Top
વેચાણ માટે પ્રોત્‍સાહન યોજના
હેતુ
ગુજરાત રાજય તથા રાજય બહારની સંસ્‍થાઓ દ્વારા યોજવામાં આવતાં પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા માટે ઠાકોર અને કોળી જાતિના લાભાર્થીઓ ,કલાકારો યા કારીગરોએ કલા/કારીગરી યા હુન્‍નરથી બનાવેલ માલના વેચાણ માટે જરૂરી સ્‍ટોલ મેળવી જે તે સ્‍થળે જવા આવવા માટે નિગમ દ્વારા જરૂરી સગવડ આપવામાં આવે છે.