવતા દિવ્યાંગોને પેન્શન યોજના
- દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય યોજના અને તેના કેમ્પ ની કામગીરી
- દિવ્યાંગ શિષ્યવૃત્તિની યોજના
- દિવ્યાંગને એસ.ટી.માં રાહત પ્રવાસ યોજના અંગેની કામગીરી.
- દિવ્યાંગ એવોર્ડ આપવા બાબત
૭) નીચેના બોર્ડ અને ફંડ અંગેની કામગીરી
- દિવ્યાંગો માટેના રાજ્ય સલાહકાર બોર્ડની કામગીરી.
- દિવ્યાંગ વેલફેર ફંડ
૮) RPWD-2016 અન્વયે દિવ્યાંગો માટે સરકારી સેવામાં ૪% અનામત આપી શકાય તેવી જગ્યાઓ સુનિશ્ચિત કરવાની તજજ્ઞ સમિતિને લગતી કામગીરી.
૯) આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ સાથે સંકલન સાધી કરવાની કામગીરી.
- માનસિક બિમારીમાંથી સાજા થયેલ લોકો માટે રીહેબીલીટેશન હોમ બનાવવા બાબત.
- દિવ્યાંગો માટેના Unique Disability Identification Card (UDID) કાર્ડ અન્વયેની કામગીરી.
૧૦) દિવ્યાંગોના સશક્તિકરણ માટે થયેલ MOUને સંલગ્ન કામગીરી
૧૧) સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓના જીલ્લા-તાલુકા કક્ષાએ કાર્યક્રમ/સંમેલન યોજવા