લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
- અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
|
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજના માટે લોનની મહત્તતમ મર્યાદા રૂા.૫૦,૦૦૦ સુધીની
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૫ ટકા રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તા માં ભરપાઇ કરવાની રહેશે.
|
|
ઉપરોકત સીધા ધિરાણની યોજનાઓમાં લાભાર્થી પસંદ કરવા માટે સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. રપ/૩/૦૮ ના ઠરાવ ક્રમાંક : સશપ-૧૦ર૦૦૭-પ૦-અ.૧ ની નીચે મુજબના સભ્યોની લાભાર્થી પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે. |
|
(૧) રૂ. ૧.૦૦ લાખ સુધીના સીધા ધિરાણ માટે લાભાર્થીઓની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની સમિતિ છે. |
|
ડેટા ટેબલ કૃષિ સંપદા યોજના ક્રમ | અધિકારીનો હોદો | સમિતિમાં હોદો | ૧ | નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી | કન્વીનર | ૨ | નિગમના અન્ય અધિકારી | સભ્ય | ૩ | નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંયુકત સચિવ/નાયબ સચિવશ્રી અથવા તેઓશ્રીના પ્રતિનિધિ | સભ્ય | ૪ | નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત ખાતાના વડા નિયામકશ્રી અથવા તેઓશ્રીના પ્રતિનિધિ | સભ્ય | |
|
(૨) ૧.૦૦ લાખથી વધુ રકમના સીધા ધિરાણ માટે લાભાર્થીઓની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની સમિતિ છે. |
|
ડેટા ટેબલ કૃષિ સંપદા યોજના ક્રમ | અધિકારીનો હોદો | સમિતિમાં હોદો | ૧ | વિભાગના સચિવશ્રી/અગ્રસચિવશ્રી અને હોદાની રૂએ નિગમના અધયક્ષશ્રી | સમિતિના અધ્યક્ષશ્રી | ૨ | નિગમના ઉપાધ્યક્ષશ્રી | સભ્ય | ૩ | નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી | કન્વીનર | ૪ | નિગમની કામગીરી સાથે સંકળાયેલ સંયુકત સચિવ/નાયબ સચિવશ્રી | સભ્ય | પ | નાણાં સલાહકારશ્રી, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ | સભ્ય | ૬ | નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત ખાતાના વડા નિયામકશ્રી | સભ્ય | |
|
(૩) શૈક્ષણિક લોન મંજૂર / ના મંજુર કરવાની સત્તા મેનેજીંગ ડીરેક્ટરશ્રી. ને આપવામાં આવેલ છે. |
|