૧ | મહિલા સમૃધ્ધિ યોજના | રૂા.૬૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૪% |
૨ | માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના. | રૂા.૬૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૫% |
૩ | મહિલા અધિકારીતા યોજના | રૂા.૧,૦૦,૦૦૦/- લોન,વ્યાજ દર ૫% |
૪ | ટર્મ લોન યોજના | રૂા. ૬૦,૦૦૦/- થી રૂા.૧૫,૦૦,૦૦૦/-સુધી લોન,વ્યાજ દર ૬% |
૫ | શૈક્ષણિક લોન યોજના. | ભારતમાં અભ્યાસ માટે રૂા. ૧૦.૦૦ લાખ અને વિદેશમાં અભ્યાસ માટે રૂા. ૨૦.૦૦ લાખ લોન, વ્યાજ દર વિધાર્થીઓ માટે ૪% અને વિધાર્થીનીઓ માટે ૩.૫% |
૬ | સેનેટરી માર્ટ યોજના. | ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ ૨૫-સભ્યો, રૂા. ૧૦,૦૦૦/- લોન, રૂા. ૧૦,૦૦૦/- સબસીડી. અત્યાર સુધી ૭૬-મંડળીઓના ૧૩૭૬-સભ્યોને રૂા. ૧૨૯.૪૨ લાખની લોન/સહાય |
૭ | જાગૃત્તતા શિબિર અને સેમિનાર | શિબિરદીઠ રૂા. ૩૦,૦૦૦/- ખર્ચ મર્યાદા, લક્ષિત ગ્રુપોને નિગમની યોજનાઓનો પ્રચાર-પ્રસારનો હેતુ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી દ્વારા ફંડ ઉપલબ્ધ કરવામાં આવે છે. |